Nojoto: Largest Storytelling Platform

New gujarati friend Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati friend from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati friend.

    LatestPopularVideo

COMICAL SAIFUL

friend+girl=?comedy #gujarati #કોમેડી

read more

Naresh Thakor

Darpan Thakkar

Hiten Rathod

આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું,
અને પાછી પૂછે છે કે ,
એટલા ભીના કેમ છો તમે..! 🌸

                            - હિતેન રાઠોડ #gujarati #gujarati

sohal khergamkar

આપણી સામે આપણા હોઈ છે ,
પણ ખરેખર  ઉનાળા ના એ તાપણા હોઈ છે,
મન માં હોઈ છે દગો પણ મુખ પર સ્મિત રેલાવે છે,
સ્વાર્થ નીકળી ગયા પછી જ એમનો ખરો રંગ બતાવે છે,
જ્યારે એમનો સ્વાર્થ હોય લોકો કેવા આજ્ઞાર્થી હોઈ છે,
અને પત્યા પછી એમનું કામ તેઓ ક્ષમાપ્રાર્થી હોઈ છે,
ખરેખર,લોકો કેટલા સ્વાર્થી હોઈ છે....

તમારા શીખવેલા પાઠો એ તમને જ શીખવાડે છે ,
બની ને એ કટપ્પા બાહુબલી ને પછાડે છે,
સ્વાર્થ સમયે તમને સમય કાઢી સમય આપે છે,
અને પત્યા પછી એમનું કામ એ તમને સમય ની રમતો રમાડે છે,
સ્વાર્થ સમયે તમને દૂર ના સંબંધ પણ નજીક દેખાડે છે,
અને પત્યા પછી એમનું કામ તેઓ પારકા ના સમાનાર્થી હોઈ છે,
ખરેખર,લોકો કેટલા સ્વાર્થી હોઈ છે....

મેઘધનુષ થી પણ વધારે રંગો એ બતાવે છે,
જ્યારે મેઘ આવે ત્યારે એ જ ધનુષ ચલાવે છે,
ના હોઈ છે આંખો માં શરમ ,ના દિલ માં અપરાધ ભાવ હોઈ છે..
એતો પાછળ થી ખબર પડે છે કે એતો એમનો સ્વભાવ હોઈ છે..
આજે સમાચાર પત્ર તો કાલે કચરાપેટી ના એ લાભાર્થી હોઈ છે,
ખરેખર,લોકો કેટલા સ્વાર્થી હોઈ છે....
- સોહલ ખેરગામકર #waiting #selfish #alone #needsomeone #gujarati #poem #cruelworld #selflessperson your friend Neha   your friend Neha

Urvashi vyas

#gujarati #gujju #ગુજરાતી #પ્રેમ #Indian #Dosti #Friendship #Friend #Love #Heart

read more
દોસ્ત તો હજાર મળે
પણ 
તમને તમારી ખામી સાથે
સ્વીકારનાર કોઈ એક જ મળે.
---vitel #gujarati #gujju #ગુજરાતી #પ્રેમ #indian #dosti #friendship #friend #love #heart

Zarna dayma

કોઈ ડરાવી ના શકે!🔥Tulips #gujarati #kavita #Poetry #Friend

read more

Edet_by_sk_khachar

Gujarati sayre #gujarati #विचार

read more

Mix Moj

Gujarati stetas #gujarati #stetas #सस्पेंस

read more

Mi2 Comedy

gujarati comedy video #gujarati #કોમેડી

read more
loader
Home
Explore
Events
Notification
Profile