Nojoto: Largest Storytelling Platform

Best ઈચ્છા Shayari, Status, Quotes, Stories

Find the Best ઈચ્છા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઈચ્છા meaning of english, ઈચ્છા નો સમાનાર્થી, ઈચ્છા મૃત્યુ, ઈચ્છા પ્યારી નાગીન, ઈચ્છાધારી નાગ,

  • 10 Followers
  • 11 Stories

kaushik

#ઈચ્છા

read more

મસ્તાન

#ગુજરાતી #yqmotabhai #yqgujarati #શિયાળો #પ્રેમ #ઈચ્છા

read more
ઠંડી રાત તારા પ્રેમ માં પડતા કોણ રોકી શકે??? 
આ તારો સન્નાટો, 
ગરમ ચા ની ચુસકી,
કોઈની યાદોની હૂંફ,
વિચારોમાં મારુ સ્વૈરવિહાર, 
જાણે મારી માશુકા સાથે તાપણાની મજા.... બસ... બસ.....
 #ગુજરાતી #yqmotabhai #yqgujarati #શિયાળો #પ્રેમ #ઈચ્છા

anu _ patel

#ઈચ્છા #Butterfly

read more
મને તારા દિલ ની ધડકન બનાવી લેને તારી પાસે બોલાવી લે
બસ તેટલી દિલની ઈચ્છા પુરી કરી દે
       ✍️anu....

©anu _ patel #ઈચ્છા 

#Butterfly

Damyanti Ashani✍️

#ઈચ્છા #મન #વિચાર #જીવન #Flower

read more
છોડી દીધું ભીડનો ભાગ બનવાનું, કો'કના બાંધેલા પ્રવાહમાં શું એને જ કાંઠે તણાયા કરવાનું?

તોડી દીધી બધી બેડીઓ, હવે નિરાંતે બેઠાં ભીતર વહેતાં ઝરણાંનું ખળખળ સંગીત માણ્યા કરવાનું.

©Damyanti Ashani✍️ #ઈચ્છા #મન #વિચાર #જીવન

#Flower

Krishna Vekariya

read more
ખબર જ હતી કે તે ક્યારેક તો જતા જ રહેશે અમારા થી દુર
પણ છતાં પણ તેની સાથે જીવવા ની ઈચ્છા રાખી હતી.

ખબર જ હતી કે હું તેનો better કે best option ના હોઈ શકું કદાચ છતાં પણ      i always stand with you ની ઈચ્છા રાખી હતી અમે.
          - Darshil Tilavat

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile