Nojoto: Largest Storytelling Platform

Best લઇ Shayari, Status, Quotes, Stories

Find the Best લઇ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 10 Followers
  • 40 Stories

raja raja

#અભિપ્રાય #લઇ #કંઈ #ખબર #ગઝલ #ગઈ #ઘણું #ચહેરા #છુ#છું #પ્રેમ

read more

Vipul Kalani

"#જિંદગીના  અમુક #વળાંકો એવા 
#હોય છે, 
 જ્યાં #સમજણ  હોવા છતાં
 #નિર્ણય નથી #લઇ શકાતો".v₹

Er Deep Joshi

એક નાનકડી ખામી લઇ ને જન્મયો છું
આ કર્કશ દુનિયા માં મીઠી વાણી લઇ જન્મ્યો છું 
કેવો ખેલ મારા ભોલેનાથ નો 
જ્યાં જરૂર મગજ ની ત્યાં હૃદય ની લાગણી લઇ જન્મ્યો છું 


Dj

Harshad Patel

પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એક રંગબેરંગી ને અલગ અલગ ડિઝાઇન ધરાવતું..તેને ચંપલ કહો કે સ્લીપર કહો કે શુઝ કહો બધા જ નામ એક સરખા છે બસ માત્ર તેના આકારો ને સાઇઝ અલગ અલગ હોયછે. આપણે ઘરની બહાર જયારે નીકળીએ છીએ તો પહેલી એક જ ચીજ યાદ આવતી હોયછે તે છે પગમાં પહેરવામાં આવતા આપણા પગરખાં..તે પહેરીને જ આપણાં પગ ડગલાં માંડે છે..નાગા પગે આપણે બિલકુલ ચાલતા નથી..ઘણા સુખી પરિવાર તો ઘરમાં પણ સ્લીપર જેવું પહેરતા હોયછે.. તેના કારણો અલગ હોયછે.. પગની સુંદરતા માટે પગની રક્ષા માટે પગરખાં પહેરવા જરૂરી

read more
પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એક રંગબેરંગી ને અલગ અલગ ડિઝાઇન ધરાવતું..તેને ચંપલ કહો કે સ્લીપર કહો કે શુઝ કહો બધા જ નામ એક સરખા છે બસ માત્ર તેના આકારો ને સાઇઝ અલગ અલગ હોયછે.
આપણે ઘરની બહાર જયારે નીકળીએ છીએ તો પહેલી એક જ ચીજ યાદ આવતી હોયછે તે છે પગમાં પહેરવામાં આવતા આપણા પગરખાં..તે પહેરીને જ આપણાં પગ ડગલાં માંડે છે..નાગા પગે આપણે બિલકુલ ચાલતા નથી..ઘણા સુખી પરિવાર તો ઘરમાં પણ સ્લીપર જેવું પહેરતા હોયછે..
તેના કારણો અલગ હોયછે..
પગની સુંદરતા માટે પગની રક્ષા માટે પગરખાં પહેરવા જરૂરી

Najuk Gadhvi

read more
મને કોઈ શિફા દઈ દે હવે
કફનની સાથે વિદા દઈ દે હવે

તું જ મારો ખુદા, તું જ ખુદાઈ
થાય તો રજા દઈ દે હવે

સાથે રહીને બદલો કેમ લેવાય
બસ કર સજા દઈ દે હવે

હવે તો એક ગઝલમા જ બધા દર્દ
એમાજ મજા લઇ લે હવે

આ ગામ ચોરાયે કજિયા થાય છે
કપડાં થોડા સાદા લઇ લે હવે

તારી ખુશી ને મારી બરબાદી
એમાંથી જે વધે જમા લઇ લે હવે

'નાજુક' સફર પૂરો થવા આવ્યો
સ્મશાન બાજુ યાત્રા લઈ લે હવે

Nalini Shah

read more
ચાલ ..આજ તો ક્યાંય જઈએ દૂર દૂર..
હું અને તું ...સાથે.
આ ખુશનુમા મોસમ..એ વૃક્ષોની ઘટા..
એ પર્ણો ની છટા, એ પંખીનો ચહકાટ
એ ફૂલોની સુગંધ..એ ભમરા નું ગુંજન..
રાહ એક જિંદગી નો લઇ સાથ..
ચાલ ,બે કદમ ,લઇ હાથો માં હાથ..
ભૂલી દુનિયા નો  રશ્મોરિવાજ..
ચાલ બે કદમ, લઇ હાથો માં હાથ
......નલિની શાહ

Hardik Sevara

#શું_તમે_સફરજન_છો ?? એક રાજા હતો એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે... એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે?? એવામાં એક મોટી મુછૉ, લાલઘમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હુ કહુ એમ જ થાય

read more
#શું_તમે_સફરજન_છો ??

એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે  મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે...

એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે??

એવામાં એક મોટી મુછૉ, લાલઘમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હુ કહુ એમ જ થાય


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile