Nojoto: Largest Storytelling Platform

Best ધંધામાં Shayari, Status, Quotes, Stories

Find the Best ધંધામાં Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ધંધામાં, ધંધામાં પણ, ધંધામાં ખોટ, ધંધામાંથી, ધંધા મા ધ્યાન દે,

  • 1 Followers
  • 1 Stories

Vibrant Writer

*દરેક #ઉંમર ની છે અલગ વાત.. ©Vibrant_writer ક્યાંક #સુખ માં મહાલવાની મોજ ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક #સપના ઓ સાથે મુલાકાત, #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #પ્રેમ #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #પત્ની #બાળકો #વિચાર #દોસ્તી #vibrant_writer #pritliladabar #પ્રેમિકા #eklavy #દરિયો #વિરહ #યારી #આકાશ #ધંધામાં #મંદી #નોકરી #પરિવાર #જડ #યૌવન #ઘડપણ

read more
દરેક ઉંમરની છે અલગ વાત.. 
©Vibrant_writer

ક્યાંક સુખમાં મહાલવાની મોજ
ક્યાંક દુઃખના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક સપનાઓ સાથે  મુલાકાત, 
ક્યાંક પોતાનાઓ સાથે  મુકાલાત
દરેક ઉંમરની છે અલગ વાત.. 

ક્યાંક પ્રેમિકાના પ્રેમનો દરિયો
ક્યાંક પ્રેમિકાના વિરહનું આકાશ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer 
ક્યાંક ધંધામાં મંદી ના દબાણ
ક્યાંક નોકરીથી ખીલતો પરિવાર
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક દોસ્તી યારી ની લાંબી જડ
ક્યાંક પત્ની બાળકો ની તડ ને ફડ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક ઉડવા માટે તરસતું યૌવન
ક્યાંક ડગ માંડવા તડપતું ઘડપણ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer *દરેક #ઉંમર ની છે અલગ વાત..
©Vibrant_writer

ક્યાંક #સુખ માં મહાલવાની મોજ
ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક #સપના ઓ સાથે  મુલાકાત,


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile