Find the Latest Status about sharechat hindi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sharechat hindi.
Vipul Bhaskar
मां के लिए क्या लिखूं? मां ने खुद मझे लिखा है... मांग लूं यह मन्नत की, फिर यही "जहां" मिले.. फिर वही गोद, फिर वही मां मिले... Love u Maa💓 #NojotoQuote Happy mother's day #mother's day #sharechat #Hindi
Happy mother's day #Mother's day #sharechat #Hindi
read moreJignesh maru
जिस्म में जान नहीं और जिद पर अड़ा है, किसी की परवाह नहीं वह इश्क़ में पड़ा है। -जीग्नेश मारु #shayari #poem #quotes #gujarati #hindi #sharechat #nojoto
kaushik
ભલે હોય વાનગીઓ બહુ એમાં છે એક અદભૂત બિમારીમાં ખવાય એ ખિચડી હોય તો ખુશ બહુ ખાઈને બગડે પેટ ખવાય બસ ખિચડી ઘી ખિચડી સાથે છાસ થવાય બહુ ખુશ ખુશ - કૌશિક દવે — % & #sharechat
Parwana ansari
aaja na tere bin lage nahi dil mera deewana ©Parwana ansari #insta #sharechat #Nojoto #whastappstatus #parwanaansari
#insta #sharechat #whastappstatus #parwanaansari
read moreઠાકોર ભાઈ
આ ચાંદ પણ ચાલાકી કરવા લાગ્યો, વાદળ પાછળ છુપાવા લાગ્યો, જરા છત ઉપર આવો ચાંદને શરમાવવો છે. સુરજ પણ અભીમાની બની ગયો છે, એક નઝર કરો સુરજ નુ અભીમાન ઉતારવું છે. વરસાદ પણ શરારત કરે છે, જરા આંખ ખોલો વરસાદ ને ભીજવવો છે. ભમરા ભાન ભુલી ગયા છે. એક કાતીલ નઝર કરો ભમરાઓને ભાનમાં લાવવા છે. વસંત ને પણ થોડોક વ્હેમ છે શણગાર સજી આવો. એનો વ્હેમ દુર કરવો છે. ઠાકોર અમથો નિર્જીવ પથ્થરને પુજે છે, એક જલક બતાવો ઠાકોરને જીવંત ઈશ્વર ના દર્શન કરવા છે. ©ઠાકોર ભાઈ #BehtaLamha #thakorbhai #akshaythakor #akshaykumarkoli #akshay #sharechat
Mukesh Singh