Nojoto: Largest Storytelling Platform

New gujrati kavita on love Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujrati kavita on love from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujrati kavita on love.

    LatestPopularVideo

Manshvi

#gujrati kavita #nojotophoto

read more
 #gujrati kavita

jayu solanki

Manshvi

#Love Life #gujju gajal #gujrati Kavita #gujuqoute #શાયરી

read more
ખોવાયા શબ્દો ને , ખોવાયા ગીતો
લાગણીઓના ધબકતાં સ્વરો ની સંગે

એના શીતળ સ્વરૂપ ને તે જંખી રહ્યાં
એના નવનીત દર્પણ ના દર્શનને કાજે

કોમળ કર ની તે શીતળ સ્પર્શ એ
નયન મગ્નો થયાં છે તે તેજો કીરણ ની  સગે

મલકાતાં તે સ્મિતો એ ખંજર ની કોણે
લહેરાતી તે જૂલ્ફો એ ગજરની વેલે

મિત મળવાને પહોંચ્યો છે તુંજ ના એ પળખે
બસ હવે તો  મળવું છે તુજનાં એ સંગે
  adjd #love Life #gujju gajal #gujrati Kavita #gujuqoute

Girimalsinh Chavda Giri

શીર્ષક : "જિંદગી જીવવી પડશે"

જેવી છે તેવી જિંદગી જીવવી પડશે,
સંઘર્ષો ની નવી કેડીઓ શોધવી પડશે.

નહીં વાંચેલી જે આંખો વાંચવી પડશે,
બંધાયેલી મર્યાદા ઉંબરે વટાવવી પડશે.

જીતી નહિ જે બાજી જીતવી પડશે,
નથી મળતી પ્રેમની ભીખ માગવી પડશે.

નહીં જાગતી જાત ને જગાડવી પડશે,
બંધ પડેલ સ્વપ્નની સાંકળ ખોલવી પડશે.

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

©Girimalsinh Chavda Giri #gujrati  #kavita #Poetry #

#MomentOfTime

Shivam Patel Shivji

gujrati# coronakavita # gazal

read more
નમસ્તે માં જ ઠીક છે, હાથ લાંબા કરો ના,
કોરોના ની બીકે વગર પાણી એ તું કોરો ના.

બચવું જો હોય તો એક ઉપાય છે અકસીર.
જ્યાં પણ તમે જાઓ વગર માસ્કે ફરો ના.

નહીં ટકે તારી કોઈ હલકી વસ્તુ ચાઈના,
લઈજા પાછો તું, આ તારો રોગ કોરોના.

 -Shivqm patel "shivji" #gujrati# corona#kavita # gazal

Girimalsinh Chavda Giri

એ જીંદગી,આજે તો શુ સવાર આવી,
મનમાં ઉઠતા સવાલોનો જવાબ લાવી.

ઉઠ માનવ હવે એમ કહી કાળ લાવી,
જનના જોબને જોખમો હજાર લાવી.

ખેલાય રહેલ જંગમાં આગ આવી,
જીંદગી અહીં સંબંધે- સંબંધે ગાંઠ આવી.

સામેથી મનગમતી દરિયાની લહેર આવી.
સ્પર્શી તળિયે તો થોડીવાર મોજ આવી.

આથમયો રવિ સાંજે ને ચાંદે રાત લાવી.
ત્યારે જીંદગીના ખોળે થોડીક રાખ આવી.


🔯✍️ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"🔯 #gujrati #kavita #girimalsinh #like #share

Shivam Patel Shivji

આજ કાલ ખોટું કરવામાં ક્યાં બીક છે?
પણ આ સીધા બનવામાં તકલીફ છે.
ખાલી એકલા માણસ જ નથી ગૂંગળાતાં,
આ પ્રદુષણમાં ઝાકળ ને પણ તકલીફ છે.

©Shivam Patel Shivji #rain #ગઝલ #gujrati #shayri #kavita #Nozoto

SS21576

jayu solanki

Yuvrajsinh

Mitho shangharsh (Gujarati poem) #Gujrat #gujrati #kavita #kavi

read more
loader
Home
Explore
Events
Notification
Profile