Find the Latest Status about gujarati picture 60500 from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Hiten Rathod
આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું, અને પાછી પૂછે છે કે , એટલા ભીના કેમ છો તમે..! 🌸 - હિતેન રાઠોડ #gujarati #gujarati
Darsh
મોહ તારા મિલનનો મીરાં ને વિલીન કરી ગ્યો મોહન, તને આપેલી મુક્તિ રાધા ને મોક્ષ આપતી ગઈ કૃષ્ણ. મોહ-મુક્તિનાં આ ભેદ-ભરમ સમજાવને મને માધવ... Picture credit Pinterest #yqbaba #yqmotabhai #love #કૃષ્ણ #પ્રેમ #yqgujarati #gujarati #radha
Picture credit Pinterest #yqbaba #yqmotabhai love #કૃષ્ણ #પ્રેમ #yqgujarati #gujarati #Radha
read moreDarsh
તુટે એટલે ખુંચે જ..... પછી એ કાંચ હોય, સપનુ હોય કે સંબંધ હોય.... Picture credit Pinterest #yqmotabhai #gujarati #yqbaba #dreams #yqgujarati #સપનું #સંબંધ #oneliner
Picture credit Pinterest #yqmotabhai #gujarati #yqbaba #Dreams #yqgujarati #સપનું #સંબંધ #oneliner
read moreRahul Makwana (Author)
LOVE OF PARENTS ❤️ | Rahul Makwana - Young & Dynamic Gujarati Author| Gujarati Shayri| Gujarati Suvichar| Gujarati Lines| Gujarati Motivatio #શાયરી
read more