Nojoto: Largest Storytelling Platform

Best સ્વપ્ન Shayari, Status, Quotes, Stories

Find the Best સ્વપ્ન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 28 Followers
  • 58 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

અધૂરા સ્વપ્ન, અધૂરા સવાલો તકલીફ વધુ આપે છે, કોશિશ કરો કે અધૂરું કાંઈ ન છૂટે. . . . . . . . #રીત #જીવન #વિસામો #ઉજાગરા #જીવનડાયરી #રીતભાત

read more
mute video

KALPESH SANGHVI

#સ્વપ્ન

read more
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

-એ જ કલ્પો  #સ્વપ્ન

KALPESH SANGHVI

#સ્વપ્ન

read more
સ્વપ્ન એટલે એક એવી જગ્યા કે જયાં, 
તુ ન હોય છતાં તને મળી શકાય,,,


- એ જ કલ્પો 
     #સ્વપ્ન

Quotes of Adi

#સ્મિત #શબ્દ #શાંતિ #સમજણ #સાથ #સ્વપ્ન #સુંદરતા #ગુજરાતી YourQuote Motabhai Best YQ Gujarati Quotes

read more
શબ્દો ને શાંત કરી દે.
બસ, સ્મિત થી સમજાવી દે. #સ્મિત #શબ્દ #શાંતિ #સમજણ #સાથ #સ્વપ્ન #સુંદરતા #ગુજરાતી        
YourQuote Motabhai 
Best YQ Gujarati Quotes

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #સ્વપ્ન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

read more
સ્વપ્ન...

જે નથી મળ્યું, છતાં છુટતું નથી,
એ નીચે પડયું, છતાં તૂટતું નથી;

તેને પામવામા ઘવાયો છું, પણ દુખતું નથી,
નિષ્ફળતા મળવા છતા, મન તેને મૂકતું નથી. આજના ચેલેન્જ માટે #સ્વપ્ન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YQ Gujarati

KRUNAL JADAV

#સ્વપ્ન #yqgujarati #Challenge #yqmoatabhai #Dreams

read more
જે નિંદ્રામાં પણ આવે છે,
જેનાં વગર મારી જાતથી અળગો લાગું છું,
આંખો ખુલતા જેની પાછળ ફરીથી ભાગુ છું,
જેને મેળવવાનાં પ્રયત્નોથી ના કદી થાકું છું,
જેને પામવાની ઇચ્છાથી દિવસ રાત જાગું છું,
એ જ સ્વપ્ન...
 #સ્વપ્ન #yqgujarati  #challenge #yqmoatabhai #dreams

Umang Parmar

शांत पानी मे बेहति मछली की तरह सदा बेहति मेरे दिलमें रक्त की तरह जाने अनजाने में लिखे लेख की तरह तू रातों में दिखती है नेटल्स की तरह बेह रहा था स्वप्न,शान्त नीर की तरह उसमे प्रवेश तुम्हारा,जैसे तीर की तरह #YourQuoteAndMine #yqmotabhai #સ્વપ્ન #નીર #પ્રેમાકૃતિ

read more
શાંત પાણીમાં તરતી માછલીની જેમ
સદા તુ વહેતી દિલમાં રક્તની જેમ
જાણતા અજાણતા લખેલા લેખની જેમ
તું વસતી રાત્રીમાં ચમકતા આગિયાની જેમ शांत पानी मे बेहति मछली की तरह
सदा बेहति मेरे दिलमें रक्त की तरह
जाने अनजाने में लिखे लेख की तरह
तू रातों में दिखती है नेटल्स की तरह


बेह रहा था स्वप्न,शान्त नीर की तरह 
उसमे प्रवेश तुम्हारा,जैसे तीर की तरह

Monika Gadhvana

#તું_એટલે #સ્વપ્ન #ઝલક #yqbaba #yqmotabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
તું એટલે,
સૂતાં નયનનું સ્વપ્ન
અને તું એટલે,
ખુલતા નયનની પહેલી ઝલક. #તું_એટલે #સ્વપ્ન #ઝલક #yqbaba #yqmotabhai #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવન #જીવનનારંગો #સ્વપ્ન #સ્વાર્થ #જીવનડાયરી life

read more
#જીવનડાયરી
તમે સારા તો જગ સારૂ ભાઈ,
બાકી દુનિયા ને આ શબ્દો પણ બકવાસ લાગે છે,
ચિંતા તો માનવને જ નહીં પણ પ્રાણીઓને પણ થાય છે, 
બસ રમત તો આ શબ્દો ની છે,
તમે સારા તો જગ સારૂ ભાઈ, #જીવન #જીવનનારંગો #સ્વપ્ન #સ્વાર્થ  #જીવનડાયરી
#life

વિસામો (હિમાંશુ વઘારીયા)

#સ્વપ્ન #સ્વિકાર #સ્વાર્થ life #lifequotes #lifelessons #તમસ #જીવનડાયરી

read more
#જીવનડાયરી
( સ્વાર્થ? )
આતો તારા છે માટે મૂકી દવ છું, મારા છે એને પૂછ હું એમની સાથે જ છું. #સ્વપ્ન #સ્વિકાર #સ્વાર્થ #life #lifequotes #lifelessons #તમસ
loader
Home
Explore
Events
Notification
Profile