Nojoto: Largest Storytelling Platform

Best હતી Shayari, Status, Quotes, Stories

Find the Best હતી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 109 Followers
  • 276 Stories

S V. પ્રેમ. ની વાતો...

#હતી #હકીકત #Ha #Prem #sayri #શાયરી

read more

उस्मान आई सुमरा

*આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા* જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે. આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ" આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થો #nojotophoto

read more
 *આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા*

જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.
આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"
આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થો

v.k.

#poem

read more
શું ભૂલ હતી મારી , જેથી તમે મને છોડીને ચાલ્યા ગયા ? મેં તો મારું સર્વસ્વ તમને અપર્ણ કર્યું હતું , છતાં પણ કેમ તમે મને છોડીને ચાલ્યા ગયા ? શું કોઈ કસર હતી અમારા પ્રેમમાં , જેથી તમે મને છોડીને ચાલ્યા ગયા ? અરે ! આ દુનિયા તો દગાબાજ હતી જ , તમે પણ આવા નીકળ્યા ? હવે યાદોના સહારે દિન ગુજારું છું . બસ , દિલમાં એક આશ છે કે , હજુએ તમે અમને ભૂલ્યા નથી . છતાં પણ કેમ ? આ દર્દના દરિયાને અમારી આંખોમાં , વહેતો મૂકીને ચાલ્યા ગયા .

Aakashsinh Rathod

read more
*રુકમણી તો કાના ની કિસ્મતમાં હતી*
*પણ કાના ના દિલ માં તો રાધા જ હતી..*😊😘😘🤫🤫🤫

Harshad Patel

પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..! એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે. ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

read more
પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..!
એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે.
ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

Kinjal Pandya

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી #gujaratishayri #gujaratipoem #lovequotes #lifequotes #Inspiration #truelove #Motivational

read more
નાની હતી મારી હોડી તારા જહાજની સામે
પણ મને ડૂબવાની જરાય ભીતિ ન હતી

કારણ, કાગળ ની હોડી તરી જાય છે 
મોટા જહાજો જ ડૂબી જાય છે. 
 -કુંજદીપ. #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી #gujaratishayri #gujaratipoem #lovequotes #lifequotes #inspiration #truelove #motivational

Krishna Darji

#fate

read more
બદલાઈ જાય છે એ લોકો સમય ની જેમ,જેને હદ થી વધારે સમય આપ્યો હોય,તું ચાલ્યો ગયો પણ તારી વાતો હજી પણ છે,મગજ માં નફરત છે પણ દિલ માં ચિંતા હજી પણ છે,એક ને રડાવીને બીજા ને હસાવી લવ છું,આપણાં બધાં માં  બે માણસ જીવતા હોય છે, એક ચુંબન ની વાત કરે છે,ને બીજો બહાર જે તન છે એની વાત કરે છે,એવું કેમ કરતાં હશે, કન્ફ્યુઝ કરે છે એ યાર,ગુરુર ને મિટાવીને મજબૂરીમાં જીવું છું,ક્યારેક મધ ની વાટકી છોડી ને ઝેર દરિયાનું પીવું છું,કદાચ એટલે મને બધાં ગરીબ કહે છે,કદાચ એટલે એકલતાની વેદના મારા નજીક રે છે,પણ ક્યાંયક તો હશે મારા હોવાની ખુશી જ્યાં હું રહું છું,એટલે જ હું ડાયરીના પન્ના ને રકીબ (કોઈક છોકરી ને એનો બીજો બોય ફ્રેન્ડ આમાં એનો અર્થ એ થાય છે કે પુરી દુનિયામાં તો એને કોઈ ન મળ્યું પણ ડાયરીના પન્ના એતો એને પોતાનું કહ્યું ) કહું છું,જિંદગી ની સવાર બધાં કેછે ને સવાર થી થાય છે, પણ હું કહું છું કે સવાર રાત થીજ ચાલું થઈ જાય છે,એ હું સાબિત કરી શકું છું કંઈક લાઈન દ્વારા ખબર નથી કોણે લખી છે પણ ક્યાંક વાંચી છે એવું યાદ છે,વરસાદ ના એ ટીપાં અવાજ બહું જોર થી કરી ગયાં,હું ઊંઘમાં હતી અત્યાર સુધી,એની આહટ રાત ને સવાર કરી ગઈ, કંઈક તો હતું એનામાં,એમનામાં હતું કે નઈ એ તો ખબર નથી પણ તારામાં હતું,તારામાં એવી ખ્વાઈશ હતું એક બે ટકા પણ એવી ખ્વાઈશ હતી ક યાર હવે બસ થયું આજે રાતે ઊંઘવાનું છે ને સવારે ઉઠવાનું પણ છે, રોઈને ઉઠવાનું નથી,આવું નક્કી કર્યું ને ત્યારે એ રાત સવાર કરી ગઈ,કંઈક તો હતું એનામાં....

 
છેલ્લે કેરમ ની જે કાલી ધોળી કુકરીઓ એ મને વિચારવા પર મજબૂર કરી નાખી,આંગળી ઓને રોકી લીધી ને દિલમાં કાઈ તુફાન જેવું મચાવી ગઈ,એક જ સવાલ કરી ગયું દિલ એ લાંબીચુપ્પી પછી , ફરક જ  શું છે આ કેરમ ની કુકરીઓમાં અને તારામાં ,ક્યારેક તું કોઈ ને ઠુકરાવે છે તો કોઈ તને ઠુકરાવે છે,ક્યારેક તું બીજા ને જીતી જાય છે,તો કયારેય બીજા તારાથી જીતી જાય છે,ખોટું ન લગાડ તને કોઈ એકલું પાડી ગયું આજે તો ભરોસો રાખ પોતાના પર, સમય પર,અને ભગવાન પર,કોઈ ફરીથી આવશે તારા તૂટ્યા દિલને હસતું કરી જશે,કેરમ ની એ કુકરીઓ મને વિચારવા પર મજબૂર કરી ગઈ........


               
                                              


                                                                                                                                                     Krishna ❤ #fate

Navneet Surajkar

CN ✍️ writer... ...

read more
મોજીલો હું મયંક મારું નામ...!!

ફરતો હું વાવ એ અડાલજ મારું ગામ..!!

મસ્ત બની રહેતો મારા માજ હું આમ ..!!

આંખો મળી હતી વાવ ના સામે કિનારે એ હતી.!!

ચાહત એનાથી થઈ હૃદય રંગીન થઈ નામ એનું જ શોધ્યા કરે...!!

મળ્યા એક બીજાના દિલ હતા તોય નામ ક્યાં ખબર હતા ..!!

ત્યાં બેન એની હતી જાણતી વાત અમારા હૃદય ની હતી ..!!

હૃદય મારું વિચલિત હતું નામ એનું જાણવું હતું..!!

પ્રફૂલીત થયું હૃદય મારું હિના નામ જાણ્યું હતું..!!

પહેલી નજર નો એજ હિના પહેલો મારો પ્રેમ હતો ..!!

                 CN ✍️ writer CN ✍️ writer...
...

Nidhi''नन्ही क़लम''

#miss u

read more
સમય હતો...તું હતો...જિંદગી હતી...
નસીબ સાથ છોડશે...કોને ખબર હતી ???
હર્યા-ફર્યા... તકલીફોનાં ખાડા પૂર્યા...
ઈશ્વર હાથ છોડાવશે...કોને ખબર હતી ???
લડી લીધુંતું દુનિયા સામે...
કાળની વસમી થપાટ વાગશે...કોને ખબર હતી ???
દુનિયામાં નથી તું હવે,
છતાં પ્રેમ મારો અકબંધ રહેશે..કોને ખબર હતી ???
તું રહીશ અંત સુધી અંતરમાં...Nidhi
તારી યાદમાં જ હૃદય ધબકાર મુકશે...કોને ખબર હતી??? #miss u

Vipul@બેપરવા

ક્યાં અમને ખબર હતી એની નજર ની કે ,
એ અમારી સામે જોશે ને અમને પ્રેમ થઈ જશે

એમની એક મીઠી નજર જોવા આ 
દિલ એટલું બધું આતુર  થઈ જશે

ઘણાય ને જોયા હતા ઝુલ્ફો ને હવામાં ઉડાડતા,
શું ખબર બસ એની ઝુલ્ફો જોવા આંખ તરસી જશે
 
આમ તો, આજ સુધી આ દિલ પર હક ક્યાં હતો કોયનો
ક્યાં ખબર હતી એની જ તસવીર આ દિલ પર કોરાય જશે

તું પણ  લલસાયો હશે એની મીઠી નજર જોવા "વિપુલ"
મને કયાં ખબર હતી એમની નજર અમને પાગલ કરી જશે
વિપુલ ભીલ
(બેપરવા)
loader
Home
Explore
Events
Notification
Profile