Nojoto: Largest Storytelling Platform

Best અરીસો Shayari, Status, Quotes, Stories

Find the Best અરીસો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અરીસો in english translation, અરીસો છે, અરીસો english word, અરીસો meaning, અરીસો શાયરી,

  • 400 Followers
  • 977 Stories
    PopularLatestVideo

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ડાયરી #yqmotabhai #yqgujarati #gujarati #અરીસો

read more

અરીસામાં સામે દેખાતો એક જણ  જાણે અજાણ્યો લાગ્યો,
વરસોથી જોયેલો  પોતાનો જ ચહેરો  જાણે પોતાનાથી રિસાયેલો લાગ્યો.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ડાયરી #yqmotabhai #yqgujarati #gujarati #અરીસો

Darshana

#અરીસો #Collab #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ત્યારે જાત  મારી  મને દેખાય છે..
જે અંદર છે છાતીના ડાબે ખૂણે....
 એ મને બહાર દેખાય છે... #અરીસો #collab #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Devyani Chugadia

#અરીસો #સાથીદાર #ભાગીદાર #yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati

read more
કોને કહું મારા મન ની વાત,
કોને કહું કોને કહું..
મળ્યો માણસ,
પણ એ તો મને નહીં સમજે,
મળ્યા પશુ પારેવા,
પણ એ તો વાત જ નહીં સમજે,
મળ્યા ઝાડ,
પણ એ તો સાંભળી જ નહીં શકે,
શોધતી શોધતી પહોંચી અરીસા પાસ,
એ જ સુખ દુ:ખ નો ભાગીદાર,
એ જ આપણો સાથીદાર.

આપણે જ આપણા સાથીદાર.. #અરીસો 
#સાથીદાર
#ભાગીદાર
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati

DG UPADHYAY

#અરીસો જોયો છે ચેહરો # #શાયરી

read more
અરીસો  જોયો છે ચેહરો તારા આશરે
આખરે તું જ હતો જે મુજને
મારા સાચા હોવાનો પુરાવો
આજે પણ આપે છે અરીસો

©DG UPADHYAY #અરીસો જોયો છે ચેહરો #

Darsh

#ગુજરાતી #અરીસો #પડળ #મોહ #yqmotabhai #yqgujarati #yqgujratiquotes

read more
આતમ અરીસો ધુંધળો છે ઘણો
પડળો મોહ તણાં બાઝેલા ઘણા #ગુજરાતી #અરીસો #પડળ #મોહ #yqmotabhai #yqgujarati #yqgujratiquotes

Vijay Vyas

#અરીસો #selfhate #શાયરી

read more
ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે,
આમ જ આજનો માણસ ગોટે ચડે છે.
શોધો તો દરેક સમસ્યાનું સમાધાન મળે છે,
તમારું શોધવાનું ઠેકાણું જ તમને નડે છે.

©Vijay  Vyas #અરીસો 

#selfhate

love stus

/ #અરીસો ARVIND YADAV 1717 Er.ABHISHEK SHUKLA POETICPOOJA #શાયરી

read more
અરીસો  
આજ બઉ ઉદાસ હતો અને જિંદગી આવી કયું તું ઉદાસ કેમ છે અને મેં પૂછ્યું જિંદગી તુ તારી રીતે સારી હે પણ સમય સાથ નથી આપતો અને તું ગુજરતી જાય હે અને જિંદગી એ જવાબ આપ્યો એનું નામજ જિંદગી હે પાગલ એટલે જયા સુધી જીવો ત્યાં સુધી ખુશ રહો નહિ તો સમય અને જિંદગી કોઈ ની રાહ નથી જોતા by hitesh Patel

©love stus /

#અરીસો  ARVIND YADAV 1717 Er.ABHISHEK SHUKLA POETICPOOJA

krupa atri

#અરીસો

read more
અરીસો  જ્યારે હું હસું છું ત્યારે એ પણ હસે છે.
જ્યારે હું રડું છું ત્યારે એ પણ રડે છે.
ભલે સમય ગમે એવો આવે 
ભલે આખી દુનિયા મારો સાથ છોડી દે..
પણ એ મારો સાથ જીવનના અંત સુધી નહિ છોડે..
આ વાત હું ગળા સુધીના વિશ્વાસ સાથે કહી શકું છું..
હું વાત અરીસા ની કરું છું.
કોઈ માણસ ની નહિ..

©krupa atri #અરીસો

jigar anami writer

#અરીસો

read more
અરીસો  બની ગયો છે, આ અરીસો પણ બેવફા આજે, 
 શેતાની ચહેરાને બતાવ્યો છે એણે માસુમ આજે.!

જીગર_અનામી રાઇટર

©jigar #અરીસો

kavita by Disha Chauhan

#અરીસો #કવિતા

read more
અરીસો  જોતા લાગે આપના જેવું જ સામે
પણ એમા હૈયામા ભરેલી વેદના ક્યાં બતાવેછે.
રૂપ નુ પ્રતિબિંબ પાડે છે
પણ એમા રૂદન ભીના આંસુ ક્યાં ઓળખાવે છે
જોવ છું તો રોજ પણ મારી 
લાગણીનાં ધોધ ને ક્યાંક છુપાવે છે

©kavita by Disha Chauhan #અરીસો
loader
Home
Explore
Events
Notification
Profile