Nojoto: Largest Storytelling Platform

Best શિયાળો Shayari, Status, Quotes, Stories

Find the Best શિયાળો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શિયાળો meaning in marathi, શિયાળો translation english, શિયાળો કવિતા, શિયાળો આવ્યો, શિયાળો શાયરી,

  • 5 Followers
  • 6 Stories
    PopularLatestVideo

yamraj013

#ચોમાસું #શિયાળો #ઝાકળ #ગુજરાતી #yqbaba #yqdidi #yqaestheticthoughts #yqquotes

read more
નવું જીવન આપનાર ચોમાસાએ વૃક્ષો પાસેથી હવે વિદાય માંગી,
પર્ણા આખી રાત રડ્યા ને સવારે️ બધાને એ ઝાકળ લાગી.....!! #ચોમાસું #શિયાળો #ઝાકળ #ગુજરાતી #yqbaba #yqdidi #yqaestheticthoughts #yqquotes

hirpara amit

#હુંફ #હદય #શિયાળો #yqgujarati #yqmotabhai #yqtales #Winter love

read more
હુંફ તારા હદય સમી ક્યાંય નથી,
આ ઠંડી કંપાવીને જાય છે મુજ ને,
અને મૂર્ખ હું હુંફ ગોતું છું ધાબળામાં.
સ્પર્શ તારો આ શિયાળા ની ઠંડી તો શું,
મુજ હિમાલય સમું હદય પિગાળી દીએ છે.
પણ તારા શ્વાસની હુંફ ક્યાં મુજ જીવનમાં.
અહીંયા તો છે ઠેર ઠેર હિમ-શીલા ના ઢગ
અને તારા હુંફ રૂપી શ્વાસ હાલ તો છે ઠગ.  #હુંફ #હદય #શિયાળો #yqgujarati #yqmotabhai #yqtales #winter #love

મસ્તાન

#ગુજરાતી #શિયાળો #પ્રેમ #ઝંખના #yqmotabhai #yqgujarati

read more
જ્યારે તુ 
ઠંડીમાં થરથર 
કાંપતી હોય ત્યારે 
મારા આલિંગન થી પેલી 
તાપણી ને પણ હરાવી નાખુ.
 #ગુજરાતી #શિયાળો #પ્રેમ #ઝંખના #yqmotabhai #yqgujarati

મસ્તાન

#ગુજરાતી #yqmotabhai #yqgujarati #શિયાળો #પ્રેમ #ઈચ્છા

read more
ઠંડી રાત તારા પ્રેમ માં પડતા કોણ રોકી શકે??? 
આ તારો સન્નાટો, 
ગરમ ચા ની ચુસકી,
કોઈની યાદોની હૂંફ,
વિચારોમાં મારુ સ્વૈરવિહાર, 
જાણે મારી માશુકા સાથે તાપણાની મજા.... બસ... બસ.....
 #ગુજરાતી #yqmotabhai #yqgujarati #શિયાળો #પ્રેમ #ઈચ્છા

vasim Gaha

#Winter #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી #કવિતા

read more
આ ટાઢ બોવ વાય છે...

સવાર  સૌની  હવે  ઘણી  મોડી   થાય  છે,
ને આ  ટાઢ પહેલાં  કરતાં  બમણી  વાય છે.

લડી લઈએ એ  વિચાર  ત્યારે  કયાં જાય  છે?
ટાઢ સામે જયારે હાથ ખિસ્સામાં રહી જાય છે!

પાથર્યા બે ને ઓઢ્યા ચાર આમ પથારી થાય છે,
તોય  પેલી ટાઢ  અંદર કયાંથી  પ્રવેશી જાય છે ?

એક એવો  અહેસાસ  કે, જે  હરેક વેળા થાય છે,
ટાઢું પાણી ને આ હવા જાણે દુશ્મન બની જાય છે.

એટલી હદે તો એ ગઇ નથી, છતાં સૌ મુંઝાય  છે,
બાનું એક  જ સૌની  પાસે આ ટાઢ બોવ વાય છે.

~ ગાહા વસીમ આઇ.

©vasim Gaha #Winter  #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી

Vibrant Writer

#ગુલાબી_ઠંડી લાવી સોનેરી #સવાર, #શિયાળો લાવ્યો છે ખુશીઓની બહાર. © vibrant_writer #vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati #Tod

read more
ગુલાબી ઠંડી લાવી સોનેરી સવાર, 
શિયાળો લાવ્યો છે ખુશીઓની બહાર. 
© vibrant_writer #ગુલાબી_ઠંડી લાવી સોનેરી #સવાર, 
#શિયાળો લાવ્યો છે ખુશીઓની બહાર. 
© vibrant_writer

#vibrant_writer
#pritliladabar
#eklavy
#nojotogujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile