Nojoto: Largest Storytelling Platform

મળી જશે રહી ગયું હતું જે બાકી આજે એ લગભગ પૂર્

     મળી જશે રહી ગયું હતું જે બાકી આજે એ લગભગ પૂર્ણ થયું છે,
નહતી ખબર કે એ મને એવી રીતે મળશે જે સાકાર થશે.

ચાહત હતી પામવા કોઇનો બસ એક ઉંમર સુધી સાથ,
એનો સાથ મને આમ આવી રીતે અચાનક જ મળી જશે.

કર્મનો અડધું પાત્ર તો હું જાણી ચૂક્યો પણ હવે બાકી છે,
મારા કર્મના અડધાં પાત્રને જાણવાની ઇચ્છા હવે પૂર્ણ થશે.

રહી ગયું હતું જે બાકી આજે એ લગભગ પૂર્ણ થયું છે, નહતી ખબર કે એ મને એવી રીતે મળશે જે સાકાર થશે. ચાહત હતી પામવા કોઇનો બસ એક ઉંમર સુધી સાથ, એનો સાથ મને આમ આવી રીતે અચાનક જ મળી જશે. કર્મનો અડધું પાત્ર તો હું જાણી ચૂક્યો પણ હવે બાકી છે, મારા કર્મના અડધાં પાત્રને જાણવાની ઇચ્છા હવે પૂર્ણ થશે. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_ગઝલ #ગુજરાતી_શાયરી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતીyqmotabhai #ગુજરાતી_પ્રેમ