Nojoto: Largest Storytelling Platform

New dosti gujarati shayari Quotes, Status, Photo, Video

Find the Latest Status about dosti gujarati shayari from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

सहज

Love gujarati #પ્રેમ Feeling ishq Shayari Dosti mohabbat sahaj

read more
નવાં નામ-ઠેકાણે જાવું છે...
જૂની જાતથી; દૂર જાવું છે,


સરી પડે મન, જરાં અમથી લાગણીથી..
આ લાગણીઓની લસરપટ્ટીથી દુર થાવું છે




...

©सहज #Love #gujarati #પ્રેમ #Feeling #ishq #Shayari 

#Dosti #mohabbat #sahaj

सहज

આંખોમાં પાણીનું કારણ  ના પૂછ...
મારા એ સંબંધનું તારણ  ના પૂછ!

તમે વાત દિવા ની કરો છો?!!, 
અમને પાણીએ દઝવ્યા છે...

કેમ દઝાવે પાણી?,   ના પૂછ...
મારા એ સંબંધનું તારણ  ના પૂછ!




.

©सहज #thought #Love #Broken #Nojoto #Sahaj #ishq #Dosti #world #Shayari #gujarati

MEHULKUMAR VATUKIYA

Darpan Thakkar

Prem

ગજબ છે એ લોકો જે 
મિત્રતા નો કોઈ દિવસ ઉજવે છે,
અરે મિત્રતા નો દિવસ ન હોય
મિત્રતા ના તો દાયકાઓ હોય.
#દિલ ની વાત
#keepsmiling #gujarati #yqmotabhai #yqgujju #friendship #dosti

Er. Prem

Dhaval Limbani

જો પ્રેમની વાત આવે ને ,
તો એટલું જ કહીશ કે ,
 પ્રેમ ને ત્યાં સુધી પ્રેમ ના કહેવાય , 
જ્યાં સુધી એમા દર્દ ના હોય.

@dhaval_limbani_official #newday #Prem #dhavallimbani #Dosti #gujarati

Falguni Shah©

hindi english gujarati marathi shayari Quote Poetry Dosti Dosti Internet Jockey Satyaprem Upadhyay

read more
अक्षरों का मेला लगा था
मुझे बस ढ़ाई अक्षर पसंद आ ग‌ए

'दोस्ती' #Nojoto #hindi #english #gujarati #marathi #shayari #Quote #Poetry #Dosti  

#Dosti  Internet Jockey Satyaprem Upadhyay

Arbaj sandhi

Gujaratishayari #विचार

read more

Esha Doshi

# gujarati shayari

read more
loader
Home
Explore
Events
Notification
Profile