Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતીકવોટ Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતીકવોટ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 13 Followers
  • 49 Stories

Savan Khokhani

#standout #સાવનનીકલમથી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_કવિતા #સુરત #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_પ્રેમ #ગુજરાતીકવોટ #शायरी

read more

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #ડાયરી

read more
દટાયા, ખેડાયા,ઉગ્યા,લણાયા, 
વીણાયા ને પીસાયા,
શેકાયા,ને છેલ્લે ખવાયા,
વધ્યા પછી ઉકેડે નંખાયા....
ફક્ત બીજની કથા નથી આ,...
સમજવા જેવું..ને સમજાય તો,
વિચારવા જેવું....... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #ડાયરી

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીકવોટ #yqbaba #મારીડાયરી

read more
આકાંક્ષાનો પહેલો દિવસ સ્કૂલનો બહુ યાદગાર રહેતો દર વર્ષે! કેમકે એને બહુ બીક લાગતી કે કેવા દોસ્તો મળશે,શું થશે !? એની મમ્મીને બરાબર ખબર એટલે જ એ કાંઈ બોલ્યા વગર, શિખામણ આપ્યા વગર પહેલા દિવસે  સાથે જ જતા બેઉં,  ચાલતા ચાલતા આડી નજરે માં આકાંક્ષાના હાવભાવ જોતી ,! અને જેવી મીઠાઇની દુકાન આવે એટલે ઉભી રહી જાય. "આકાંક્ષા ! હલવો લઈ લે તો જરા આ દુકાનથી!" આકાંક્ષા હસી પડે અને બધું ટેંશન છુમંતર! અને માં એને માથે હાથ મૂકીને વ્હાલ કરી લે.
 લગ્નનાં વીસ વર્ષોમાં ઘણીવાર આ હલવો ખાધો પણ એ સ્વાદ આકાંક્ષાને હજુ કયારેય લાગ્યો નથી..


 #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીકવોટ #yqbaba #મારીડાયરી

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીકવોટ #gujarati #yqmotabhai #yqgujarati

read more
દરેક વસ્તુ બધા ની ઇચ્છા , અપેક્ષા પ્રમાણે ના થાય, એવું સમજી જતા હોય બધા તો કેવું સારું, તમે જે ઈચ્છા રાખો બીજા પાસે ભલે એ ગમે તે વસ્તુ ની હોય , કે પછી વર્તન ની હોય કે બીજી કોઈ પણ હોય, હંમેશા બધા ની પરિસ્થિતિ , મૂડ, અનુકૂળતા, ને સંજોગો બધું જ સીધું સરળ નથી હોતું, ને પછી પેલા એ કે પેલી એ આ  ના કર્યું, પેલું ના કર્યું, આમ બોલી દીધું આમ કરી દીધું, ફરિયાદો ની વણઝારો ચાલું, પણ યાર વિચારો તો ખરા કે જેમ તમે માણસ છો , તમને બધું ઇફેક્ટ થતું હોય એમ સામે વાળું વ્યક્તિ પણ માણસ જ છે, બધું જ always પરફેક્ટ કેવી રીતે કરી શકે એ પણ..
Reaction આપતા પહેલા એમ વિચારી લેવું સારું કે સામે વાળા પાસે આપણી અપેક્ષા વધારે પડતી હતી કે પછી એ વ્યક્તિનો સમય, મૂડ કે પછી બીજા કાઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે.
બોલી ને બગાડવા કરતા મૌન અઘરું છે 😊 try કરી જોજો , ખબર પડી જશે !! 
Lastly, આપણે માણસ છીએ એમ સામે વાળું પણ માણસ છે એમ સમજી ને ચાલવાથી બહુ બધું સરળ સીધું થઈ જશે !!😊😊 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીકવોટ #gujarati #yqmotabhai #yqgujarati

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #છેતરામણી

read more
વિચારોમાં રહી, કલ્પના નાં જગતમાં ભટકવાની મજા આવે છે,
સાચું કહું તો આવું કરી ક્યારેક ખુદ ને જ છેતરવાની મજા આવે છે.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ  #છેતરામણી

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતીકવોટ

read more
Comfort zone  માં જીવતા જીવતા જાણે હવે એ એવી લત બની ગઈ છે કે કેદમાં રહેવું ગમે છે ,એવું લાગે છે નવા પ્રૉબ્લેમ, નવા માણસો, નવી પરિસ્થિતિ, નવા સાહસો ફેસ કરવાની શક્તિ ખલાસ થતી જાય છે , આ comfort ઝોન ની આદતનાં લીધે રોજ બદલાવાનું નક્કી કરીએ જાત ને અને ફરી કાલથી નવી શરૂઆત કરશું એમ વિચારી ફરી ત્યાં ના ત્યાં જ રહી જઈએ..કાલ ક્યારેય પડતી નથી અને જાત માં સુધારો થતો નથી. હિમ્મત અને કરી બતાવવા ના જુસ્સા સિવાય આ શક્ય ક્યારેય નહીં જ બને..
So લગે રહો જે કરવું હોય એમાં 100% આપો :)😊👍 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતીકવોટ

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #diary

read more
જાત ને નબળી બનાવી રડી પડવું,એટલા નબળા કે પાણી વગરના થોડાં છીએ? ભૂતકાળમાં થયેલી ભૂલો યાદ કરી કરી ને વર્તમાનનો ભુક્કો બોલાવી દેવો ક્યાં સુધી વ્યાજબી છે? પોતાને થોડો પણ પ્રેમ કરો છો? જાત ને માન આપો છો? થોડો પણ આત્મવિશ્વાસ છે? તમારામાં એવી કઈ વસ્તુ છે જે તમને ભીડ થી અલગ બનાવે છે અને એ તમને ખબર છે ખરી? ના ..નથી ખબર ૯૯% લોકોનો આ જ જવાબ હશે..તો પછી કેમ બીજા લોકો તમને પ્રેમ, માન,સમ્માન,આપે? તમને યાદ કરે,તમને સમજે એવી અપેક્ષાઓ રાખો છો? ; નોટ પોસીબલ , જાત જ ના ગમતી હોય તો બીજા કોઈ ને આપણે ગમી એ  એ વસ્તુ જ શક્ય નાહોય..પોતાના માટે પોતે જ સુધરવું મથવું પડે.. બાકી દુનિયા ને બધા થી તકલીફ છે ને રહેવાની ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #diary

Darshana

#ગુજરાતી #ગુજરાતીકવોટ

read more
ભગવાન બધું જ નથી આપતો એ સાચું ૧૦૦%.. પણ ભગવાન કયારેક કશું જ નથી આપતો એ પણ એટલું જ સાચું છે.. #ગુજરાતી #ગુજરાતીકવોટ

purvi Shah

#પલ #ગુજરાતી #ગુજરાતીકવોટ #ગુજરાતી_કવિતા #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Pallavi Siddharth Gohel

read more
સુકાય ગયેલ ગુલાબ ની ફોરમ હજી તરોતાજા છે.
બંધ પડેલ પુસ્તકમાં આજે પણ  પ્રેમ અંકબંધ છે. #પલ 
#ગુજરાતી 
#ગુજરાતીકવોટ 
#ગુજરાતી_કવિતા 
#yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Pallavi Siddharth Gohel

purvi Shah

#ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #bestyqgujaratiquotes #lovequotes #yqbaba #YourQuoteAndMine Collaborating with Miss Tea (Mishty) Collaborating with Known Stranger

read more
શું છે નશો , ક્યાં છે ખબર ઝીંદગી માં...
 કેમ મદહોશ રહું તમારી આ આંખો માં... #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #bestyqgujaratiquotes #lovequotes #yqbaba  #YourQuoteAndMine
Collaborating with Miss Tea (Mishty)
Collaborating with Known Stranger
loader
Home
Explore
Events
Notification
Profile