Nojoto: Largest Storytelling Platform

New gujarati sad love poem Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati sad love poem from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Riyansh

તારી સાથે જીવવું

દુઃખ આવે તો સાથે રડવું
સુખ આવે તો સાથે નાચવું
પહાડ આવે તો સાથે ચડવું
ખાડો આવે તો સાથે પડવું
વરસાદ આવે તો સાથે પલડવું
તડકો આવે તો સાથે ઉભું રહેવું
છાંયડો આવે તો સાથે બેસવું
જીવન છે બે ઘડી નું મારે દરેક પલ તારી સાથે જીવવું.

©Riyansh #gujarati #Love #SAD #poem #Shaayari 

#brothersday

Riyansh

યાદ છે મને
વર્ષાની એ સાંજે તું હતી મારી સાથે,
ઊંઘ ના આવી મને રાતે,
કે જાગ્યો હું તારી યાદે,
જે યાદ છે મને,
તારો ચાંદ જેવો ચેહરો અને,
મને જોઈ ને તારી આંખો નમે,
કહું હું કઈ અને તારું આ મુખ મલકાતું,
જે યાદ છે મને,
આમ ને આમ સમય ગયો ના કહેવાણી મનની વાતો,
જેનું દુઃખ લાગે છે મને,
આ કેવી કમાલ કરી મારા નાથે,
કે બનાવી તને મારા માટે,
પણ નોહતી તું મારા હાથે,
જે યાદ છે મને.

©Riyansh #Love #Nojoto #gujarati #poem #SAD 

#Light

Arbaj sandhi

Riyansh

કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story 

#standout

Zarna dayma

Life story SAD Poetry Love gujarati poem

read more
તારી સુંદર  રમણીય આંખો,
મારા હૃદયકુંજને સ્પર્શી ગઈ!

તું  આવ્યો  મારા  જીવનમાં,
અને  અધૂરી કમી  પૂરી થઈ!

પણ  મારી  એક  નાની  ભૂલ,
તારા મનમાં એવી વળગી રહી!

પછી તારા  કઠોર વ્યવહારથી,
સ્વપ્નની દીવાલો સળગી ગઈ!

મારી આંખો આજે તને જોવા,
એક  ઝલક  માટે  તરસી ગઈ!

કાલે તારી સાથે જિંદગી પૂરી હતી,
આજે તારા વિના ફરી અધૂરી થઈ!

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #story #SAD #Poetry #Love #gujarati #poem

ચાલો ને એક વાત કરીએ

.............

©ચાલો ને એક વાત કરીએ #sad
#gujarati 
#Love

ચાલો ને એક વાત કરીએ

#SAD love #gujarati #ગુજરાતી #પ્રેમ

read more
.................

©ચાલો ને એક વાત કરીએ #sad
#love
#gujarati 
#ગુજરાતી

Sonu Gurjar

Arbaj sandhi

Noopur Chhaya

જિંદગી તારી ખૂબ સરસ હકીકત એ હતી...
કે લોકોનાં ગયા પછી પણ તે મને ઊભી કરી,
હસતાં શિખવાડ્યું બધાની સામે ને રડવાનો સમય ફક્ત એ ઓશિકા સામે રાખ્યો.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૩/૦૪/૨૦૨૦)
*મારી યાદો ની બારી*
If you like, please share it. #gujarati #message #love #sad
loader
Home
Explore
Events
Notification
Profile