Find the Best thrust Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutquotes on thrust, thrust meaning in hindi, gyrate and thrust meaning, hip hinge and thrust, thrust meaning in english,
Grishma Doshi
લાગણીનો દરિયો એણે બધામાં મૂક્યો, કોઈ એમાં તરતા શીખ્યું કોઈ એમાં ડુબતું ગયું, કોઈ ઉલેચવામાં રહ્યું કોઈ લહેરો સાથે ઊછળતું રહ્યું તો કોઈ કિનારે લહેરોની રાહ જોતું રહ્યું, કોઈ મોતીડા શોધવા ગયું કોઈ છિપલાથી ખુશ થઈ ગયું, હા તરસ હંમેશા પૂરેપૂરી ના છિપાઈ પણ તરસ્યું કોઈ એની ખારાશથી નહીં પણ પોતાની તરસથી રહ્યું, ને જ્યારે તરસનો હિસાબ છોડી ખોબાભર વહાલથી લીધું ત્યારે મીઠું થઈ એણે મન ભરી દીધું. 🧡📙📙🧡 #oceanofemotions #emotions #beinghuman #thrust #fulfillment #musingtime #gujaratipoems #grishmapoems
Grishma Doshi
મૃગજળની આદત એવી કે જળનો વિશ્વાસ ના થાય, જળ સામે આવે અને મનની તરસ સૂકાઈ જાય, ને ફરી મૃગજળની તલાશ કરે મન કે કદાચ તરસ પાછી મળી જાય. 🧡📙📙🧡 #mirage #thrust #emotions #beinghuman #longing #wait #gujaratipoems #grishmapoems
🧡📙📙🧡 #mirage #thrust #Emotions #beinghuman #longing #wait #gujaratipoems #grishmapoems
read moreSuryaPrakash Singh
I know I crush your thrust like a paper , I know, now you are not able to thrust on me, That's why the loving, care,affection towards me are less, But I'm not going to lose my hope, again I will stand and build my thrust on you !! #yourquotesbaba#yourquotesdidi#truthisladderofsuccess#truthneverfades#thrust#surya22
Anuj Yadav
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited