Nojoto: Largest Storytelling Platform

Best કવિ Shayari, Status, Quotes, Stories

Find the Best કવિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કવિતા ગુજરાતી, કવિ નર્મદની કવિતા, કવિ દલપતરામની કવિતા, કવિતા કવિતા, કવિ કાગની રચના,

  • 18 Followers
  • 61 Stories
    PopularLatestVideo

Devyani Chugadia

#ગિરનાર #જૂનાગઢ #રવિ #કવિ #yqbaba #yqdidi #yqmotabhai

read more
ગિરનાર પર દેખાયો રવિ,
અને હું બની કવિ. #ગિરનાર
#જૂનાગઢ 
#રવિ 
#કવિ 
#yqbaba 
#yqdidi 
#yqmotabhai

Devyani Chugadia

#કહેવા_માત્ર #ડૉક્ટર #કવિ #માણસ #છોકરી #yqbaba #yqgujarati #yqmotabhai

read more
કહેવા માત્ર ડૉકટર છું,
ખરેખર મારા જ દિલ ની તકલીફ સમજી નથી શકતી..

કહેવા માત્ર છોકરી છું,
ખરેખર મારી જ ભાવના સમજી નથી શકતી..

કહેવા માત્ર કવિ છું,
ખરેખર મારા જ શબ્દ સમજી નથી શકતી..

કહેવા માત્ર માણસ છું,
ખરેખર માણસાઇ જ સમજી નથી શકતી.. #કહેવા_માત્ર
#ડૉક્ટર 
#કવિ 
#માણસ 
#છોકરી 
#yqbaba 
#yqgujarati 
#yqmotabhai

सहज

#Sahaj #Hu #તું #પ્રેમ #વિશ્વાસ #gujarati #અનુભવ #શાયરી #કવિ #કવિતા

read more
તને પારખવામાં વાર તો લાગી છે...

ગામ લુટાણું, પછી પોલીસ જાગી છે...

.

©सहज #Sahaj #Hu #તું #પ્રેમ #વિશ્વાસ #gujarati #Nojoto #અનુભવ #શાયરી #કવિ

umesh v shah avirat

#કોરોના #ગીત #કવિ #સંમેલન #ILoveCricket

read more
mute video

Riddhi Shukla

#Poet #નોજોટો #નોજોટોગુજરાતી #કવિતા #કવિ

read more
કવિ તો એક ખુલી પુસ્તક જેવો હોય છે
મન માં આવતા વિચારો ને પાના પર તે ઉતારે છે
ક્યારેક મધુર મીઠી વાતો તે કહી જાય છે
તો ક્યારેક કડવું સત્ય પણ તે બોલી જાય છે
કલમ એનું હથિયાર એવું કે શક્તિ તેમાં એની વસે છે
એ તો દરેક ને એક દૃષ્ટિ થી જોવે છે
કવિ તો દરેક વ્યક્તિ માં કંઇક અલગ ખોજે છે

©Riddhi Shukla #Poet #નોજોટો #નોજોટોગુજરાતી #કવિતા #કવિ

shivsadhana

#santosh_anand #હાઈકુ #કલા #કવિતા #કવિ #Bollywood #Life_experience #હાઈકુ_શિવસાધના

read more
વખત માત્ર
આપણો, બાકીનું
બસ ભ્રમણા 
#હાઈકુ_શિવસાધના

©shivsadhana #santosh_anand
#હાઈકુ 
#કલા 
#કવિતા 
#કવિ
#Bollywood

vasim Gaha

#કલમ_કાગળ #પ્રેરણા #કવિ #શાયરી

read more
મળે  છે અહિ માન  સન્માન  
કલમ - કાગળને,
એથી જ અડી શકયા છીએ 
અમે  મનગગનને.





By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #કલમ_કાગળ #પ્રેરણા #કવિ

vasim Gaha

#કવિ #કવિતા

read more
કવિને તો કલમ જોડે
ગાઢ નાત હોય છે,
શબ્દો એમની ઓળખાણ 
ને શ્રોતા મહેમાન હોય છે.

પીરસે જે, કવિ પેલા 
કોરા કાગળમાં તમને,
એ વાનગી સાચેજ 
લાજવાબ  હોય  છે.

રંગ પૂરી ચિત્ર પૂરું કરી 
આપતો હોય છે,
કવિ સમાજનું પ્રતિબિંબ એની જ
સામે ઉપસાવી આપતો હોય છે.

જે તલવારથી પણ ના વિંધાય 
એ શબ્દથી વીંધતો હોય છે,
કવિ  તો કલમ  વડે જ 
આ દુનિયાને બદલતો હોય છે.

અંતે થઈ જવાય નઇ કઈ
એમની જેમ પળભરમાં,
કવિ બન્યો જ કયાં કદી 
એતો જન્મતો હોય છે.

By_🖋🖋🖋 Gaha Vasim I. #કવિ

dpwritezs

#કવિ #Life_experience

read more
સૌની અંદર એકાદ કવિ જીવે છે,

શબ્દોના થીગડા મારીને જાતને સીવે છે...!

                                      dpwritezs #કવિ

Tirth Soni "Bandgi"

#વસંત #આગમન - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi #કવિતા

read more
આવી વ્હાલી વસંત મુજ આંગણે
ને મારું ઝૂંપડું થયું વૈભવ મહેલ
કળી કુંપણો ફૂટી ને ફોરમ ફરી વળી
જાણે સ્વર્ગ માં હું કરતો ટહેલ
લીલી લીલી ડાળી એ પંખી ટહુકા કરે
ને વિવિધ રંગો થયાં રેલમછેલ
વેઠી વેદના પાંદડાં એ ખરી ખરી પાનખરની
ખીલવા નવીન પર્ણો એ કરી પહેલ
તરુ ના સુકાયેલ થડ પર હળવે હળવે ચઢે
જાણે વિંટાય ને પ્રીતમ સજાવે વેલ
માઘ સુદ પાંચમ ને ઋત વસંત નું આગમન 
ને સૌ શારદા પૂજે શબ્દો સૂર ભેળવેલ

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #વસંત #આગમન

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi
loader
Home
Explore
Events
Notification
Profile