Nojoto: Largest Storytelling Platform

Best તોય Shayari, Status, Quotes, Stories

Find the Best તોય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about તોય પણ, તોય એ, તોય હું, તોય મને, તોય શું,

  • 4 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ની ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ની ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

Vipul Kalani

"#પરિચય નથી  #તોય કોઈ #મને  
 #એ તરફ   #ખેંચે છે,
 આ પાગલ #દિલ  ધડકનો  #ઉધારમાં  #વેચે છે".v₹

મકાણી અભિષેક

read more
" સમજનું જીવન ને સુધારીએ જગતનું જીવન "

કાગડોળે રાહજોતા ભિખારીની એની ભૂખ,
લાખો રૂપિયા હો ભલે તોય એને તો રૂપિયાની ભુખ,

વરસાદ વરસી ગ્યો ને પાણી ચોતરફ ને નહીં એનો મોહ,
નથી ઘડામાં ભેજ ને એમને એક ટીપાંનો લાખનો મોહ,

જંગલને સ્મશાન બનાવીને ઘરમાં રાખે નાનકડા છોડની લાગણી,
તોય ખેડૂત કેટલું કરીને પેટ ભરે લાખોનું પાકની કરીને લણણી,

સૌપ્રથમ મનનું પ્રદુષણ દુર કરીને સ્વચ્છ બનાવીએ આપણું જીવન,
પ્રદુષણ દુર કરવાનાં પગલાં ભરીએ ને સ્વચ્છ બનાવીએ ચોતરફનું જીવન...

Nidhi''नन्ही क़लम''

#sudaama

read more
રુક્મિણીએ મેળવ્યો કાનુડો તોય,
 
રાધા ની જગ્યા પામવાના એને કોડ છે...

મેળવી લેવું જ પ્રીત નથી એ સમજાવી ગઈ,
 
મીરાં ની બીજી ક્યાં કોઈ જોડ છે ???

અટવાયો ગોપીઓ ના વમળ માં તોય,...Nidhi

કૃષ્ણ-સુદામા ની મિત્રતા અજોડ છે !!! #sudaama

Smart Boy Karan

તારા દર્દનું #નિવારણ ભલે ન બનું,

#પણ તારા થાકનો વિસામો બનું #તોય ઘણું છે...!!!


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile