Find the Latest Status about manythings stories from top creators only on Nojoto App. Also find trending photos & videos about, manythings stories.
Bharat Chaudhary
કેહવું ઘણું ઘણું છે સિગરેટ ભલે ગમે તેટલી હાનીકારક હોય, પણ જિંદગી બરબાદ કરવામાં માણસને કોઈ ના પહોંચે !! #ManyThings
Vipul Kalani
વહુએ ઘર માં પેહલી વખત પધરામણી કરી, ત્યારે સસરાએ સાસુ ના કાનમાં ધીરે થી કહ્યું; "ધ્યાન થી જો, ચેહરો બદલી ને દીકરી આવી છે, બસ આટલું તું.....સમજી લેજે"!!! v₹ #ManyThings
jigar anami writer
આ જીંદગી પણ કેવી અજીબ છે.. નવું મળે તો ઉદ્દગાર (!) થાય છે.. ના જાણીએ ત્યારે પ્રશ્નાર્થ (?) થાય છે.. અને જાણી લઈએ ત્યારે પૂર્ણવિરામ (•) મુકાઈ જાય છે.. જીગર "અનામી રાઇટર" #ManyThings
govindm તરંઞ
કેહવું ઘણું ઘણું છે કહેવું છે જિંદગી ને ઘણું ઘણું પણ સાંભળનારા ફક્ત મારા જ કાન છે... તરંઞ #ManyThings
karm Patel
કહેવું ઘણું ઘણું છે વાતો પણ ઘણી ઘણી છે.. કરવા તમને યાદ રાતો પણ ઘણી ઘણી છે.. પણ તમારા સામે મૌન નું કારણ એક જ તમારી આંખો માં મસ્તી ઘણી ઘણી છે... ~~~~~KARM #ManyThings
jigar anami writer
પ્રેમરૂપી એ રાહમાં એ તરસતાનું ઝરણું બની.. મળી મુજને એ આ સફરમાં મહોબ્બત બની.. પ્યાસ.. બુઝાવ્યા વગર એ અકારણ અદ્રશ્ય બની.. તરસતા રાહીના જીવનમાં એ આમ મૃગજળ બની.. જીગર"અનામી રાઇટર" #ManyThings
mojilo
🌱💕🌱 कौन से चेहरे के पीछे कौन क्या राज छुपाये बैठा है..!!❤️ 💕🌱💕 कोई ना जाने कौन यहाँ दिल में क्या क्या दबाये बैठा है..!!❤️ Good morning #ManyThings
jigar anami writer
तेरे साथ बिताई हुई हर हसीन पल मेरी डायरी का किस्सा बनता गया..🌹 तेरा प्यार ही कुछ ऐसा था जो मेरी हर शायरी का हिस्सा बनता गया..✍️ जीगर "अनामी राइटर" #ManyThings
Mayuri Chaudhari
કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે , પરંતુ બોલવું નથી ખામોશી ન સમજી શકે કોઈ તો શબ્દો ની ક્યાં વાત થાય. #ManyThings
Vvs
।।मतलब की है दुनिया प्यारे मतलब से सब होय कोई तेरा न होय कबीरा कोई तेरा न होय।। #ManyThings