Nojoto: Largest Storytelling Platform

Best અહેસાસ Shayari, Status, Quotes, Stories

Find the Best અહેસાસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 12 Followers
  • 13 Stories

Quotes of Adi

#લાગણીઓ #સમર્પણ #અહેસાસ #yqmotabhai #ગુજરાતી

read more
કલ્પનાઓ થી પર આ સત્ય અકબંધ છે.
અનહદ લાગણીઓ ભરેલો આ સંબંધ છે.
તારી ખુશીઓ માટે સર્વસ્વ અર્પણ છે.
બસ આજ મારું તારા માટે પ્રદર્પણ છે. #લાગણીઓ #સમર્પણ #અહેસાસ 
#yqmotabhai #ગુજરાતી

Darsh

#આભાસ #અહેસાસ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujaratiquotes #શાંતિ #અસ્તિત્વ

read more
આભાસ તારા આ અસ્તિત્વનો
અદ્ભુત અહેસાસ આ શાંતિનો #આભાસ #અહેસાસ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujaratiquotes #શાંતિ #અસ્તિત્વ

Heenaba Zala

#અહેસાસ #શાયરી

read more
તારી આંખોમાં આંખ પરોવીને
હૃદયને સ્પર્શવાનો એ પહેલો અહેસાસ
મને તારી બનવા મજબુર કરે છે...






- હીનાબા ઝાલા #અહેસાસ

Sapna Agravat

#વિચારનાવમળ #અહેસાસ #નમકીન #ગઝલ

read more
અંતરે તારા અસ્તિત્વનો અહેસાસ હસીન હતો
રાત અમાસની, પણ પ્રેમનો ઉજાસ રંગીન હતો

સમય સાથે તો હું ખેલદિલી થી રમતો જ રહ્યો
એકલતાએ દીધેલો, એ વનવાસ ગમગીન હતો

લૂંટાય ને પણ બેહદ ચાહતો રહ્યો તને જ તો 
મળ્યો એ ગુનાહનો, કારાવાસ સંગીન હતો

તારી યાદોના ભૂગોળમા આજ ભલે ભટક્યા કરું 
આપણા પ્રેમની ગાથાનો ઇતિહાસ નામચીન હતો

ક્ષિતિજે મિલનની એવી પ્યાસ ધરીને બેસી ગયો 
આંસુના મૃગજળ નો અહેસાસ નમકીન હતો.

- Sapna Agravat #વિચારનાવમળ #અહેસાસ #નમકીન #ગઝલ

Priya Thaker

Daughter 
૨૪/૦૭/૨૦૧૯


એક લમહા , ઍક પલ , એક હસી ...

દિયર પાપા..
કુછ કહેના હે આપસે ...

કુછ પલ કુછ બાતે , જો બિતાયી થી સાથ મેં... 
 
વો બાતે આજ ભી દિલ કે કરીબ હે..
વો લમ્હા જો આજ ભી જીને કો જી કરતા હે..
વો ખ્વાબ જો આજ ભી જિંદા હે.. 
વો હસી જો આજ ભી કાનો મેં ગુંજતી હે..
વો બચપન જો આજ ભી કહી ના કહી મેરે 
અંદર જિંદા હે ..
વો અહેસાસ જો આજ ભી દિલ કો
મહેસુસ હે ..


વો આપકી ઊંગલી થામ કે ચલના જેસે કી માનો 
પુરી દુનિયા ઘૂમ લી ..
વો રાત કો હમારા સાથ મેં બેથના ઔર આપકો પુરે દિન કી બાતે સુનાના ...
વો મેરી હદ છોટી સે છોટી બાત કો માનનાં ઔ ર 
મેરી હર ખ્વાઈસો કો પુરી કરનાં ...
વો બિજલી કી અવાજ સે મેરા ડરના 
ઔર આપકે સાથ બેઠકર મેરે ઉસ ડર કો ભગાના ..

બસ કુછ ઇતના સા હી કહેના હે પાપા કી 

આજ ભી ફકર હોતા હે 
જબ લોગ મુજે આપકી બેટી કહે કે પુકારતે હે ..

વો હર એક બાત ,
વો હર એક પલ 
વો સાથ રેહને કા અહેસાસ , માનો ઇસ કદર જિંદા 
હે કી લગતા હે વો મેને કલ હી જિયા હો ...

શુક્રિયા પાપા ...
જો ઇતની સારી અચ્છી યાદો કો મેરે સાથ જીને
કે લિયે ...

બસ કુછ ઇતના સા હી કહેના હે પાપા ..

-પ્રિયા #daughter#Missing#Father#Love

સંજય _"સાંજ" નો શણગાર

#સાંજ #અહેસાસ #ગહેરાઈ #ખામોશી #શાયરી

read more
Tunnel નથી જોઈ કદી "સાંજ" ની પડતી ખામોશીને કોઈએ....
શક્ય હોય તો અહેસાસ કરી લેજો.....
 "સાંજ" ની રાહમાં પાગલ બનેલી એ ગહેરાઈને... #સાંજ #અહેસાસ #ગહેરાઈ #ખામોશી

piyu prajapati

દિલ માં ઉઠ્યુ છે તોફાન આજ પાનખર...
ટુટ્યા છે લાગણી ના તાર આજ પાનખર...
શબ્દો વિંઝાયા આજ એના મોઢે થી પાનખર...
વિંધાયું દિલ ને વેરાઈ છે લાગણીની માળ આજ પાનખર...
તુ નહી તો તારો અહેસાસ છે પાનખર...
ટુટેલા આ મારા હદયનો અહેસાસ છે પાનખર

Rahul Gupta

#રાહી ની વાતો

read more
એનો અહેસાન થયો...
પછી એનો અહેસાસ ..
બસ એનો ઈશ્ક અહેસાન..
અને એ દર્દ એનો અહેસાસ...
                        :- રાહી #રાહી ની વાતો

Ravisutariya

read more
एहसास મને હજુ પણ એવો અહેસાસ થાય છે કે 

તમે મારી સાથે જ છો

પણ મને એ નથી ખબર કે 

તમને મારા અસ્તીત્વ નો પણ 

અહેસાસ છે કે નહીં 


રવી સુતરીયા

Savaliya Bhautik

#nojotorajkot

read more
" કરવી છે થોડી વાત "

તુજ છે મારો દીપ , તુજ છે મારો પ્રકાશ,

તુજ છે મારો દિન , તુજ છે મારી રાત ,

હ્રદય ની નિકટતા ને દે તુ આવાજ ,

કરવી છે થોડી વાત……….

તુજ દર્પણ છે મારૂ ,

દર્પણ માંથી પણ નવું સર્જન છે તું મારુ ,

આ નવી સર્જનતા નો દે તું સાથ ,

કરવી છે થોડી વાત.……….

મુજ વાણી માં વેદના નો વરસાદ છે તું ,

આ ખાલીખમ જિંદગી માં ભરનારો અહેસાસ છે તું,

અહેસાસ ના આ વાદળ ને જરા દે તું સાદ ,

કરવી છે થોડી વાત.………. #nojotorajkot
loader
Home
Explore
Events
Notification
Profile