Nojoto: Largest Storytelling Platform
vijaychauhan2007
  • 11Stories
  • 131Followers
  • 88Love
    0Views

Vijay chauhan

  • Popular
  • Latest
  • Video
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

गुम् हो जाते हें  सारे सवाल मेरे ।।
डूब जाता हूँ मैं जब ख्याल् में तेरे ।।

©Vijay chauhan #love #pyar #hindiquotes #tealover #chaisepyar #ahmedabad #gujarat 

#chai_love
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

કહેવું તો ઘણું છે પણ 
ક્યારેક શબ્દ નથી મળતા
તો ક્યારે તમે નથી મળતા... #onesidedlove #gujju #love #gujaratiquetos #ahmedabad
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

"કાલ હોય કે ના હોય"

જીવવો છે આજનેે તારી સાથે 
શુ ખબર કાલ હોય કે ના હોય,

તારી સાથે વિતાવેલ દરેક સમયને દિલમાં સાચવી રાખવો છે 
શું ખબર કાલે આ સાથ હોય કે ના હોય,

કહેવું છે આજે કે તું તારા માટે કેટલી ખાસ છે 
શુ ખબર કાલ હોય કે ના હોય,

કહેવી છે દિલ ની વાત તને 
શું ખબર કાલ હોય કે ના હોય,

તારી "હા" કે "ના" કહી દે અત્યારે જ 
શુ ખબર કાલ હોય કે ના હોય...

-🖊વિજય #kal_hoy_na_hoy #gujaratikavita #gujaratiquetos #gujarati
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

સોદો સોદો પ્રેમ નો હતો એટલેજ તો
તારી સામે હાર ને પણ સ્વીકારી લીધી... #સોદો #love #GujjiPoetry #gujju #onesidedlove
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

ચા ની ચુસ્કી ચા પણ ઠંડી થઈ જાય છે,
જ્યારે મન તારા વિચાર માં ખોવાઈ જાય છે... #ચા #openpoetry #tealover #tea #yaad #tariyaad #gujju
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

दिल एक ख़्वाशी अधूरी रह गई,

हाथ मे तेरा हाथ लेके चलने की आरज़ू आरज़ू रह गई,

तेरा साथ पाया फिर भी पा ना सका तुझे ज़िन्दगी बनानेकी ख़्वाश अधूरी रह गई...

-vijay #onesidedlove #love #hindiquetos #ગુજરાત #અમદાવાદ #shayari #hindishayari #lovequeto #onesidedlove
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

છોડી દીધું

છોડી દીધું ભૂતકાળમાં સમય બગાડવાનું
 હવે તો વર્તમાન ને જ જીવો છે,

છોડી દીધું એમની રાહ જોવાનું 
જેમની પાછા આવવાની આશા જ નથી,

છોડી દીધું એમના યાદ કરવાનું 
જેમને હું યાદ પણ નથી,

છોડી દીધું એમની માટે રડવાનું 
જેમને મારા આંશુ ની કદર પણ નથી,

છોડી દીધું પ્રેમ કરવાનું કેમકે 
અહીંયા કયાં સાચો પ્રેમ પૂરો થાય છે....

-વિજય #છોડી_દીધું #sadlove #love #gujju_poetry

#છોડી_દીધું #sadlove #Love #gujju_poetry #કવિતા

0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

મને એક ફેવેર આપીશ,
મારો phone busy આવે એનુ કારણ બનીશ..😍😍😍 #someOneSpecial #love #onesidedlove #gujarati
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

મૌન ક્યારેક મૌન રહીને પણ ઘણું બધું સમજાવી શકાય છે ને

ક્યારેક ઘણું બધું સમજાવ્યા છતા પણ કંઈ નથી સમજાવી શકાતું... #મૌન #hided_feeling #love
0fd0167a4947f6f15fd5b7808b04acdc

Vijay chauhan

વિશ્વાસ મને વિશ્વાસ હતો કે ક્યારેક તો તને મારા પ્રેમ નો એહસાસ થશે,
ભલે શબ્દો મૌન છે પણ આંખો થી તો તું સમજીશ 
પણ
અફસોસ કે વિશ્વાસ પણ તૂટ્યો ને તારો મારો સાથ પણ છૂટ્યો #વિશ્વાસ #onesidedlove #love #પ્રેમ #લાગણી #ગુજરાતી_કવિતા

#વિશ્વાસ #onesidedlove #Love #પ્રેમ #લાગણી #ગુજરાતી_કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile