Nojoto: Largest Storytelling Platform

Best વિશ્વાસ Shayari, Status, Quotes, Stories

Find the Best વિશ્વાસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 104 Followers
  • 142 Stories

hirpara amit

#વિશ્વાસ #yqgujarati #yqmotabhai #gujarati #gujaratiquote #yqtales #urviii #YourQuoteAndMine Collaborating with Urvashi Raval

read more
વિશ્વાસ માં શક્યતાઓ ગોતવા લાગ્યા તમે,
અમને તો કદર હતી માત્ર સંબંધો ની  #વિશ્વાસ  #yqgujarati #yqmotabhai #gujarati #gujaratiquote #yqtales #urviii  #YourQuoteAndMine
Collaborating with Urvashi Raval

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #વિશ્વાસ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

read more
અવિશ્વાસ લાવે સંબંધમાં વિષનો વાસ,
વિશ્વાસ હોય તો લેવાય રાહતનો શ્વાસ;

અવિશ્વાસ હોય તો માનવી નિરાશ,
વિશ્વાસ જાણે વિશ્વ પ્રત્યે આશ;

અવિશ્વાસ લાવે મિત્રો પ્રત્યે પણ વેર,
વિશ્વાસ કરાવે દુઃખમાં પણ લ્હેર.
 આજના ચેલેન્જ માટે #વિશ્વાસ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YQ Gujarati

Umang Parmar

#વિચાર #વિશ્વાસ #વિનાશ #ગુજરાતી #yqmotabhai

read more
વધુ પડતા વિચાર અને 
બંધ આંખે વિશ્વાસ
બંને વિનાશનું કારણ બની શકે છે. #વિચાર #વિશ્વાસ #વિનાશ #ગુજરાતી #yqmotabhai

Nidhi Adhyaru

#વિશ્વાસ #yqgujarati #yqmotabhai

read more
જયારે  લોકોનો તમારા પરથી વિશ્વાસ ઉઠી જાય, 
બધા કહે આ કાર્ય તારાથી નહિ થાય. 
છોડી દે કંઇ બીજો ઓપ્શન શોધી લે.
અત્યાર સુધી ના થયું હવે શું તારાથી  થવાનું.
ભુલીજા એ સપનાને 
ત્યારે  યોગ્ય  સમય આવે છે  એ કાર્ય  પુણઁ કરવાનો.
કંઇ કરીને  બતાવવાનો.
ભગવાનમાં વિશ્ર્વાસ  રાખી  સતત મહેનત  કરવાનો.
 #વિશ્વાસ #yqgujarati #yqmotabhai

મસ્તાન

#ગુજરાતી #જીવનગાથા #વિશ્વાસ #yqmotabhai #yqgujarati

read more
જુઠી આશાઓ ને ખોખલા વિશ્વાસ વચ્ચે લડવુ કોઈ ચક્કી માં પિસાવા જેવુ છે....... #ગુજરાતી #જીવનગાથા #વિશ્વાસ #yqmotabhai #yqgujarati

વિસામો (હિમાંશુ વઘારીયા)

#વિશ્વાસ #જીવન #કપટી #નિર્દોષ life #જીવનડાયરી

read more
#જીવનડાયરી
એ જ છે વિશ્વાસ, 
માટે તો દૂર નથી, તારી મિત્રતાથી, 
જ્યાં તૂટ્યો છે વિશ્વાસ, 
ત્યાં આજ હું જ નથી. #વિશ્વાસ #જીવન #કપટી #નિર્દોષ #life #જીવનડાયરી

Parth kapadiya

#પ્રેમ #દિલ #દિલ_કહે_છે #વાત #પરિભાષા #સમજણ #વિશ્વાસ #સત્ય

read more
એ સાંભળ ! પ્રેમ એટલે ફક્ત પ્રેમ 
એમાં શાશ્વત શબ્દ કેમ ઉમેરું ? #પ્રેમ #દિલ #દિલ_કહે_છે #વાત #પરિભાષા #સમજણ #વિશ્વાસ #સત્ય

Kalpesh Ghelani

#વિશ્વાસ #મનનીમનમાં #yqbaba #yqdidi #youquotemotabhai #gujarati #gujaratiquotes

read more
કહે છે વિશ્વાસ આપ એક મોંકો મને, પણ મન ક્યાં તૈયાર થાય છે.. 
તૂટેલા એ વિશ્વાસ ના દોરા, બાંધીને ગાંઠ ક્યાં જોડાય છે..  #વિશ્વાસ #મનનીમનમાં #yqbaba #yqdidi #youquotemotabhai #gujarati #gujaratiquotes

Darsh

Open for Collab..!! #yqbaba #yqgujarati #yqmotabhai #Haiku #ગુજરાતી #હાઈકુ #વિશ્વાસ #YourQuoteAndMine Collaborating with Ishan Thakar

read more
ભાષા આંખોની
શબ્દો થી સચોટ છે
અનુભવીશ!!? Open for Collab..!!
#yqbaba #yqgujarati #yqmotabhai #haiku  #ગુજરાતી #હાઈકુ #વિશ્વાસ  #YourQuoteAndMine
Collaborating with  Ishan Thakar

nalinishah29@outlook.com

#વિશ્વાસ #વિચારો

read more
જો તમે કોઈ પણ વ્યક્તિ નો વિશ્વાસ નથી કરતા... બધા જ તમારા શક ના દાયરામાં આવે છે તો તે સારું નથી જ ....
પણ 
જો તમે કોઈ એક વ્યક્તિ ને પણ વિશ્વસનીય નથી ગણતા તો તે ખરેખર બહુ જ ખરાબ કહી શકાય....
અરે.....તામ્બે કોઈ જ વિશ્વસનીય દેખાતું નથી ??
તો તમે જ ક્યાંક કોઈ ભૂલ કરી રહ્યા છો...
એ મારું માનવું છે...
........નલિની શાહ

©nalinishah29@outlook.com #વિશ્વાસ
loader
Home
Explore
Events
Notification
Profile