Find the Best મહાદેવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમહાદેવ ના ફોટા, મહાદેવ ના àªàªœàª¨, મહાદેવ નામ ના ફોટા, મહાદેવ ના નામ, મહાદેવ સોંગ,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પરચો સમયે આપે મારો વાલો, પરમ કૃપાળુ ભોળાનાથ દિલવાલો, કાનૂળો જેના ગુણગાન દિલથી ગાતો, હૈયેથી પુકારો એને જવાબ આપે મતવાલો. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જન્માષ્ટમી #કૃષ્ણ #મહાદેવ #વિસામો #જીવનડાયરી
#જન્માષ્ટમી #કૃષ્ણ #મહાદેવ #વિસામો #જીવનડાયરી
read moreRjSunitkumar
આજે ગૌરી વ્રત વિશે લખવાની ઈચ્છા છે કેમ કે ગૌરી વ્રત ખુદ , માં પાર્વતી જી એ ભગવાન શિવજી ને પામવા માટે કરેલુ,આ વ્રત નો મહિમા અપરંપાર છે કેમ કે આજ ના સમય માં પણ ધાર્મિકતા છે એનો પુરાવો આ ગૌરી વ્રત કરતી નાની બાળા ઓ આપે છે જેમાં નિત્ય ગૌરી માં ની પૂજા થાય છે, જવારા વવાય છે સાત ધન્ય ના અને શિવજી ની પૂજા થાય છે ,શિવ જેવા પતિ મેળવવા કરાતું આ વ્રત ખરેખર ખૂબ જ પાવનકારી છે મહાદેવ ની ભક્તિ થકી તમે ભલ ભલી સફળતા ઓને પ્રાપ્ત કરી શકો છો કેમ કે એ સ્વયંભૂ ભોળાનાથ છે... હર હર મહાદેવ..... ©RjSunitkumar #મહાદેવ
#મહાદેવ
read moreગુજ્જુ ની નોલેજ
બાર જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે...#12jyotirling #શિવ #મહાદેવ #શોર્ટ્સ #વાઇરલ #Fact #gujratifact #Shorts #shortvideo
read moreNirali Thakkar
પડતી કોઈ ની મહાદેવ હોય #doublecollab_guj_9 #doublecollab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #મહાદેવ
#doublecollab_guj_9 #doublecollab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #મહાદેવ
read moreમસ્તાન
ભભૂત ચોળીને મારે હવે અવધૂત થવુ છે, ગુરુ સાનિધ્યમાં મારે હવે ગુરુ શરણ થવુ છે, ધુણી ધખાવીને મારે હવે ધ્યાનસ્થ થવુ છે, દેહમાયા ભૂલી મારે હવે આત્મીય થવુ છે, સ્વયં ને શોધવા મારે હવે વૈરાગી થવુ છે, બસ, જીવ મટીને મારે હવે અવધૂત થવુ છે.... #વૈરાગી #ગુજરાતી #મહાદેવ #yqmotabhai #yqgujarati
#વૈરાગી #ગુજરાતી #મહાદેવ #yqmotabhai #yqgujarati
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી હોય છે માનવીઓ મહામાનવ મનથી, કર્મોથી એ ઘળે છે પોતાની જીંદગી, પર્ણોની જેમ ખરી પડશે એક દિવસ આ જીવન, બીલીપત્રમાં જ મળશે સ્થાન મહાદેવના નામથી. માનવી કર્મોથી મહાન બને છે, અને પાંદળાંની જેમ જીવન જીવવું એના કરતા મહાદેવની ભક્તિથી જીવન ને બીલીપત્ર જેવું જીવન બની શકે છે. #જીવનડાયરી #વિસામો #ભકિત #મહાદેવ
માનવી કર્મોથી મહાન બને છે, અને પાંદળાંની જેમ જીવન જીવવું એના કરતા મહાદેવની ભક્તિથી જીવન ને બીલીપત્ર જેવું જીવન બની શકે છે. #જીવનડાયરી #વિસામો #ભકિત #મહાદેવ
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી હોય છે માનવીઓ મહામાનવ મનથી, કર્મોથી એ ઘળે છે પોતાની જીંદગી, પર્ણોની જેમ ખરી પડશે એક દિવસ આ જીવન, બીલીપત્રમાં જ મળશે સ્થાન મહાદેવના નામથી. માનવી કર્મોથી મહાન બને છે, અને પાંદળાંની જેમ જીવન જીવવું એના કરતા મહાદેવની ભક્તિથી જીવન ને બીલીપત્ર જેવું જીવન બની શકે છે. #જીવનડાયરી #વિસામો #ભકિત #મહાદેવ
માનવી કર્મોથી મહાન બને છે, અને પાંદળાંની જેમ જીવન જીવવું એના કરતા મહાદેવની ભક્તિથી જીવન ને બીલીપત્ર જેવું જીવન બની શકે છે. #જીવનડાયરી #વિસામો #ભકિત #મહાદેવ
read morekaushik
જેમના સ્મરણ માત્રથી દુઃખ દૂર થાય છે કૃષ્ણની મૂર્તિના દર્શનથી મન આનંદિત થાય છે એવા કષ્ટહરનાર શ્રી કૃષ્ણને વંદન 🙏 - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકૃષ્ણ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 જય જય ગરવી ગુજરાત
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_શ્રીકૃષ્ણ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 જય જય ગરવી ગુજરાત
read morekaushik
અનંત અવિનાશી, હાથમાં ત્રિશૂળ છે માથે જટાધારી,અર્ધ ચંદ્રમા શોભે છે જટામાંથી ગંગાજીની ધારા વહે છે સાથે છે નંદી, ત્રિનેત્રેશ્વર મહાદેવ છે.. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_જટાધર 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_જટાધર 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read morekaushik
જગતપિતા એ સર્જનહારા અંત કરનારા એ મહાકાલ સુક્ષ્મ સ્વરૂપે પ્રગટ થનારા ભીમ કાય ભયંકર સ્વરૂપા નાદ અંતરિક્ષમાં ઓમકારા - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_ભીમ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_ભીમ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...
read more