Nojoto: Largest Storytelling Platform

Best આંસુ Shayari, Status, Quotes, Stories

Find the Best આંસુ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આંસુ નો વરસાદ, આંસુ આવે, આંસુ આવી, આંસુ શાયરી, આંસુ બનીને,

  • 16 Followers
  • 18 Stories
    PopularLatestVideo

purvi Shah

#હાઈકુ #yqmotabhai #ગુજરાતી #ગુજરાતી_હાઈકુ #જીવન #gujarati #આંસુ #YourQuoteAndMine Collaborating with Being Krishna

read more
સ્પર્શે છે મને
ઝાકળબિંદુ સમી
લાગણી તારી
 #હાઈકુ 
#yqmotabhai 
#ગુજરાતી 
#ગુજરાતી_હાઈકુ
#જીવન 
#gujarati
#આંસુ  #YourQuoteAndMine
Collaborating with Being Krishna

Darsh

#ગુજરાતી #ગુજરાતીકવોટ #આંખો #આંસુ #ખારાશ #yqmotabhai #yqgujarati #yqquotes

read more
આસુંઓની ખારાશ આખોંને હવે બાળતી નથી,
શું છે પ્રેમ કે લાગણીઓ એ હવે  જાણતી નથી.
 #ગુજરાતી #ગુજરાતીકવોટ #આંખો #આંસુ #ખારાશ #yqmotabhai #yqgujarati #yqquotes

Darsh

#સપના #આંસુ #ગુજરાતી #yqmotabhai #yqbaba #yqfeelings

read more
સપનાઓનીં અંતિમયાત્રા
અને આંસુઓનાં ઘોડાપુર #સપના #આંસુ #ગુજરાતી #yqmotabhai #yqbaba #yqfeelings

JAGRUTI TANNA

#આંસુ #વિચાર

read more
આંસુ એટલે લાગણીઓના ઝવેરાતથી ભરેલ હ્રદયના સંદૂકમાં સચવાયેલ મોતી, 
જે રીતે દાન પાછળનો આશય તેનું મહત્વ 
વધારે કે ઘટાડે છે. 
એ જ રીતે હાસ્ય, પશ્ચાતાપ કે તમારી જાતને હળવી કરવા જે અશ્રુરૂપી મોતી ખર્ચ થાય એ હીરાની માફક તમારા ગાલ પર ચળકે છે, 
પણ જ્યારે એ છેતરપીંડી, રોદણાં કે બીજા નાહકના કારણ પાછળ વ્યર્થ થાય ત્યારે મોતી મટીને પથ્થર બની જતા હોય છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #આંસુ

HIRAK

અતીત ની યાત્રા #અતીત #હિરક #ગુજરાતી #આંસુ #CalmingNature

read more
આમ અતીતમાં ડોકયુના કર,
એ હીર,
અંતે પરીણામ આંસુ જ હશે.
-હીરક અતીત ની યાત્રા 
#અતીત #હિરક #ગુજરાતી #આંસુ 

#CalmingNature

vasim Gaha

#પારકી_પંચાત #આંસુ #ચિંતા_આવી #યાદો #કવિતા

read more
ખબર એમને રાખવા...

મનપસંદ તો છે બધા  તારાથી દૂર જઈ  વસ્યા,
ને પાસે છે જે એ તારા દિલને ગમતાં  નઇ હોય.

આંસુઓ પણ હાજરી પુરાવવા આવી ગયા છે,
જે કિંમતી પળોમાં પણ કદાચ આવતા નઇ હોય.

ખુશી એની એ પાછી આવશે જો વહેંચી દયો તમે,
કાં રગમાં ભળેલ  નફરત પછી છૂટ્ટી થતી નઇ હોય.

યાદો ખૂણામાં જે  સાચવી એને બહાર લાવો હવે,
દુઃખમાં જેનું તમે  કદીય બારણું ઉઘાડ્યું નઇ હોય.

ખબર એમને રાખવા દયો શું કરશો તમે જાણીને,
એને સપનામાંય પંચાત જે તમારે આવતી નઇ હોય.

 By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #પારકી_પંચાત #આંસુ #ચિંતા_આવી #યાદો

Tirth Soni "Bandgi"

#ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi #કવિતા

read more
ગઝલ : રંક

ઊંઘમાં પણ જાગતું શમણું હશે,
સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે,

મુખ પર જેના સદા હો સ્મિત પણ,
હર્ષ કરતાં દર્દ એ બમણું હશે,

નાથ દુઃખો દૂર કરવા રાંક ના,
જે કરે ચકચૂર એ દરણું હશે ?

જીવવાની હોય ઈચ્છા શોધ કર,
સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે,

રાત પડતાં હોય અંધારું બધે,
બારણું ખુલશે એ ઉગમણું હશે,

દેખ આંખો ધ્યાન આપી રાંકની,
શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે,

ટંક ભોજન કાજ પળપળ વેઠવું,
ભૂખ કાજે દોડતું હરણું હશે,

રાહ ચાલી ધ્યેયને એ પામશે, 
રંક સમ જેનું વલણ નમણું હશે,

હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" !
દર્દ આવે તો પ્રભુ શરણું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi

Namrata Ni Notification

#આંસુ #nojotovideo #શાયરી

read more
mute video

Vibrant Writer

એક તરફ #આંસુ પડી રહ્યા હતા બીજી તરફ ખુશીઓની હેલી હતી, સમજાતું નહોતું કે હવે કરવું શું ? મારી #મા #નિખાલસતા ને વરેલી હતી.. સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #વિચાર #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
મા....

એક તરફ આંસુ પડી રહ્યા હતા, 
બીજી તરફ ખુશીઓની હેલી હતી,
સમજાતું નહોતું કે હવે કરવું શું ?
મારી મા નિખાલસતા ને વરેલી હતી..
સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી..

©Vibrant writer એક તરફ #આંસુ પડી રહ્યા હતા 
બીજી તરફ ખુશીઓની હેલી હતી,
સમજાતું નહોતું કે હવે કરવું શું ?
મારી #મા #નિખાલસતા ને વરેલી હતી..
સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી..

#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya

Tirth Soni "Bandgi"

કોઈ ને મળીને બસ એક તણખલું માંગ્યું મેં પ્રીત આગનું ને હું આખ્ખો સળગી ગયો બસ દેહ રહ્યો બાકી મેં આમતો એમની તકલીફ ને અડધી કરવા કરી અરજ ને હું મુશ્કેલી ના સાગર માં ડૂબ્યો બસ હૃદય રહ્યું બાકી લઈ કરુણા ને પ્રેમ નો ઘૂઘવતો સાગર હું ફરતો'તો મોજ માં ને એમના પ્રેમે મને તો એવો કર્યો ખાલી બસ આંસુ રહ્યા બાકી #શાયરી #કવિતા #ડર #ડાયરી #alfazebandgi #સ્નેહ

read more
કોઈ ને મળીને બસ એક તણખલું માંગ્યું મેં પ્રીત આગનું
ને હું આખ્ખો સળગી ગયો બસ દેહ રહ્યો બાકી

મેં આમતો એમની તકલીફ ને અડધી કરવા કરી અરજ
ને હું મુશ્કેલી ના સાગર માં ડૂબ્યો બસ હૃદય રહ્યું બાકી

લઈ કરુણા ને પ્રેમ નો ઘૂઘવતો સાગર હું ફરતો'તો મોજ માં
ને એમના પ્રેમે મને તો એવો કર્યો ખાલી બસ આંસુ રહ્યા બાકી

દૃઢ વિશ્વાસ અને શ્રધ્ધા સાથે હું હળીમળી રેહતો સૌ સાથે
ને એમના ધિક્કારે મને એવો ડરાવ્યો કે બસ મારા માં એકલતા રહી બાકી

- બંદગી કોઈ ને મળીને બસ એક તણખલું માંગ્યું મેં પ્રીત આગનું
ને હું આખ્ખો સળગી ગયો બસ દેહ રહ્યો બાકી

મેં આમતો એમની તકલીફ ને અડધી કરવા કરી અરજ
ને હું મુશ્કેલી ના સાગર માં ડૂબ્યો બસ હૃદય રહ્યું બાકી

લઈ કરુણા ને પ્રેમ નો ઘૂઘવતો સાગર હું ફરતો'તો મોજ માં
ને એમના પ્રેમે મને તો એવો કર્યો ખાલી બસ આંસુ રહ્યા બાકી
loader
Home
Explore
Events
Notification
Profile