Nojoto: Largest Storytelling Platform

Best મિલન Shayari, Status, Quotes, Stories

Find the Best મિલન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મિલન શાયરી, મિલન ઓપન બજાર, મિલન બજાર, મિલન નાઈટ ચાર્ટ, મિલન નાઈટ,

  • 12 Followers
  • 12 Stories
    PopularLatestVideo

Sanskruti Patel

#મિલન #Quotes

read more
વિયોગ :: મિલનને અત્યંત સુંદર બનાવવાની તક.

©Sanskruti Patel #મિલન

Milan hadiya

Good evening #મિલન #milan

read more
GOOD EVENING 


આંખ એક દરવાજો છે,તમે તો માત્ર તેની તિરાડ માંથી જ દુનિયા જુઓ છો. Good evening 
  #મિલન #milan

Nitesh Prajapati

સુપ્રભાત!! આજે #મિલન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yourquotebaba

read more
મિલન થઈ જાય જો,
નાનપણ ના બે સ્નેહી નું તો, 
વાચા ના શબ્દો અદ્રશ્ય થઈ જાય,
અને નજરો થી નજર નું, 
નજરાણું ચાલુ થઈ જાય. 

કેટલાય વખત પછી નિહાળી એકબીજાને, 
મનડામાં હરખ ના તેડા ઉભરાઈ, 
સરી પડે બંને પોતાના નાનપણમાં,
અને યાદ કરે એ નાનપણ ની વાતો અનોખી. 

બંનેનું મિલન જોઈ કુદરત પણ, 
આભમાંથી અમીવર્ષા ના છાંટણાં કરે, 
અને ધરા પણ બંનેના સ્પર્શ થી પવિત્ર થયેલા છાંટણાં ને, 
ગળે લગાડી પોતાની અંદર જ સમાવે. 

અવસર આવ્યો છે રૂડો બંનેના મિલન નો, 
મારા કેટલાય વર્ષો નો ઇંતજાર, 
આજે મારી સામે ઊભો છે, 
નાનપણ થી અત્યાર સુધી નું અંતર,
અંતર ના રહ્યું હવે, 
પણ એ શ્વાસ બની ને ઉભો છે મારી સમક્ષ. સુપ્રભાત!!
આજે #મિલન શબ્દ વાપરો  અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #yourquotebaba

KALPESH SANGHVI

#મિલન

read more
અહીંયા પોતાને મળ્યા ને વર્ષો વીતી ગયા છે,
અને લોકો કહે છે કે અમને ભૂલી ગયા શું ..

-એ જ કલ્પો #મિલન

Parth kapadiya

#સમજણ #દિલ #ગુજરાતી #ગુજ્જુ #શાયરી #પ્રેમ #મિલન #વાત

read more
શોધું છું મને તને મળું તો કેજે— % &  #સમજણ #દિલ #ગુજરાતી #ગુજ્જુ #શાયરી #પ્રેમ #મિલન #વાત

srushti pandya

#yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #મિજાજ #મહોબ્બત #મિલન

read more
ઝંઝાવાતો વચ્ચે પણ જોજનો ચાલવું ગમે
જો
અંતરાયો પછી તું પણ પેલે પાર મળે!




 #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #મિજાજ #મહોબ્બત #મિલન

Milan hadiya

#Things #યાદો #મિલન યાદ કરી લેજે #કવિતા

read more
થોડા સંજોગો સાચવી લેજે.
ક્યારેક મને યાદ કરી લેજે.
તમામ ને તું માત કરી દેજે.
મુશ્કેલી માં મને વાત કરી દેજે.
એકલપણા માં સાથ લઈ લેજે.
ભલે,સુખ માં મને માત કરી દેજે.
પણ,દુઃખ માં મને અગ્રસ્થાન દઈ દેજે.
તારા જીવન માં મને યાદ રાખી લેજે.
બાકી ને તું માત કરી દેજે.
દરેક સફરે મુલાકાત કરી દેજે.
જીવન ની બધી મજા માણી લેજે.
બસ!એક વાર મને યાદ કરી લેજે.

©Milan hadiya #Things #યાદો #મિલન  યાદ કરી લેજે

kaushik

સુપ્રભાત!! આજે #મિલન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
મળવું એ જ મિલન?
કે સમજવું એ સાચી સમજણ!
મનમેળ થાય કે સમજણ થાય!
મતભેદ હોય પણ મનભેદ નહીં
મિલન કોનું? દિલનું કે .....?
સમજવું હવે કોનું?
માને છે લોકો એ મિલન?
કે આત્માથી પરમાત્માનું મિલન!
- કૌશિક દવે  સુપ્રભાત!!
આજે #મિલન શબ્દ વાપરો  અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

vibrant.writer

#અસત્ય, #આકર્ષણ પછી #સત્યદર્શન, તે પહેલાં ન કરવું એકેય #મિલન. #vibrant_writer #yqmotabhai #ગુજરાતી #વિચાર

read more
અસત્ય, આકર્ષણ પછી સત્યદર્શન,
તે પહેલાં ન કરવું એકેય મિલન. #અસત્ય, #આકર્ષણ પછી #સત્યદર્શન,
તે પહેલાં ન કરવું એકેય #મિલન.

#vibrant_writer
#yqmotabhai
#ગુજરાતી
#વિચાર

Bharat Rabari

#રાત #મિલન #સમય #શાયરી

read more
મારા માટે રાત એટલે આપણા મિલનનો સમય,
અને સ્વપ્ન એટલે તારા-મારા મળવાની જગ્યા.
દિવસથી રાતનું અંતર એટલે તારા વિયોગ નો સમય,
અને રાતથી દિવસનું અંતર એટલે મારો સુવર્ણકાળ.
           -  ભરત રબારી
        ( માંગરોળ, જી.જુનાગઢ) #રાત
#મિલન
#સમય
loader
Home
Explore
Events
Notification
Profile