Nojoto: Largest Storytelling Platform

New gujarati best quotes Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati best quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Jagdish vatukiya

Vaghela Jateen

#yqmotabhai #gujarati #Apeksha Best YQ Gujarati Quotes

read more
થોડી મન ની મુંઝવણો
થોડી બહારની ઉપાધિઓ
આ બધા વચ્ચે સંઘર્ષથી જીવાતું
પરંતુ 
અપેક્ષાઓ થી હણાતું
આ જીવન અપેક્ષાઓના દરિયામાં તણાતું #yqmotabhai  #gujarati #apeksha Best YQ Gujarati Quotes

Vaghela Jateen

#yqdidi #yqbaba #yqgujarati Best YQ Gujarati Quotes #gujarati #poem #kavita

read more
જીવન ની એ પળ યાદ છે 
વીતેલી એ ક્ષણ યાદ છે

બોખા મુખમાંથી નીકળેલું એ સ્મિત યાદ છે
ઉમળકે ઉભરેલી એ અમી ભરેલી આંખ યાદ છે

ઘડીભર કરેલો એ 'સાદ' યાદ છે
'ખમ્મા મારા વીર' એ ખમકાર યાદ છે

ભૂખ્યા રહી અમને દીધેલું ભોજન એમનું યાદ છે
ભલે રહયું સૂકું ઉંબર એમનું યાદ છે

ભુલાશે નહિ ક્યારેય પણ આ યાદ
હૈંયેં થાય ભલે વારંવાર ફરિયાદ

હોંશે કરેલી એ ફરિયાદ યાદ છે
મારા બાજુના માજીની એ ખડકી યાદ છે #yqdidi #yqbaba  #yqgujarati 
Best YQ Gujarati Quotes 
#gujarati #poem #kavita

Vaghela Jateen

#yqbaba #yqgujarati #yqmotabhai Best YQ Gujarati Quotes

read more
સમય...

પલવારમાં બદલી જતો ચેહરો
થોડી મૂર્ખાઈ દેખાડી બનાવી જતો મૂર્ખ
લાગે છે , છે બધું હાથમાં પરંતુ
થોડીવાર માં બધું ચૂર થઇ જાય છે 
હોય છે ઘણું બધું સાથ માં 
પળવારમાં ચકનાચુર થઈ જાય છે
ઘણા બધા પોતાનાં દૂર થઈ જાય છે
ઘણા નીચે ઝુકવા વાળા સામા થઇ જાય છે 
આ સમય એ ઘડી છે 
જેમાં ખુદ થી જ નફરત થઇ જાય છે
ત્યારે જરૂર છે માત્ર એક ઉમ્મીદ
જે સમય જતાં મળી પણ જાય છે
અમુક વાર તો મોડું પણ થાય છે
ત્યાં સુધી બધું ઉલ્ટાય પણ જાય છે
પણ પાછા ફરવા કરતા
નવી રીતે જ પાછું ફરવુ કંઇક અંદાજ સાથે
આ પડકાર ને ઝીલવો છે
હવે તો ખુદ માટે જ લડવું છે
થોડું પડવું છે 
પણ ડગવું નથી , જયાં સુધી..'.જીત' #yqbaba #yqgujarati #yqmotabhai  Best YQ Gujarati Quotes

Vaghela Jateen

#yqbaba #yqmotabhai Best YQ Gujarati Quotes #prbhu #jivan

read more
કસોટી પાર ઉતારવા થતી હોય છે
નહિ કે થકવવા માટે 
પ્રભુ હંમેશા આગળ વધારવા મથતા હોય છે 
જ્યારે આપણા પગલાં પાછળ પડે એટલે આપણે હિમ્મત હારી જઈએ
પણ આપણે તો પ્રભુ નો વિશ્વાસ રાખવાનો છે એટલે 
આપણે પણ થાકવાનું નથી... #yqbaba #yqmotabhai  Best YQ Gujarati Quotes  #prbhu #jivan

PRVINKUMAR THAKKAR

best Gujarati comedian #Comedy

read more

Naresh Kanani

Gujarati best comedy #Comedy

read more

Vaghela Jateen

#Deepthoughts #gujarati #gujaratiquotes #yqmotabhai #mothertongue life....Best YQ Gujarati Quotes #YourQuoteAndMine Collaborating w

read more
પૂજન તો ભગવાન નું હતું 
રૂપ કોઈનું જોઈ મોઢું બગાડવું 
એ પણ ઝળહળતું અપમાન જ ને
કણે કણ માં છે જે એને ક્યા છુપાવું.?? #deepthoughts #gujarati #gujaratiquotes #yqmotabhai #mothertongue #life....Best YQ Gujarati Quotes         #YourQuoteAndMine
Collaborating w

KIRAN_THAKOR

sayari gujarati best status #શાયરી

read more

Vaghela Jateen

#yqbaba #yqdidi #yqgujarati #ગુજરાતી YourQuote Motabhai Best YQ Gujarati Quotes

read more
વિવાદ અને વિષાદ હદયની દીવાલને નબળી પાડે છે
અટ્ટહાસ્ય ક્યારેક કોઈના મન ને ઢાળી પાડે છે

કોઈકની હસી આમ કોઈક ના ગળાનો ફાંસો બનતી હોય છે
જોઈને પણ લાગે છે નવાઈ આ તે કેવી ભવાઈ

શું માને છે પોતાને મનમાં કે કોઈના જીવનમાં શું છે ફાળો
પણ ખુદ જ છે ક્યાં સ્થાને એ પણ કહો એને કે જાણો #yqbaba #yqdidi #yqgujarati #ગુજરાતી  YourQuote Motabhai 
Best YQ Gujarati Quotes
loader
Home
Explore
Events
Notification
Profile