Nojoto: Largest Storytelling Platform

Best બાળકો Shayari, Status, Quotes, Stories

Find the Best બાળકો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 24 Stories
    PopularLatestVideo

દિલની દલીલો

#pyaarimaa #બાળકો #માતાપિતા #જવાબદારી #parenthood #gujarati #Quotes #MyThoughts #thought_of_the_day #dailyquotes #વિચારો

read more
mute video

full comedy video

#ગુજરાતી_ગીત #બાળકો #nojotovideo #કલા

read more
mute video

Vibrant Writer

*દરેક #ઉંમર ની છે અલગ વાત.. ©Vibrant_writer ક્યાંક #સુખ માં મહાલવાની મોજ ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક #સપના ઓ સાથે મુલાકાત, #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #પ્રેમ #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #પત્ની #બાળકો #વિચાર #દોસ્તી #vibrant_writer #pritliladabar #પ્રેમિકા #eklavy #દરિયો #વિરહ #યારી #આકાશ #ધંધામાં #મંદી #નોકરી #પરિવાર #જડ #યૌવન #ઘડપણ

read more
દરેક ઉંમરની છે અલગ વાત.. 
©Vibrant_writer

ક્યાંક સુખમાં મહાલવાની મોજ
ક્યાંક દુઃખના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક સપનાઓ સાથે  મુલાકાત, 
ક્યાંક પોતાનાઓ સાથે  મુકાલાત
દરેક ઉંમરની છે અલગ વાત.. 

ક્યાંક પ્રેમિકાના પ્રેમનો દરિયો
ક્યાંક પ્રેમિકાના વિરહનું આકાશ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer 
ક્યાંક ધંધામાં મંદી ના દબાણ
ક્યાંક નોકરીથી ખીલતો પરિવાર
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક દોસ્તી યારી ની લાંબી જડ
ક્યાંક પત્ની બાળકો ની તડ ને ફડ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક ઉડવા માટે તરસતું યૌવન
ક્યાંક ડગ માંડવા તડપતું ઘડપણ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer *દરેક #ઉંમર ની છે અલગ વાત..
©Vibrant_writer

ક્યાંક #સુખ માં મહાલવાની મોજ
ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક #સપના ઓ સાથે  મુલાકાત,

Harshad Patel

સુરત શહેરમાં તક્ષશીલા નામે આવેલ બીલ્ડીંગમાં આગ લાગ્યે આજે એક મહિના જેવો સમય થઇ ગયો..આ બિલ્ડીંગમાં એક શોર્ટ સર્કીટના કારણે ભયંકર આગ લાગી હતી..તેના બિલ્ડીગમાં આગ લાગવાથી ટ્યુશન ક્લાસમાં બેઠેલા ઘણા બાળકોમાંથી આશરે બાવીસ જેટલા બાળકો બિલ્ડીંગની બારીમાંથી કુદીને નીચે પડવાથી મરણ પામ્યા હતા..તો ઘણા બળીને ઉપર જ ભરથું થઇ ગયા હતા... આજ એક મહિના જેટલો સમય વિતી ગયો છે ઘણા તેને યાદ કરતા હશે તો ઘણા તેને વહી જતા સમયની સાથે ભુલી પણ ગયા હશે... સમય યાદ પણ અપાવે છે ને સમય ભુલાડી પણ શકેછે.. જે યાદ કરેછે તે છે તેમના

read more
સુરત શહેરમાં તક્ષશીલા નામે આવેલ બીલ્ડીંગમાં આગ લાગ્યે આજે એક મહિના જેવો સમય થઇ ગયો..આ બિલ્ડીંગમાં એક શોર્ટ સર્કીટના કારણે ભયંકર આગ લાગી હતી..તેના બિલ્ડીગમાં આગ લાગવાથી ટ્યુશન ક્લાસમાં બેઠેલા ઘણા બાળકોમાંથી આશરે બાવીસ જેટલા બાળકો બિલ્ડીંગની બારીમાંથી કુદીને નીચે પડવાથી મરણ પામ્યા હતા..તો ઘણા બળીને ઉપર જ ભરથું થઇ ગયા હતા...
આજ એક મહિના જેટલો સમય વિતી ગયો છે ઘણા તેને યાદ કરતા હશે તો ઘણા તેને વહી જતા સમયની સાથે ભુલી પણ ગયા હશે...
સમય યાદ પણ અપાવે છે ને સમય ભુલાડી પણ શકેછે..
જે યાદ કરેછે તે છે તેમના

Rajendrasinh Jadeja

read more
ટ્રેનમાં રમકડાં વેંચતા ફેરિયાએ કહ્યું...
"તમારા બાળકો રમશે 
તો,
અમારા બાળકો જમશે."

Manisha Chauhan

Today I'm going to sher with you the story of pilot chirag dharaniya. This story is based on the real life. I hope you learn something from this story and move on. It's story written by his permission. ----------------------------------------------------------------------- ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત હતી અને આ ઋતુ એટલે કે વિદ્યાર્થી ઓ માટે તો વેકેશન નો માહોલ જાણે એક વર્ષ પછી જેલ માંથી બહાર આવ્યા ના જશ્ન મનાવવા ના દિવસો..... એવા માં વાત છે એ ઉનાળા ની સવાર ની કે જેમાં બાળકો ની ટોળી ક્

read more
Today I'm going to sher with you the story of pilot chirag dharaniya. This story is based on the real life. I hope you learn something from this story and move on. It's story written by his permission.       
-----------------------------------------------------------------------    
   ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત હતી અને આ ઋતુ એટલે કે વિદ્યાર્થી ઓ માટે તો વેકેશન નો માહોલ જાણે એક વર્ષ પછી જેલ માંથી બહાર  આવ્યા ના જશ્ન મનાવવા ના દિવસો.....
     એવા માં વાત છે એ ઉનાળા ની સવાર ની કે જેમાં બાળકો ની ટોળી ક્


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile