Nojoto: Largest Storytelling Platform

Best hyiku Shayari, Status, Quotes, Stories

Find the Best hyiku Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about hyi,

  • 1 Followers
  • 16 Stories

purvi Shah

અજાણી પણ
લાગે કેવી જાણીતી....
 સુંદર લખે,
સમજણ થી,
સ્નેહ વરસાવે સદા,
મીઠી વાતો માં,
હેત વરસે
કામના ચક્કર માં
શોખ ને ભૂલી
યાદ અપાવે,
ભૂલું જો લખવાનું
 આપી પોક....🥰🤗🥰
 Dedicating a #testimonial to Nisha Ahir
#motabhai #hyiku #purvishah #yqbestgujratiquotes #yqbaba #yqdidi #cutiepie

purvi Shah

Happy international dance day #purvishah #Nritya #yqmotabhai #hyiku #yqbestgujratiquotes #yqbaba #Happy international dance day

read more
રચે તાંડવ
મૃંદંગ નાદ પર
બ્રહ્માંડ ગાજે,
ઊર્મિ ધબકે
પગમાં અવતરે
થનગનાટ.  
ચંદ્ર ચમકે
લલાટ જાણે જ્યોતિ
લાવે પૂર્ણતા..   Happy international dance day
#purvishah #nritya #yqmotabhai #hyiku #yqbestgujratiquotes #yqbaba #happy international dance day

purvi Shah

#purvishah #લતામંગેશકર #yqmotabhai #yqgujrati #LataMangeshkar #yqbaba #hyiku

read more

નત મસ્તકે
સ્વર સ્મ્રાગની આપુ,
 હું શ્રધ્ધાંજલિ...
— % & #purvishah #લતામંગેશકર #yqmotabhai #yqgujrati #latamangeshkar #yqbaba #hyiku

purvi Shah

Pc: Canva #purvishah #મોટાભાઈ #gujaratiquotes #hyiku #હાઈકુ #bestgujratiquotes #yqquotes

read more
છે શરૂઆત,
નથી પૂર્ણવિરામ.
આતો પ્રેમની.
શ્વાસે છો તમે
એટલે ક્યાં છે ચિંતા
જતી ક્ષણની. 
નથી વિસાત
લાગણી રોકવાની
એટલે કહું
સહનશક્તિ ક્યાં,
ક્યારેય વાત આવે 
દૂર જવાની..
વરસો વીત્યા,
બીજા વીતશે સાથે, 
આમ ને આમ.— % & Pc: Canva 
#purvishah #મોટાભાઈ #gujaratiquotes #hyiku #હાઈકુ #bestgujratiquotes #yqquotes

purvi Shah

શુભ વિચારી,
કરીએ શરૂઆત,
આજ લાભની.. 
જ્ઞાન વધાવી,
લાવી એ સમજણ
સાચા લાભની...
હે... માં શારદા,
કૃપા રાખજે સદા
હાથ મુકીને... 
 #લાભપાંચમ #yqmotabhai #yqgujarati #yqbabaquotes #purvishah #yqbestgujratiquotes  #hyiku

purvi Shah

#વર્લ્ડ_ફોટોગ્રાફી_ડે_૨૦૨૧ #yqmotabhai #purvishah #hyiku #yqbestgujratiquotes #yqgujarati #Photography

read more
મેઘધનુષ
રચાયું દલડાંમાં
સાત ફેરાનું

 #વર્લ્ડ_ફોટોગ્રાફી_ડે_૨૦૨૧ #yqmotabhai  #purvishah #hyiku #yqbestgujratiquotes  #yqgujarati #photography

purvi Shah

Collab on this beautiful click by Amaresh Bhulahi and sprinkle the magic of your words complimenting this beautiful canvas. #CnC1117 (Please don't remove this hashtag. It's for us to discover your write-ups related to this wallpaper). P.S. For submitting your clicks or illustrations use #MyCnC and tag us in your post. Please make sure to give the writers enough space & minimum noise to write on it, like this one. #clicksncanvas #yqbaba #cncnew #purvishah #hyiku #YourQuoteAndMine Collaborat

read more
વાદળ હટે
અનાધાર વરસે
છું રાહમાં હું

કોરું મન
કરગરે મેઘને
ચાતક બની

કરું સહન
બફારો આ ચીતનો
કેમ કરીને?

ઉઘાડ થાય
મેઘધનુષ રચાય
વરસી જાય...
 Collab on this beautiful click by Amaresh Bhulahi and sprinkle the magic of your words complimenting this beautiful canvas.

#CnC1117 (Please don't remove this hashtag. It's for us to discover your write-ups related to this wallpaper).

P.S. For submitting your clicks or illustrations use #MyCnC and tag us in your post. Please make sure to give the writers enough space & minimum noise to write on it, like this one. 

#ClicksNCanvas #yqbaba #cncnew   #purvishah #hyiku #YourQuoteAndMine
Collaborat

purvi Shah

 પિતા નું ઋણ
ના ચૂકવી શકાય
હસતાં મુખે....
આપે તમને
જીગર નો ટુકડો
તમ વિશ્વાસે.... 
કરૂ વિનંતી,
ના જુકવા દો
દીકરા નો ઘમંડ
કરી, પિતાને
ગળે લગાવી
અમૂલ્ય લાગણી નું
સન્માન કરો.    

HAPPY FATHER'S DAY ❣️ #happyfathersday #yqbaba #purvishah #yqgujarati #hyiku #હાઈકુ  #yqmotabhai #yqbestgujratiquotes

purvi Shah

#YourQuoteAndMine Collaborating with SUNIL CHAUDHARI #yqmotabhai #yqgujarati #yqbestgujratiquotes #purvishah #hyiku #હાઈકુ

read more
માણસાઈ થી
ઓળખાય માણસ
સમજે જ્ઞાની..
  #YourQuoteAndMine
Collaborating with SUNIL CHAUDHARI
#yqmotabhai #yqgujarati #yqbestgujratiquotes  #purvishah  #hyiku  #હાઈકુ

purvi Shah

#YourQuoteAndMine Collaborating with Nilesh Sindhav #motabhai #purvishah #yqgujratipoetry #hyiku #ગુજરાતી #yqgujrati

read more
મિલન કાજ
રોકાય છે ક્ષિતિજે
ચાંદ - સૂરજ  #YourQuoteAndMine
Collaborating with Nilesh Sindhav #motabhai #purvishah #yqgujratipoetry  #hyiku #ગુજરાતી #yqgujrati
loader
Home
Explore
Events
Notification
Profile