Nojoto: Largest Storytelling Platform

New read gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about read gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, read gujarati.

    PopularLatestVideo

Vaghela Jateen

Translation in description plz read I can't overall translate but try by Google for you read which can't read gujarati કોલાબ કરો, મિત્રો. ક #Collab #YourQuoteAndMine #ગુજરાતી #yqmotabhai #yqgujarati #CollabChallenge #તમે_ખુશ_છો

read more
ના હો તો રહેજો ખુશ
આ દુનિયા છે ખાલી કહેવાની દિલખુશ
એ તમને કરશે જ નાખુશ 
પણ તમે રહેજો ખુશ
ખીલેલા ફૂલને જોઈને લોકો ખુશ રહે છે
જ્યારે કરમાયેલા ને કુચલી નાખે છે
ભલે હોય કરચલી એની ચામડીમાં
પણ હોંકારો "હશે" કહી દેય અને
એના મોઢાના સ્મિત ભલે નીકળે દાંત વગર
પણ એ ખુશીની કિંમત કાઈ અણમોલ હોય છે
બે ચાર પળ નું આં દશ્ય કાઇ અદ્ભુત હોય છે 
ભલે તમે ખરીદી લો દુનિયા આખી
પણ પળવારની ખુશી માટે તો વિશાળ હૃદય નું કાળજું જોવે Translation in description plz read
I can't overall translate but try by Google for you read which can't  read gujarati
કોલાબ કરો, મિત્રો. ક

Vaghela Jateen

Translation in description plz read I can't overall translate but try by Google for you read which can't read gujarati પૃથ્વીથી દૂર ક્યાંક #Collab #YourQuoteAndMine #ગુજરાતી #yqgujarati #CollabChallenge #rapidfire #પૃથ્વીથી_દૂર

read more
આ આકાશ થી પણ દૂર
એક અદ્ભુત વિસ્મય ભરી દુનિયામાં
સજાવેલા શમણાં ને હકીકત માં જોયા છે
ન ખુલે એવી આંખોથી સપનામાં જોયા છે 
એક કલ્પવૃક્ષ સમી દુનિયામાં 
બધી કલ્પાનીકતા ને  વાસ્તવિકતા માં જોઈ છે 
અદ્ભુત આં નજારા થી આંખો પણ અંજાય છે 
હવે તો એ પળ ની રાહ છે
હર એક પળ માં જીવવાની આશ છે 
લખેલું વિધિનું નહિ થાય ખોટું એ પણ સાચ છે
હવે તો એ પળ ની આશ છે
પૃથ્વી થી દૂર ક્યાંક આં સપનાઓ ની રાહ છે
સીડી તો સ્વર્ગ ની મળી નથી
પણ દ્વાર અંતર જ્ઞાન ના ખુલ્યા છે 
અજ્ઞાન ના અંધકાર માં સંસ્કૃતીએ દીપ જલાવ્યો છે 
જલેલા આ દીપ ની જ્યોત અખંડ છે 
વિસ્મયનો અજંપો એને હાલક ડોલક કરાવશે પણ બુઝાવી તો નહિ જ શકે Translation in description plz read
I can't overall translate but try by Google for you read which can't  read gujarati
પૃથ્વીથી દૂર ક્યાંક

Hiten Rathod

આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું,
અને પાછી પૂછે છે કે ,
એટલા ભીના કેમ છો તમે..! 🌸

                            - હિતેન રાઠોડ #gujarati #gujarati

Edet_by_sk_khachar

Gujarati sayre #gujarati #विचार

read more
mute video

ABKUMAR

mute video

Mix Moj

Gujarati stetas #gujarati #stetas #सस्पेंस

read more
mute video

Mi2 Comedy

gujarati comedy video #gujarati #કોમેડી

read more
mute video

Mi2 Comedy

gujarati comedy video #gujarati #કોમેડી

read more
mute video

TG ASHIQ

Gujarati song #gujarati #so #viral #પ્રેમ

read more
mute video

Rahul Makwana (Author)

LOVE OF PARENTS ❤️ | Rahul Makwana - Young & Dynamic Gujarati Author| Gujarati Shayri| Gujarati Suvichar| Gujarati Lines| Gujarati Motivatio #શાયરી

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile