Find the Latest Status about dosti shayari in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dosti shayari in gujarati.
सहज
નવાં નામ-ઠેકાણે જાવું છે... જૂની જાતથી; દૂર જાવું છે, સરી પડે મન, જરાં અમથી લાગણીથી.. આ લાગણીઓની લસરપટ્ટીથી દુર થાવું છે ... ©सहज #Love #gujarati #પ્રેમ #Feeling #ishq #Shayari #Dosti #mohabbat #sahaj
Love gujarati #પ્રેમ Feeling ishq Shayari Dosti mohabbat sahaj
read moreसहज
આંખોમાં પાણીનું કારણ ના પૂછ... મારા એ સંબંધનું તારણ ના પૂછ! તમે વાત દિવા ની કરો છો?!!, અમને પાણીએ દઝવ્યા છે... કેમ દઝાવે પાણી?, ના પૂછ... મારા એ સંબંધનું તારણ ના પૂછ! . ©सहज #thought #Love #Broken #Nojoto #Sahaj #ishq #Dosti #world #Shayari #gujarati
Prem
ગજબ છે એ લોકો જે મિત્રતા નો કોઈ દિવસ ઉજવે છે, અરે મિત્રતા નો દિવસ ન હોય મિત્રતા ના તો દાયકાઓ હોય. #દિલ ની વાત #keepsmiling #gujarati #yqmotabhai #yqgujju #friendship #dosti
Er. Prem
શું સમય સાથે બદલાવ કરવો એટલો ભી યોગ્ય છે કે હાથ છૂટી જાય ? સાથે જોયેલા સપના ને પોતાનાઓ લૂંટી જાય ? #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) ©adhura_sabdo #ગુજ્જુ #rajkot_diaries #gujarati #Dosti #Feeling
#ગુજ્જુ #rajkot_diaries #gujarati #Dosti #Feeling #कविता #તું_ને_તારી_વાતો
read moreDhaval Limbani
જો પ્રેમની વાત આવે ને , તો એટલું જ કહીશ કે , પ્રેમ ને ત્યાં સુધી પ્રેમ ના કહેવાય , જ્યાં સુધી એમા દર્દ ના હોય. @dhaval_limbani_official #newday #Prem #dhavallimbani #Dosti #gujarati
#newday #Prem #dhavallimbani #Dosti #gujarati
read moreFalguni Shah©
अक्षरों का मेला लगा था मुझे बस ढ़ाई अक्षर पसंद आ गए 'दोस्ती' #Nojoto #hindi #english #gujarati #marathi #shayari #Quote #Poetry #Dosti #Dosti Internet Jockey Satyaprem Upadhyay
hindi english gujarati marathi shayari Quote Poetry Dosti Dosti Internet Jockey Satyaprem Upadhyay
read more