Nojoto: Largest Storytelling Platform

New yaad shayari gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about yaad shayari gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, yaad shayari gujarati.

    LatestPopularVideo

Adhuri kahani

Murid-e-Ishq

રોકી લીધો છે ખુદને એની વાત કરતા,
પણ રોકી ન શક્યો...એને યાદ કરતા!
હજી એણે આપેલા પત્રમાં એ અત્તરની ખુશ્બુ આવે છે,
હુ રોકી ન શક્યો એ મહેક યાદ કરતા!
રસ્તો એ બઉં બદલાણો નથી જ્યા પગપાળા અમે ચાલ્યા હતા,
દિવાલ એય બદલાણી નથી જ્યા ઓળખાવાની બિકે સંતાણા'તા!
એક એક વસ્તુમાં શહેર!,એની યાદ ભરીને બેઠું છે...
હુ વ્યસન નથી કરતો, તો કુદરત જ મદિરાપાન કરી બેઠું છે!
રોકી લીધોમે ખુદને એની વાત છેડતા,
રોકી ન શક્યો એને યાદ કરતા... #poetry
#gujarati
#yaad
#love

Adhuri kahani

Love #Yaad #miss #Hindi #gujarati #English #poem Poetry Shayari

read more

सहज

એકાદ ન્યુ યર રીઝોલ્યુશનમાં...


 ડાયરીમાં તને યાદ ના કરું એ દિવસથી લખવાનું 
 શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો,

એ ડાયરી આજ સુધી કોરી છે...📕💭




.

©सहज #ishq #Love #Shayari #Yaad #poem #gujarati #Dil #alone 
#Moon

सहज

'તારી યાદ આવે છે' અને બાજુમાં આંસુનું ટીપું,

આ એક ખતમાં દુઃખ બધું મારું આવી ગયું!







.

©सहज #Love #Shayari #gujarati #Yaad #Memories #Heart #sahaj #Broken 

#intezar

Arbaj sandhi

Gujaratishayari #विचार

read more

Esha Doshi

# gujarati shayari

read more

Pritesh Vadgama

gujarati shayari

read more
આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે,
એટલે રહી ગયા અમે, 
નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari

Arbaj sandhi

Gujarati shayari #शायरी #nojotovideo

read more

Darpan Thakkar

જીવનમાં મને બે વાર પ્રેમ થયો છે દોસ્ત....
પહેલો પ્રેમ નિ:સ્વાર્થ હતો માટે તે નિષ્ફળ ગયો અને 
બીજો પ્રેમ શાશ્વત છે માટે તે સફળ છે..
પ્રથમ ને ખુબ જ ગેહરાઈ થી જાણ્યો છે મે,
અને બીજા ને કઈ જ વિચાર્યા વગર માણ્યો છે.
એક ને ગળે પણ નહતો લગાવ્યો 
અને બીજા ને હોઠે લગાવી બેઠો 
ખબર છે કોણ છે એ બે..?
પ્રથમ મારી કલ્પના , 
અને બીજો મારી ચા.... #un_kahin_dastan #Cha #Prem #Tea #Yaad #gujarati
loader
Home
Explore
Events
Notification
Profile