Find the Best દર્શના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutદરà«àª¶àª¨àª¾ વà«àª¯àª¾àª¸, દરà«àª¶àª¨àª¾ ધોળકિયા, દરà«àª¶àª¨àª¾ વà«àª¯àª¾àª¸ ના ગરબા, દરà«àª¶àª¨àª¾àª°à«àª¥à«‡, દરà«àª¶àª¨àª¾àª°à«àª¥à«€àª“,
Darshana
#DailyMessage #હુંઅનેમારીવાતો #ગુજરાતી #nojotogujrati #દર્શના #darshanasoni #Darshana #Massage
read moreDarshana
શેનો લઈને ફરો છો આ મનમાં ભાર?, નથી રહેતા હંમેશા જીવનમાં કોઈના પણ આધાર, મનમાં છે આટલું અભિમાન શાનું?, છેલ્લે તો ઊંચકીને લઈ જવાના માણસો ચાર. #ગુજરાતી #હુંઅનેમારીવાતો #દર્શના #darshanasoni #yqmotabhai #yqgujarati #aadhar
#ગુજરાતી #હુંઅનેમારીવાતો #દર્શના #darshanasoni #yqmotabhai #yqgujarati #Aadhar
read moreDarshana
બંધ આંખે અજવાળું કેમનું જોવાય? આંખો તો ખોલવી પડે સાહેબ, સાચું ખોટું સામે જ ભજવાતું નાટક, સત્ય તો જાતેજ સમજવું પડે સાહેબ, બંધ બારણે થતી વાતો,યોજનાઓ પણ, સાચું બારણાંમાંથી સરકી બહાર આવતું સાહેબ, મોઢે માર્યા તાળા, કાને હાથ દબાવ્યા, તો કેમની ચીસો સંભળાય સાહેબ,? સરિયામ થતો સત્યનો તમાશો, કેમ આંખો મીંચી !? તમાશો જોવો સાહેબ! અઢળક ફરિયાદો વચ્ચે ઝબૂકા મારતી નાની આશા, ક્યારેક તો મળશે દરેકને ન્યાય સાહેબ.... #હુંઅનેમારીવાતો #દર્શના #yqmotabhai #yqgujarati #ગુજરાતી #gujaratiquotes #yqbaba
#હુંઅનેમારીવાતો #દર્શના #yqmotabhai #yqgujarati #ગુજરાતી #gujaratiquotes #yqbaba
read moreDarshana
ઝરમર વરસતો વરસાદ અને, વરસાદમાં આવતું યાદોનું પુર, કંઈક કેટલાય ક્ષણો માંગે હિસાબ, કેમ છીએ આટલા બધા દૂર? ટપટપ પડતાં વરસાદનાં ટીપાં, રચાતું ખાબોચિયામાં પાણીનું વર્તુળ, અલગ અલગ શહેરે ઝુરતાં બે પંખીઓ, મળવા માટે થયાં છે આતુર, મેઘ વરસે, હેલી પડે, પડે વરસાદ ગાંડોતુર, શું કામની આ વરસવાની મોસમ, ભલેને વરસતો વરસાદ ભરપૂર.... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #વરસાદ #હુંઅનેમારીવાતો #એકલતા #દર્શના
#ગુજરાતી #yqgujarati #yqmotabhai #વરસાદ #હુંઅનેમારીવાતો #એકલતા #દર્શના
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited