Find the Best gujaratipoetrylovers Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, àªàª®àª°àª¡à«‹ gujarati to english, gujarati shayari love romantic,
RAJAL THAKKAR
sam90
"બસ શુ કહુ તે મન માં ગુફતુગૂ છે, હાથમાં માઇક ધનુષ સમી અને શબ્દ બાણ રૂપ રુધિન છે..." ©sam90 #gujarati #gujaratipoem #gujaratishayari #gujaratipoetry #gujaratipoetrylovers #gujaratiquotes #DilKiAwaaz
Siddhi Vyas
"પ્રેમ" જ્યાં આપણો ગોવાળો પણ રંગાયેલો, ઓ પ્રેમ! તારો રસ્તોજ ભૂલભુલામણો. બે પળ હસાવીને મુશળધાર રડાવે, મરોડદાર કન્યા જેવો એ કેવો નખરાળો. ગરમ ગરમ લ્હાયમાં એ ઠંડો બરફ જેવો, કંટક ની સૈયા પર પણ એ સુંવાળો સુંવાળો. વરસાદ બની વરસતો ક્યારેક અમસ્તો, તો ક્યારેક સુગંધ બનીને હવામાં ફેલાયેલો. લખનાર લખી ગયા થોથા ને થોથા તારા પર, છતાં તું ક્યાં એટલા શબ્દમાં વર્ણાયેલો. ઓ પ્રેમ! વ્યવહાર ક્યાં સમજે છે તું કશો, તું તો તહેવાર બનીને પ્રેમીઓના હૃદય માં ઉજવાયેલો. follow @siddhivyas #gujarati#gujaratipoems#gujaratipoetry#gujaratipoetrylovers#nojoto#nojotopoem#nojotolove#kavita#love
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto