Find the Latest Status about morning quotes gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Manoj Prajapati Mann
" ગૌરવ ગુજરાત નું ને સૂરો ની મહારાણી, સિંહણ જેવી ઓળખ ને, આગવી કહાની, વારસો ને પરંપરા જેની રગ રગ માં પુરે નિશાની, આતો "Geeta Rabari " ન હાર માનવાની ન હાર માનવાની ! ©Manoj Prajapati Mann #gujarati #geetarabari #ManojprajapatiMann #Morning
Vaghela Jateen
થોડી મન ની મુંઝવણો થોડી બહારની ઉપાધિઓ આ બધા વચ્ચે સંઘર્ષથી જીવાતું પરંતુ અપેક્ષાઓ થી હણાતું આ જીવન અપેક્ષાઓના દરિયામાં તણાતું #yqmotabhai #gujarati #apeksha Best YQ Gujarati Quotes
#yqmotabhai #gujarati #Apeksha Best YQ Gujarati Quotes
read morePritesh Vadgama
તેમણે આજ રાતે મળવા આવવાનું કહ્યું તું મને અને તે ના આવ્યા, પછી તો રાતે પણ કહી દીધું કે, એ આગિયા આ રાત તુજ પર ઉધાર રહશે સદા. #gujarati #quotes #love #missingher
#gujarati #Quotes #Love #missingher
read moreHarsh Patel
મારો જીવન સાથી એનો રહે એ તોય મારો લાગે છે જીવનસાથી ~ હર્ષ પટેલ #lifepartner #Love #quotes #haiku #gujarati
Shree_poetry
કુદરત તારા મહેલ આગળ, મારું નાનું એવું ઝૂંપડું છે તું મોતની બિસાત બિછાવે, ને હું જીતુ, એવું મારું ક્યાં ગજુ છે -Shree #Gujarati #quotes #life #kudarat #kismat
Siddharth Rajgor 'અનંત'
વારંવાર પડીને પણ બેઠા થવાની આદત છે, સંઘર્ષો સામે બાથ ભીડી ને લડવાની આદત છે, ને કરી લે કોઈ લાખ પ્રયાસ ભલેને પગ ખેંચવાના; જે ઉઠે એવો હાથ અહીં એને કચડવાની આદત છે.. — સિદ્ધાર્થ રાજગોર 'અનંત’ — 07/09/'22 ; 22:31pm ©Siddharth Rajgor 'અનંત' #shayaari #quotes #share #nojotaquotes #gujarati
#shayaari #Quotes #share #nojotaquotes #gujarati
read moreRathod Alpesh Official
તારી સ્મિત ભરેલી વાતો અને મુલાકાતો અલ્પેશને શાયર કરી ગઇ . . તારી છેલ્લે સુધી વાટ જોઇ મેં, પણ આંખ તારે ના નજર કરી ગઇ #gujarati #shayari #gujjuquotes #quotes #poetry
Darsh
અરીસો આતમ અરીસો ધુંધળો છે ઘણો, પડળો મોહ તણાં બાઝેલા ઘણા. #ગુજરાતી #nojoto #Gujarati #phylosophy #quotes
#ગુજરાતી nojoto #gujarati #phylosophy #Quotes
read more