Find the Best માધવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about માધવને દીઠો છે કà«àª¯àª¾àª‚ય, માધવ હોસà«àªªàª¿àªŸàª², માધવ àªàªœàª¨, માધવ વાવ, માધવ મતવાલો,
tr. Madhav Patel
મહત્વ છે?? તારું મહત્વ છે. મારું મહત્વ છે. આપણું મહત્વ છે. મળવાનું મહત્વ છે. જુદાં પડવાનું મહત્વ છે #તારી અને મારી વાતો# જય શ્રી મહાકાલ #માધવ
Kinjal Pandya
શું મળે છે કાના તને, મને આમ સતાવીને? જોને કેવા હાલ થયા છે મારા તને ચાહીને! હવે તો, રુકમણીનો પણ સંગાથ છે માધવ તને પણ હું જીવું છું તારી યાદોની સાથે કેમ વિસરું તને જાણે જ છે કાન તું બધી મારી હૈયા કેરી વાત પછી કેમ સતાવે છે આખી આખી રાત મને?? જા હવે,નથી જ જોય તો પ્રેમ તારો મને દે ફક્ત જન્મોજંન્માતંર સથવારો તારો મને એકજ અરજ છે હવે મારી, મારા માધવ તને બ્રિજવનમાં પણ એક તારો માળો બનાવી દેને -કુંજદીપ 🌹 #પ્રેમ #ગુજરાતી #રાધાકૃષ્ણ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna
Chau Hardik
મારા અંત:કરણમાં છે તુ કાન કદીક સાદ પાડજે તો કાન મારા હ્રદયકમળમાં છે તુ ક્રિષ્ન કદીક જ્યોત ફેલાવજે તો ક્રિષ્ન મારા પ્રત્યેક સ્પર્શમાં છે તુ માધવ કદીક ઝાંકળ પ્રસરાવજે તો માધવ મારા જીવનની ધુરા છે તુ ગિરધર કદીક ધરા પર પધારજે તો ગિરધર ક્રિષ્ન સંગાથે
Bindu Harshad Dalwadi
શહેર શહેર તો ઉમટ્યું છે આજ જોવા ને સખી... આવ્યો છે માધવ રૂપાળો મારા શમણાં નો સખી .....!! #શહેર#માધવ#સખી #nojoto #bindu
Naranji Jadeja
*માધવ* માધવ મને આવું તારી દ્વારિકા નગરીમાં, માર્ગ મને તો બતાવો. ભુલો પડયો હું મોહ માયાના સંસારમાં, રસ્તો તો બતાવો. સુદામા નો સાદ સાંભળી તમે, દોડતા જઈ સુદામા ને હેતે ભેટ્યા. મોહન પ્યારા તમે દુખડા હર્યા, નરસિંહ મહેતાના વચન પાળ્યાં. માધવ નર ની અરજી સંભાળો, એક વાર તો દ્વારિકામાં આવું. આવી રહી માધવ જન્માષ્ટમી,આવી ને હું આપેને ઝૂલે ઝુલાવુ. નારાણજી જાડેજા ( ગઢશીશા ) નર મુન્દ્રા કરછ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto