Nojoto: Largest Storytelling Platform

Best slowdown Shayari, Status, Quotes, Stories

Find the Best slowdown Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsanskrit slokas with meaning in hindi, slow love songs hindi, poster on save earth with slogan, love slogan, save water slogan with picture,

  • 13 Followers
  • 25 Stories

Lakshmi Menon

I slowed down to be with all things beautiful. #Raat #slowdown

read more

Sunita Pathania

#Raftaar #Speed #sunitapathania #slowdown #inspirationalquotes #Motivational #nojotoapp #nojotoenglish Sita Prasad @Dil_E_Nadan Mili Saha Poonam Suyal @gyanendra pandey PRIYANK SHRIVASTAVA 'अरमान' Ashutosh Tripathi Sethi Ji Puja Udeshi Balwinder Pal Amol M. Bodke Ravi vibhute kk_jazbaat Suresh Gulia Dr Anoop Anshu writer Urvashi Kapoor hardik Mahajan Anil Ray Bhavana kmishra rani trands status Jonee Saini Lalit Saxena Advocate ᒍᗩYᗩᔕᕼᖇEE ᑭᗩᒪ Adarsh S Kumar poonam atrey R K Mishra " सू

read more

Grishma Doshi

હું નિરાંતે ઊંઘ આવે એની રાહ જોઉં
ને ઊંઘ નિરાંતની રાહ જુએ. 😴😴
#sleep #peacefulsleep #relax #slowdown #wordplay #paradox #gujaratiquotes #grishmathoughts

Grishma Doshi

આ સતત વ્યસ્તતા,‌ અસ્તવ્યસ્તતા વચ્ચે
આ નિરાંત મને‌ આમ મળી જશે
ક્યાં ખબર હતી,
હું રાહ જોઉં એની દિવસના અંતે
ને એ આમ આવી ભરબપોરે ભેટી પડશે
ક્યાં ખબર હતી,
ઉચાટ પડદા પાછળ જઈ એને તાકે
આદત નથી એની હાજરીની
એને ક્યાં ખબર હતી,
મૂકી એને ફરી હું જતી રહીશ
બસ આ થોડીક ક્ષણો છે
એ એને ખબર હતી,
એટલે ધીરેથી આવી કાન પાસે કહે
બીજીવાર તારો વારો પછી ના કહેતી
કે મને ખબર ન હતી. 🧡🧡
#peace #chaos #hustlebustle #busyness #pause #slowdown #poemfrommetome #grishmapoems

Grishma Doshi

At times,
to start something, to start somewhere you have to first stop something, stop somewhere. 🧡📙📙🧡
#start #restart #startafresh #pause #stop #learntorest #slowdown #grishmathinking

Grishma Doshi

Every chance of
slowing down
is a chance to live
with yourself a little more.
And that chance
starts to become
a choice
as you love yourself
a little more. 🖤📓📓🖤
#chance #choices #slowdown #pause #livewithyourself #loveyourself #musing #grishmathinking

Grishma Doshi

ઉથલપાથલ તુજમાં આમ તો રોજની
પણ ક્યારેક થાય જરા જોરથી,
કદાચ આ કોલાહલ પાછળ
કોઈ વાત છે સાંભળ જરા ધ્યાનથી,
ને ના સંભળાય કશુંય તો પછી માનજે કે
આ છે ઉત્પાત શાંત થવા માટેની ખોજનો. 🧡📙📙🧡
#havoc #chaos #calm #pause #listen #slowdown #gujaratipoems #grishmapoems

Grishma Doshi

Most of the time we think we need to match the pace of the world. And we keep pacing with that thought. But I hope you get tired of it and choose to decide your pace. It will be difficult to slow down but anyway you will do it at one point (Believe me). Because not doing it won't be a choice you want to give to yourself. And magically you will find the world going at your pace. But in case you don't, it will still be ok because that won't be bothering anymore to your peace. 🧡📙📙🧡
#pace #hustlebustle #slowdown #pause #peace #enjoylifeinyourway #feelinghuman #grishmathinking

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #microtale #conversations thoughts #Emotions #beinghuman #slowdown #grishmaconversations

read more
"આ મન અટકતું જ નથી." 

"કરી તે કોશિશ એને રોકવાની?" 

"હા કંઇ કેટલીયે વાર. પણ એ ક્યારેક સતત ચાલ્યા કરે તો ક્યારેક સતત ભાગ્યા કરે." 

"તો છોડી દે એને હવે. જવા દે." 

"શું?" 

"જવા દે એને. જ્યાં દોડવું હોય એને, જેટલું દોડવું હોય એને એટલું દોડવા દે." 

"ને પછી?" 

"પછી? પછી બસ એના થાકવાની રાહ જો." 🧡📙📙🧡
#મનનીવાતો #microtale #conversations #thoughts #emotions #beinghuman #slowdown #grishmaconversations

Grishma Doshi

સતત ઘટતી ઘટમાળ
ક્યારેક તો છોડ,
જિંદગીભર એ ઘટે છે
પણ સાથે જિંદગી પણ ઘટે છે
એ તો જો, અને ના દેખાય જો
કશું તને તો કાંઈ નહીં,
બસ બે ઘડી આંખો મીંચી
આ મન જે શૂન્યતામાંથી
નીકળવા મથતું રહે છે,
એની સાથે એની શૂન્યતામાં
ડોકિયું કરી તો જો. 🧡📙📙🧡
#મનનીવાતો #pause #slowdown #listenyoursilence
 #napowrimo #napowrimo2022bygrishma #poemfrommetome #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile