Nojoto: Largest Storytelling Platform

New gujarati kavita Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati kavita from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati kavita.

Stories related to gujarati kavita

    LatestPopularVideo

Surr Gohil

Gujarati kavita nojoto #poem

read more
 Gujarati kavita #nojoto

Prerana Dave

#gujarati #kavita Love #Poetry

read more

Bhaumik Thakkar

#tereliye gujarati kavita #कविता

read more

sam90

આ મોબાઈલની રીંગ મા
ઘોંઘાટ બહુ છે,
સોશિયલ મીડિયાની ભીડ બહુ છે,
ક્યાક પડી ગયો છુ એકલો
આ ભીડ મા,
ખાલી ઓટલો પણ કહે છે
"સાંત થાઈજા વહલા, મારી પસે જગ્યાર પણ બહુ છે"....

©sam90 #gujarati #kavita #sameep

#lonely

Vijay Gohel Saahil

Vipul Solanki

Dear Dhruv

હર્ષ 

છેલ્લી સીમા એ છે પ્રેમ નો હર્ષ 
મન માં ને મન માં એ કરે છે વિમર્શ 

ધારી ને ધારી ને મને જોવે છે હર્ષ 
શું નથી જડ્યા મારા મન ના ઉમર્ષ 

આંખો-આંખો માં જયારે ભાર્યો મૈં હર્ષ 
હરી લીધા માં મારા મન ના આકર્ષ 

મીઠાં ના રણ ને છે મેઘ નો જ હર્ષ 
આ કોરા આખ્યા તો હર્ષ નો જ હર્ષ 
 
                          - Dhruv Solanki #gujarati #kavita #harsh #stayhome

DJC

#અરીસો #gujarat #gujarati #kavita #કવિતા

read more
અરીસો  દર્પણ 

ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ
    
શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ  

નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ   
   
હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું 
બદલતો ચલ 
બદલતાે ચલ

DJC✌️
insta@savicha_sara_vichar #અરીસો 
#gujarat 
#gujarati 
#kavita

stupid AJ

 #gujarati #kavita #poem #gujju

kaushik Parmar 'ustad'

કરુણતા શું હશે એથી વધારે એક સગપણની,
સ્વજન સામે મળે ને હાથ લંબાવી નથી શકતો.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ' #nojoto #shayari #gujarati #kavita #kaushik_parmar_ustad
loader
Home
Explore
Events
Notification
Profile