Nojoto: Largest Storytelling Platform

Best મહેનત Shayari, Status, Quotes, Stories

Find the Best મહેનત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મહેનત meaning in english, મહેનત નો સમાનાર્થી, મહેનત ન ફાળવી, મહેનત શાયરી, મહેનતની મોસમ કવિતા,

  • 7 Followers
  • 7 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

#મહેનત #પ્રેમ #વિસામો #જીવનડાયરી #માતા #પિતા

read more
mute video

Nidhi Adhyaru

#મહેનત #yqgujarati #yqbaba_yqdidi #yqmotabhai

read more
માંગવાથી બધુ મળી જતું હોય તો
નિષ્ફળતા વિશે કોઈ  જાણતું ન હોત. 
મહેનત થી બધુ મળતું હોય તો,
મંદિરોમાં આટલી ભીડ ન હોત.
સવાર માટે  જો સપના ન હોય
તો રાત ની કિંમત  ન હોત.

 #મહેનત #yqgujarati #yqbaba_yqdidi #yqmotabhai

Ganvit Dhinal (સફર કલમની સાથે)

#જીવનકથાઅનેઅનુભવોપરિવર્તનજપ્રગતિ #અનુભવ #મહેનત #motivatation

read more
mute video

सहज

#ગુજરાતી #મહેનત #Sahaj life #hardwork #gujarati #मेहनत #પ્રેરક

read more
मेहनत હડસેલે છે સફળતા,

ને નિષ્ફળતા તો આલિંગન આપે છે...

નસિબ હોય! એટલું મળે...

મહેનત ને ક્યાં, કોઈ દાદ આપે છે!!!





.

©सहज #ગુજરાતી #મહેનત #sahaj #life #hardwork #gujarati #Nojoto 

#मेहनत

Er Deep Joshi

#નસીબ #hardwork #મહેનત #WalkInShadow

read more
ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે 
લાગે નસીબ નો કાગળ કોરો તો એમાં શું ત્રુટિ છે 
લખી નાખ કાગળ પર સ્વયંમ ના હસ્તાક્ષરે
એમ પણ પરસેવા ની સાહી ક્યાં ખૂટી છે

©Er Deep Joshi #નસીબ 
#hardwork 
#મહેનત 
#Nojoto 
#WalkInShadow

JAGRUTI TANNA

#મહેનત #વિચાર

read more
मेहनत કોઈપણ કામ જોવાથી તેમાં રહેલી સરળતા જ અંદાજી શકાય,
કોઈપણ કામ કર્યા પછી જ તેમાં રહેલી મહેનત આંકી શકાય.
🖊 જાગૃતિ તન્ના "જાનકી" #મહેનત

Yug Agravat

#મહેનત #પરિણામ #ઇતિહાસ #વિચાર #OpenPoetry

read more
#OpenPoetry 💐 Morning Mantra 💐
जो पानी में भीगेगा वो सिर्फ लिबास बदल सकता है..!
लेकिन जो पसीने में भीगता है वो इतिहास बदल  है..!!
🌹 Jay SiyaRam 🌹 #મહેનત #પરિણામ #ઇતિહાસ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile