Nojoto: Largest Storytelling Platform

Best ભારત Shayari, Status, Quotes, Stories

Find the Best ભારત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutભારતીય બંધારણની કલમ pdf, ભારતના રાજ્યો ના નામ, ભારત સરકારની યોજનાઓ pdf, ભારત નો નકશો, ભારતના રાજ્યો,

  • 11 Followers
  • 16 Stories

Quotes of Adi

Unity in Diversity की ये मिसाल है।
मेरे भारत का हर इंसान एक कमाल है ।

हिमालय, हिंद महासागर जिसका सम्मान है।
हर दिशा में गूंजता ये हमारा अभिमान है।

यहाँ साथ खड़े हिंदू मुस्लिम शिख ईसाई है।
उत्तर, दक्खन, पूरब, पश्चिम ये सब भाई है।

हर गली, घर घर यहाँ पवित्र सब स्थान है।
सब मिलके गर्व से कहो ये मेरा हिंदुस्तान है। #हिंदुस्तान #india #ભારત #गणतंत्रदिवस #republicday #પ્રજાસત્તાકદિન #जयहिंद #वन्देमातरम

Quotes of Adi

उत्तर में खड़ा ये हिमालय अति महान है,
दक्खन में फैला ये सागर हमारी शान है।
पश्चिम में दहाड़ते ये केसरी सिंह सम्मान है,
पूरब में गरजते ये बाघ हमारा अभिमान है।
दशो दिशाओ से बना पवित्र यह स्थान है,
गर्व से बोलो ये मेरा अखंड हिन्दुस्तान है। #स्वतंत्रतादिवस #independenceday #2020 #हिन्दुस्तान #india #ભારત #pride #life

Quotes of Adi

#हिंदुस्तान #India #ભારત #RepublicDay #IndependenceDay #70th आज़ाद और प्रजासत्ताक भारत ।

read more
मिलाकर हाथो में हाथ ,
रहेंगे हरदम साथ ।
रखेंगे सबका मान ,
यही है भारत की शान।
 #हिंदुस्तान  #india  #ભારત #republicday #independenceday 
#70th 
आज़ाद और प्रजासत्ताक भारत ।

Savariya

#મહેશ #ગુજરાતી #સાવરીયા #કવિતા #બગડા 2023 #ભારત

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #જીવન #ભારત #આઝાદી #Freedom #Indipandanceday #India life

read more
#જીવનડાયરી
આઝાદીનો નશો જે ચડ્યોએ ઉતરશે નહીં,
લોહી રેડયાનો નશો જે ચડ્યોએ ઉતરશે નહીં,
વતન કાલે પણ આઝાદ હતું,
વતન આજે પણ આઝાદ છે,
આ આઝાદીનો નશો જે ચડ્યોએ ઉતરશે નહીં. #જીવનડાયરી #જીવન #ભારત #આઝાદી #freedom #indipandanceday #india #life

CHiRAG VAGHELA

#AajkaBharat #સ્વતંત્રતા #ભારત #દેશપ્રેમ #CHiRAG_vaghela_nD_worDs #CHiRAGvaghela

read more

Bhupendrasinh Rana(jagat)

#ભારત #Love #independesday Divya Joshi Ritu RUSS Bindu Harshad Dalwadi Vani Princess

read more
કેટલી કુરબાની આપી આઝાદ થયો મારો દેશ ભારત છે, 
અમૂલ્ય સંસ્કૃતિ નો વારસદાર મારો દેશ ભારત છે, 
મહાશક્તિ બની ઉભરતો જગત મા મારો દેશ ભારત છે, 
આજ હરેક ભારતીય ને ગર્વાન્ગીત કરતો મારો દેશ ભારત છે, 
ભગત શિવાજી રાણા કેરો શોર્યવાન મારો દેશ ભારત છે, 
વિશ્વ નો શિરમોર આજ મારો દેશ ભારત છે, 
કયારેક રામાયણ તો કયારેક ગીતાજ્ઞાન દેતો મારો દેશ ભારત છે, 
આના કણે કણે મા રોમાંચ ને "જગત"હૃદય મા ધબકતો મારો દેશ ભારત છે.. 


-"જગત" #ભારત #love #independesday  Divya Joshi Ritu RUSS Bindu Harshad Dalwadi Vani Princess

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile