Nojoto: Largest Storytelling Platform

Best પ્રણય Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રણય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રણય નો અર્થ, પ્રણય meaning, પ્રણય કવિતા, પ્રણય શાયરી, પ્રણય,

  • 8 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Darshana

અવનિ=ધરતી, આભ=આકાશ #yqgujarati #yqmotabhai #પ્રેમપ્રસ્તાવ #પ્રણય #ધરતી_આકાશ #વરસાદ #YourQuoteAndMine Collaborating with Unnati Dave

read more
લાગે છે ધરતીનો  પ્રેમ એને  ફરી ખેંચી લાવ્યો,
ગયા વર્ષે જતો રહેલો મુકી ને એ વરસાદ,
બમણા જોરથી અનરાધાર આવ્યો.. અવનિ=ધરતી, આભ=આકાશ
#yqgujarati #yqmotabhai #પ્રેમપ્રસ્તાવ #પ્રણય #ધરતી_આકાશ #વરસાદ   #YourQuoteAndMine
Collaborating with Unnati Dave

Darshana

#open4_collabe #ખલાસી #પ્રણય #અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #yqgujaratiquotes #YourQuoteAndMine Collaborating with Maan Gohil

read more
અધૂરી કહાણી ની શું વાત કરું  દોસ્ત
શરીર ક્યાંય શ્વાસ લે છે અને..
મન ક્યાંય ભટકે છે..
 #open4_collabe
#ખલાસી  #પ્રણય
#અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #yqgujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with Maan Gohil

srushti pandya

#yqmotabhai #yqbaba #પ્રણય #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas PC - #pinterestimage

read more
ફૂલની ફોરમ અહીં અકબંધ છે....
મારી કિતાબમાં તું શબ્દો મહીં જીવંત છે!
હતો ભલેને સંબંધ અરસપરસ છેહનો....
પીળાં પડેલાં પાનાં વચ્ચે પ્રણય હજી અનંત છે!
     #yqmotabhai #yqbaba #પ્રણય #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas 

PC - #pinterestimage

Darsh

#ખલાસી #લાગણી #પ્રણય #અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Maan Gohil

read more
લાગણીઓનો ઘુઘવતો દરિયો પ્રણય ના વમળમાં ડુબાડે જ છે પાત્રોને, 
કહાની અધુરી રહી જ જાય છે એટલે જ તો પ્રેમીઓની 
#ખલાસી #લાગણી #પ્રણય
#અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #yourquoteandmine
Collaborating with  Maan Gohil

Vaghani Prashant (પ્રવાઘ)

પ્રણય તાન્કા ✍️,,

read more
યાદ જ તારી,
મને જીવન અર્પે,
પ્રણય કાજે,
સઘળું છે અર્પણ,
જો હૃદયે પોઢીને.

પ્રણય તો છે,
ખૂબ જ તુંજ માટે,
છતાં સૂતો છું,
યાદોના પડખામાં,
લાગણીઓ ઓઢીને. પ્રણય તાન્કા ✍️,,

SHAHiSM

હૃદય માં રાખી હતી તે વાત , જાહેર માં આવી ગઈ, તારા પર લખેલી ગઝલ , આજ અખબાર માં આવી ગઈ. મારા પ્રણય ની વાત તે , તારા સુધી આવી ગઈ , તારા પર લખેલી ગઝલ , આજ અખબાર માં આવી ગઈ. હૃદય નો મારો એ છાનો અવાજ , તું બરાબર સાંભળી ગઈ , લાગણીયો નો આ ઝરમર પ્રવાહ , મારા પર તું વરસાવી ગઈ, ભીંજાયો હું તારા એ વરસાદ માં , ત્યાં મને તું હૂંફ આપી ગઈ,

read more
 હૃદય માં રાખી હતી તે વાત , જાહેર માં આવી ગઈ,
તારા પર લખેલી ગઝલ , આજ અખબાર માં આવી ગઈ.
મારા પ્રણય ની વાત તે , તારા સુધી આવી ગઈ ,
તારા પર લખેલી ગઝલ , આજ અખબાર માં આવી ગઈ.

હૃદય નો મારો એ છાનો અવાજ , તું બરાબર સાંભળી ગઈ ,
લાગણીયો નો આ ઝરમર પ્રવાહ , મારા પર તું વરસાવી ગઈ,
ભીંજાયો હું તારા એ વરસાદ માં , ત્યાં મને તું હૂંફ આપી ગઈ,

રાગ

#પ્રેમ #પ્રણય #Love #Lifetime #gujju #premprastav #gujrati #શાયરી

read more
વગર સિંદૂરએ તને ચાહવાની હિંમત કરી છે ,

તારી ના હોવા છતાં આખી જિંદગી તારો બની રહેવાની જીદ કરી છે ..

તારા   પ્રણયનો   "રાગ" #પ્રેમ #પ્રણય #love #lifetime #gujju #premprastav #gujrati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile