Nojoto: Largest Storytelling Platform

New gujarati poem Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati poem from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati poem.

    PopularLatestVideo

Pritesh Vadgama

mute video

Chintan Shastri

gujarati poem

read more
બળિયું હૈયું ને ધુમાડો થઈ ગયું.
ચિંતા માં તારી ચિતા ને હવાલે થઈ ગયું
તે જોયું નઈ ને મો ચઢાવ્યું.
તારા સગડ ના જાણી ઘણું દુભાયુ
ને આંસુએ ભીંજાઈ ને શાંત અશાંત થઈ ગયું.

- પથિક

©Chintan Shastri gujarati poem

Prerana Dave

mute video

Girimalsinh Chavda Giri

સ્વપ્નની દુનિયા જોવી અશક્ય છે,
એ પણ,ખરું કે આત્મબળથી બનાવી શક્ય છે.

સંકલ્પોથી સ્વપ્ન શણગારવા અશક્ય છે,
એ પણ,ખરું કે વિકલ્પોથી વિચારવું શક્ય છે.

કસોટીઓ પારખવી અશક્ય છે,
એ પણ, ખરું કે પરીક્ષાઓથી પાર કરવી શક્ય છે.

પ્રેમને પ્રણય સુધી પામવો અશક્ય છે,
એ પણ,ખરું કે પ્રેમથી પ્રેમને પામવો શક્ય છે.

ધર્મ થી અધર્મ મિટાવો અશક્ય છે,
એ પણ, ખરું કે એકતાના સત્યથી સાથે રહેવું શક્ય છે.

સંઘર્ષોથી સફળતા ના શિખરો સર કરવા અશક્ય છે,
એ પણ, ખરું કે પ્રેરણાના પંથથી પહોંચી જવું શક્ય છે.

લેખક : ગીરીમાલ સિંહ ચાવડા #notojojo #gujarati #poem

sam90

#gujarati poempoem

read more
Dil ma hatu ae badhu kahi gayo,
nazro zuki aemni ,mane jawab mli gayo,
vaat hati raday aetlej,
 sabdo ni jagyare aakho thi jawab mali gayo. #gujarati poem#poem

Prem

મન ની વાત

રહી ગ્યાં એ રહી ગ્યાં,
મન ની મન માં જ કહી ગ્યાં.
કહેવાના ઘણા મૌકાઓ મળ્યા,
પણ ન કહેવાની હિમ્મત થી 
મન માં ને મન માં જ બધુ સહી ગ્યાં.
દિલ તો આજે પણ ધબકે છે,
એમના આવતાવેંત ધબકારા 
પણ વધી જાય છે.
આ ધબકારા ના ઘોંઘાટ માં,
ન કહેવાની પીડા પણ સહી ગ્યાં.
રહી ગ્યાં એ રહી ગ્યાં,
મન ની મન માં જ કહી ગ્યાં.  #gujarati #poem #yqmotabhai #shayrnama

yamraj013

poetry #kavita #gujarati #poem

read more
સાંભળ્યું છે કે થાકી ગયા છો તમે
પોતાના દર્દ ને એકલા સહો છો તમે
ચાલ્યા ગયા તમે આમ ચૂપચાપ જણાવ્યા વગર મને

સાંભળી ને પણ અજાણ બનો છો તમે
ખબર છે છતાં એને કલ્પના બતાવો છો તમે
હાલચાલ પૂછવા દિલ બેકરાર છે કેમ કેતા નથી મને

આજકાલ બવ ઉદાસ લાગો છો તમે
મન માં ક્યાંક ખોવાયેલા લાગો છો તમે
કેમ છુપાવો છો દર્દ કેમ તમારો જણાવતા નથી મને #poetry #kavita #gujarati #poem

Rahul Gupta

સત્ય છે પણ હજુ સંદેહ છે..
એ મૃગજળની તૃષા એક હટ..
ને લાચાર મનની તૃપ્તી કેટલે ?
લક્ષ પ્રબળ છે શ્યામનું એ જ સત્ય..
નિશાન માટે માત્ર સંદેહ છે....
:- રાહુલ ગુપ્તા (રાહી)
a rising love of my heart
a story of shyam and trupti... #gujarati #poem #alfaz #vato

Umangi Jatkar Pandya

બરફ નો ગોળો ખાતા જે સ્વાદ આવે 
એવી રસમધુર તુ અને તારી વાતો...

તુ અને તારી વાતો  #nojoto #Gujarati #poem #poet

Duriya Bloch

Kaik vadhare padati Hoshiyari ni hu saja bhogvu chhu.

Ha joile khuda hu tara jagat ma
Kevi maja bhogvu chhu?

Karu jo kashu to Karmo nade chhe.
Na karvani salah mane raste jade chhe. #Gujarati #poem #Gujarat #kavita
loader
Home
Explore
Events
Notification
Profile