Nojoto: Largest Storytelling Platform

New matruprem kavita in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about matruprem kavita in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, matruprem kavita in gujarati.

Stories related to matruprem kavita in gujarati

    LatestPopularVideo

sam90

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
----Premshankar bhatt

©sam90 #kavita #gujarati 

#diary

Surr Gohil

Gujarati kavita nojoto #poem

read more
 Gujarati kavita #nojoto

Prerana Dave

#gujarati #kavita Love #Poetry

read more

Bhaumik Thakkar

#tereliye gujarati kavita #कविता

read more

Jinu Adaliya

Love shayri #SAD shayri #SAD kavita love kavita #gujarati shayri #gujarati kavita #શાયરી

read more

sam90

આ મોબાઈલની રીંગ મા
ઘોંઘાટ બહુ છે,
સોશિયલ મીડિયાની ભીડ બહુ છે,
ક્યાક પડી ગયો છુ એકલો
આ ભીડ મા,
ખાલી ઓટલો પણ કહે છે
"સાંત થાઈજા વહલા, મારી પસે જગ્યાર પણ બહુ છે"....

©sam90 #gujarati #kavita #sameep

#lonely

Vijay Gohel Saahil

Duriya Bloch

Kaik vadhare padati Hoshiyari ni hu saja bhogvu chhu.

Ha joile khuda hu tara jagat ma
Kevi maja bhogvu chhu?

Karu jo kashu to Karmo nade chhe.
Na karvani salah mane raste jade chhe. #Gujarati #poem #Gujarat #kavita

yamraj013

poetry #kavita #gujarati #poem

read more
સાંભળ્યું છે કે થાકી ગયા છો તમે
પોતાના દર્દ ને એકલા સહો છો તમે
ચાલ્યા ગયા તમે આમ ચૂપચાપ જણાવ્યા વગર મને

સાંભળી ને પણ અજાણ બનો છો તમે
ખબર છે છતાં એને કલ્પના બતાવો છો તમે
હાલચાલ પૂછવા દિલ બેકરાર છે કેમ કેતા નથી મને

આજકાલ બવ ઉદાસ લાગો છો તમે
મન માં ક્યાંક ખોવાયેલા લાગો છો તમે
કેમ છુપાવો છો દર્દ કેમ તમારો જણાવતા નથી મને #poetry #kavita #gujarati #poem

JAYDEEP PARMAR

loader
Home
Explore
Events
Notification
Profile