Nojoto: Largest Storytelling Platform

Best શહેર Shayari, Status, Quotes, Stories

Find the Best શહેર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શહેર બતાવો, શહેર ગેમ, શહેરી જમીન ટોચમર્યાદા કાયદો, શહેરા ફિલ્મ, શહેરી આવાસ યોજના,

  • 21 Followers
  • 23 Stories
    PopularLatestVideo

srushti pandya

#શહેર#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

read more
આમતેમ ભાગતું શહેર મારું પણ
એક ધબકાર ચૂકી જાય છે
જયારે નજરો ઉઠાવી તું એને નીરખે છે... #શહેર#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

MG official

#ગામડું #ઘર #શહેર #ઓળખાણ #ફર્ક #village #વિચારો

read more
મારું ગામડું ગામડા અને શહેરમાં 
ફરક બસ એટલો જ છે કે 
ગામડાનું ઘર વ્યક્તિથી ઓળખાય છે
જ્યારે શહેરનું ઘર નંબરથી

©MG official #ગામડું 
#ઘર 
#શહેર 
#ઓળખાણ 
#ફર્ક 

#village

Priyank Patel

#શહેર

read more
શહેર આ શહેર તુટી જવાના કારણ કે , 

તેમનો જન્મ ગામડાઓમાંથી થયો હતો. 

અથાર્ત માતૃભૂમિની અવગણના

 વિનાશકારી હોય છે #શહેર

Prajapati Gurudev

શહેર ટૂંટીયું વાળી 
આખું નગર માણે 
ગાઢ નિંદર 
#ગુરુદેવ# #શહેર

Jeetbha_moj_ma

#શહેર

read more
શહેર 





એવી જગ્યા છે  જે અત્યારે ઘરની બહાર નીકળવા જેવું નથી

મોજ મા રેવુ 

 #શહેર

Jayrajbhai Khachar

#શહેર Jaya dave Anil Dave Ritika suryavanshi #વિચાર

read more
શહેર શહેર જતી ગાડીયો                ગામ માં રહી ગયેલા વૃધો ને      હોન નહિ ગાળો દેતી હોય એવું લાગે.                                         ....રાજ.... #શહેર  Jaya dave Anil Dave Ritika suryavanshi

anamika

#શહેર

read more
શહેર આ ભીડ થી ભરેલુ શહેર  એમાં,
 કોઈ-કોઈ  નુ નથી  
પણ બધા-બધા ના છે કેવા માટે 
આ ભીડ મા બધા એક બીજા ની
સાથે તો છે પણ સાથ કોઈ આપતું નથી 
એટલે જ તો આ શહેર છે 
જેમાં હેત માં ફેર છે #શહેર

mohini_writes

#શહેર #નીલમ #પ્રેમ #દિલ #શાયરી

read more
ભીડ ભર્યા શહેર માં એક તુજ ..મુજને વ્હાલો લાગ્યો
ચોપાટી ના દરિયા માં એક તુજ ...મુજને મીઠો લાગ્યો
બોમ્બે ના વડા પાવ થી પણ તુ જાયકેદાર લાગ્યો
શહેરો ના મકાનો કરતા...તારા દિલ માં વિસામો લાગ્યો
બસ તું ને તુજ...એક મારો પોતાનો લાગ્યો #શહેર #નીલમ #પ્રેમ #દિલ

Amit Saini

#શહેર

read more
શહેર भूल चुका हूं तेरी सॉरी यादें 
फिर भी ना जाने क्यों होती है 
तेरे शहर में गम की बरसाते #શહેર

Mahendra dodiya

#શહેર

read more
શહેર જો નવરાત્રી માં વઘારે વરસાદ 
પડશે તો વડોદરા માં મગર 
ગરબા રમશે 
😂😂😂😂😂 #શહેર
loader
Home
Explore
Events
Notification
Profile