Nojoto: Largest Storytelling Platform

Best બાપ Shayari, Status, Quotes, Stories

Find the Best બાપ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about બાપ ને વાલી દીકરી, બાપુ status, બાપા સીતારામ ભજન mp3, મોરારીબાપુ,

  • 17 Followers
  • 25 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

મા બાપથી મોટું કોઈ નથી... . . . . . . . #માં #જીવન #વિસામો #જીવનડાયરી

read more
#જીવનડાયરી
જીવન જીવીને જીવતરમાં મોજ છે,
આંખોથી જોઈને માવતરમાં ખોજ છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) મા બાપથી મોટું કોઈ નથી...
.
.
.
.
.
.
.

ds Prajapati. khedbrahma

#માં #બાપ #સમાજ

read more

Nisarg Rao

#Papa #gujarati #fatherdaughter #બાપ #પ્રેમ #પપ્પા #લાડલી

read more
nisarg rao

©Nisarg Rao #Papa #gujarati #fatherdaughter #બાપ #પ્રેમ #પપ્પા #લાડલી

AbhiPriya

#બાપ #ગુજરાતી #નોજોટો

read more
એ જીવે છે ત્યાં સુધીમાં જવાબદારી નું ભાન થઈ જાય તો સારું...
બાકી એના ગયા પછી પોતાને જવાબદાર માનીને જીવવું ઘણું અઘરું થઈ રહેશે..... #બાપ #ગુજરાતી #નોજોટો

અનામિકા

દીકરી પાછલા જન્મ ના કરેલા પુણ્ય ની રસિદ આ જન્મ માં ભગવાન ' દીકરી ' ના રૂપે આપે છે ત્યારે એાએક દીકરી નો સમજુ બાપ ગર્વ થી કહે છે કે હું એક દીકરી નો બાપ છું

विपुल खत्री

read more
યુવાન દીકરા અને દીકરીઓ ને મારી એક સલાહ કે તમે તમારા માઁ-બાપ ને પગે નહીં લાગો તો ચાલશે

પણ તમે એવું કોઈ કામ નાં કરતા કે જેના કારણે તમારા માઁ-બાપ ને બીજાને પગે પાડવાનો વારો આવે એનું ખાસ દયાન રાખજો.

Own Talks

Good morning #Quote

read more
સંસારમાં જેટલું મહત્વ "માં-બાપ" નું છે,
તેટલું જ મહત્વ ખરા સમયે "ભાઈ-બહેન" નું પણ છે,
આર્થિક કે ગરીબ પરિસ્થિતિ ઉપર નિર્ભય રહે ,
"બહેન....માં" જેટલો પ્રેમ કરી જાય છે,
તેવીજ રીતે "ભાઈ....બાપ" જેટલો પ્રેમ કરી જાય છે,
પણ બન્ને ના "પ્રેમ" નું "મૂલ્ય કે મહત્વ" જાણી શકાતું નથી,
એટલે જ બંને ના પ્રેમ ને "મૂલ્યવાન-અતિમુલ્ય" કહેશે. Good morning

Own Talks

Good morning #Quote

read more
ગમે તેટલો ભાંગી પડેલો બાપ કેમ ના હોય,
તો પણ પોતાના દીકરા નું ખરાબ ઈચ્છતો જ નથી નથી,
પણ દીકરો જ એવો હોય છે,
પોતાના બાપ નો પરિચય આપતા ખચકાટો હોય છે,
ખરીવાત તો એ છે,
કે..જ્યારે પોતે બાપ બને ને ત્યારે તેને સમજ આવે છે. Good morning

Own Talks

Good Morning #Quote

read more
"માં" ની તુલના "બાપ" પાસે અને
"બાપ" ની તુલના "માં" પાસે 
કોઈપણ દિવસ કરતા નય, કારણ કે...
જીવનમાં આ બે સૌથી અમૂલ્ય પાત્ર છે. Good Morning

Darshita

read more
હા છે મારી ભૂલ કે તને મેં છોડી દીધો પણ એકવાર મારી જગ્યા એ રહી ને તો વિચારી જો એ માં બાપ ને કેવી રીતે છોડી દઉં જેને મને જોયા પેલા જ પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું તારી સાથે ખુશ જ હતી પણ મારા માં બાપ નો વિશ્વાસ તોડીને ખુશ ન હતી એટલે એમની ખુશી માટે મેં મારી ખુશીઓ છોડી છે કદાચ હાલ તું નહિ સમજી શકે મને પણ એકદિવસ આવશે કે જ્યારે તું મને જરૂર થી સમજીશ.....
loader
Home
Explore
Events
Notification
Profile