Find the Best Childhood_Games Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about childhood love story, childhood love poems, speak about a book favourite to you during your childhood, brother and sister childhood memories, freud leonardo da vinci and a memory of his childhood,
ધુલો
ચાલ ફરીથી મળીએ ચાલને દોસ્ત આપડે મળીએ, ફરી એ બાળપણમાં જઈએ લખોટીં ગિલ્લીડંડા છાપોને હાથ લઈએ સન્નાટા ભમરડાના કરીને ચહેરે હસી લાવીએ નદી પર્વત ને થાપોદામાં ભેળા સંતાઈ જઈએ આંધળી ચાકણની રમતમાં થોડો ટપલીદા પણ કરીએ સાતોલિયા ને દંડો મારીને એ પીપળે ચઢી જઈએ તળાવના એ પાણીમાં વમળ ઉભા કરીએ પબજી સામે બાળપણની એ રમતો સૌને શીખવીએ મોબાઈલ અટારામા મેલીને સાચ્ચી રમતો રમીએ ચાલ ભેરું આપડે એ બચપણમાં જઈએ બાળપણની વિસરાતી રમતો ને યાદ કરીને #બાળપણ #રમત #धुलो ©ધુલો #बचपन #childhood_memories #Childhood_Games
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited