Nojoto: Largest Storytelling Platform

Best થાય Shayari, Status, Quotes, Stories

Find the Best થાય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 120 Followers
  • 332 Stories

Vipul Kalani

#શ્રધ્ધા એક્સપાયર #થાય તો
               "#અંધશ્રધ્ધા" બને, 
#અને
#વિશ્વાસ અપગ્રેડ #થાય ત્યારે
"          #આત્મવિશ્વાસ" બને...!v₹

Vipul Kalani

❤️☘️"#હા ફરીથી ☘️ #પ્રેમ શક્ય ❤️ #છે 👩‍❤️‍👨

#કેમ કે ☘️ પ્રેમ #વ્યક્તિથી ❤️ નહીં 👩‍❤️‍👨

 #વ્યક્તિત્વથી ❤️ #થાય છે".☘️❤️
v₹

Rahul kumar

#થાય છે #poem

read more
પહેલાં સંવાદ,ચર્ચા, અને પછી દલીલ થાય છે.
કંઈ ખબર ના હોય વાતની અને વકીલ થાય છે.

નીકળ્યું છે એક ટોળું સમાજ સેવા માટે એમાં,
મેંઢો મહેમાન' ને સાચો માણસ જલીલ થાય છે.

કરે એ કામ નાનું અને બતાવે બધે એ નામ મોટું,
સ્વાર્થ કાજે સમાજ સેવા એવું મને ફિલ થાય છે.

હતી જરૂર બધાયની ત્યારે એકલો જ હતો એ,
લૂંટી ગયાં પછી એને,મદદ માટે મહેફિલ થાય છે.

એકજુથ કંઈ રીતે થવું એ કાંકરા પાસેથી શીખો,
એક એક ભેગાં મળે છે પછી જ સાહિલ થાય છે.

                  - રાહુલ, વણોદ #થાય છે

K n panchal

read more
*કોઇ પણ માણસ ની ઇર્ષા ના કરશો.. કરવી હોય તો સ્પર્ધા કરજો....*

*કારણ કે ઇર્ષા થી વિનાશ થાય છે.. અને સ્પર્ધા થી વિકાસ થાય છે..!*
🌹 *GOOD MORNING*🌹
jay panchal modasa

Anil Prajapati

read more
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે

અને એક અનુભવ થી પૂરો થાય છે

sachin goswami

read more
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું  મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે,
જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં.
"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં  આ વસંત પણ ચાલી જાશે.

"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,

રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે,

ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને...

જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ  એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..

Bipiinn Jansarri "અનજાન"

read more
આ તો પોલીસીયું તંત્ર..
             હમજાય ના..
મીસીંગ કમ્પલેનમાં..
            જાણવા જોગ લખે..
પાછા કરે શી "તપાસ".. એ.. 
જાણવાનો "જોગ" થાય "ના"..
સોશિયલ મીડીયામાં મુકી..પોસ્ટ 
તો "સફાળા" જાગી જાય આ..
તંત્ર આવી હરકત માં.. 
બનાવે ટીમો બે-ચાર આ..
"તપાસ" ના નામે શું થાય?..
જાણવાનો "જોગ" થાય "ના"..

prince prajapati

true lines with mr prajapati

read more
પહેલા 
friend ship 
થાય પછી
trust
આવે પછી 
love 
ની શરૂઆત થાય
પછી મન ભરાઇ જાય 
એટલે ધીરે ધીરે જગડો થાય 
 અને પછી એકલા મૂકી ને
જતા રહે આજ છે 
આજકાલ ના લોકો નો પ્રેમ

@ mr. Prince Prajapati true lines with mr prajapati

RjSunitkumar

મુલાકાત

read more
જ્યારે થાય છે મુલાકાત એમની સાથે 

એ દિવસ જીવન નો મસ્ત મૌલા હોય છે 

હું જોતો હઉ છું વાટ એમની કે હવે ક્યારે

 મુલાકાત થાય છે મુલાકાત
loader
Home
Explore
Events
Notification
Profile