Nojoto: Largest Storytelling Platform

Best ઠંડી Shayari, Status, Quotes, Stories

Find the Best ઠંડી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઠંડી પાઠ ધોરણ 4, ઠંડી અને, ઠંડી નો સમાનાર્થી શબ્દ, ઠંડી નું સમાનાર્થી, ઠંડી કવિતા,

  • 4 Followers
  • 5 Stories
    PopularLatestVideo

vasim Gaha

#Winter #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી #કવિતા

read more
આ ટાઢ બોવ વાય છે...

સવાર  સૌની  હવે  ઘણી  મોડી   થાય  છે,
ને આ  ટાઢ પહેલાં  કરતાં  બમણી  વાય છે.

લડી લઈએ એ  વિચાર  ત્યારે  કયાં જાય  છે?
ટાઢ સામે જયારે હાથ ખિસ્સામાં રહી જાય છે!

પાથર્યા બે ને ઓઢ્યા ચાર આમ પથારી થાય છે,
તોય  પેલી ટાઢ  અંદર કયાંથી  પ્રવેશી જાય છે ?

એક એવો  અહેસાસ  કે, જે  હરેક વેળા થાય છે,
ટાઢું પાણી ને આ હવા જાણે દુશ્મન બની જાય છે.

એટલી હદે તો એ ગઇ નથી, છતાં સૌ મુંઝાય  છે,
બાનું એક  જ સૌની  પાસે આ ટાઢ બોવ વાય છે.

~ ગાહા વસીમ આઇ.

©vasim Gaha #Winter  #શિયાળાની_ઠંડી #શિયાળો #ટાઢ #ઠંડી

BrijRaj Dave

આજ મે ખુદ મારુ સન્માન કર્યું.....
શાલ ઓઢી ને.
😁😁😁

#ઠંડી
#Bhudev_03
#BrijRaj..♡

©BrijRaj Dave #Eid-e-milad

Damyanti Ashani✍️

#પવન #ઠંડી#જીવલેણ #દેણ #વિચાર

read more
બે દિ'થયા સૂરજ તપવાનું ભૂલ્યો અને શિયાળાને વફાદાર પવન સાથે જાણે ભાઈબંધી કરી લીધી! આ જીવલેણ ઠંડીમાં,

દેણ છે બધી સરનામું ભૂલી બેઠેલા ટાઢા ટાઢા પવનની, બેમતલબી જીદ છે; ઝાલીને બેઠો એ આ જીવલેણ ઠંડીમાં!!
~Damyanti Ashani #પવન #ઠંડી#જીવલેણ #દેણ

Ajnabi

#ઠંડી #શાયરી

read more
આવ બેસ સામે,
પેટાવ બે નજરની તાપણી...

બસ પછી તો,
આખાય શહેરની ઠંડી આપણી...

અજનબી..✍️ #ઠંડી

Damyanti Ashani✍️

#ઠંડી #પગરવ #nojotophoto #શાયરી

read more
 #ઠંડી #પગરવ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile