Nojoto: Largest Storytelling Platform

New manythings Quotes, Status, Photo, Video

Find the Latest Status about manythings from top creators only on Nojoto App. Also find trending photos & videos about, manythings.

    LatestPopularVideo

Deepender Singh

When You are broke or lost your hope, 
Never be sad and be a looser, 
Remember there's a family to bring you out, 
There's a friend to whom you can talk with, 
There's Happiness to pair with, 
And Life to be loved, 
Sadness would be shattered away, 
If you never loose focus from your way, 
Life would give you many moments of sadness, 
Just surpass them Considering them  as a stage of life, 
Never become a person who is too evil, 
And people starts calling you The Devil..  #manythingstodo  #life  #motivation  #dee

Bharat Chaudhary

#ManyThings

read more
કેહવું ઘણું ઘણું છે સિગરેટ ભલે ગમે તેટલી હાનીકારક હોય,
પણ જિંદગી બરબાદ કરવામાં માણસને કોઈ ના પહોંચે !! #ManyThings

Vipul Kalani

#ManyThings

read more
વહુએ ઘર માં પેહલી વખત પધરામણી કરી, 
ત્યારે સસરાએ સાસુ ના કાનમાં ધીરે થી કહ્યું; 
"ધ્યાન થી જો, 
ચેહરો બદલી ને દીકરી આવી છે,
 બસ આટલું તું.....સમજી લેજે"!!!

v₹ #ManyThings

jigar anami writer

#ManyThings

read more
આ જીંદગી પણ કેવી અજીબ છે.. 

નવું મળે તો ઉદ્દગાર (!) થાય છે.. 
ના જાણીએ ત્યારે પ્રશ્નાર્થ (?) થાય છે.. 
અને જાણી લઈએ ત્યારે પૂર્ણવિરામ (•) મુકાઈ જાય છે.. 


જીગર "અનામી રાઇટર" #ManyThings

govindm તરંઞ

કેહવું ઘણું ઘણું છે કહેવું છે જિંદગી ને ઘણું ઘણું પણ સાંભળનારા ફક્ત મારા જ કાન છે... તરંઞ #ManyThings

karm Patel

#ManyThings

read more


કહેવું ઘણું ઘણું છે  
વાતો પણ ઘણી ઘણી છે..
કરવા તમને યાદ રાતો 
પણ ઘણી ઘણી છે..
પણ તમારા સામે મૌન નું કારણ એક જ
 તમારી આંખો માં મસ્તી ઘણી ઘણી છે...
                                                 ~~~~~KARM #ManyThings

jigar anami writer

#ManyThings

read more
પ્રેમરૂપી એ રાહમાં એ તરસતાનું ઝરણું બની.. 
  મળી મુજને  એ આ સફરમાં મહોબ્બત બની.. 

  પ્યાસ.. બુઝાવ્યા વગર એ અકારણ અદ્રશ્ય બની..
    તરસતા રાહીના જીવનમાં એ આમ મૃગજળ બની.. 

       જીગર"અનામી રાઇટર" #ManyThings

mojilo

#ManyThings

read more
🌱💕🌱
कौन से चेहरे के पीछे 
कौन क्या राज छुपाये बैठा है..!!❤️
 💕🌱💕
कोई ना जाने कौन यहाँ 
दिल में क्या क्या दबाये बैठा है..!!❤️ 
 Good morning #ManyThings

jigar anami writer

#ManyThings

read more
तेरे साथ बिताई हुई हर हसीन पल मेरी 
डायरी का किस्सा बनता गया..🌹

तेरा प्यार ही कुछ ऐसा था जो मेरी हर
शायरी का हिस्सा बनता गया..✍️

जीगर "अनामी राइटर" #ManyThings

Mayuri Chaudhari

કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે ,
પરંતુ બોલવું નથી
ખામોશી ન સમજી શકે કોઈ  તો શબ્દો ની ક્યાં વાત થાય. #ManyThings
loader
Home
Explore
Events
Notification
Profile