Nojoto: Largest Storytelling Platform

Best મારાં Shayari, Status, Quotes, Stories

Find the Best મારાં Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મારાં છે, મારાં જ, મારાં મા, મારાં પત્ની, મારાં લગ્ન,

  • 5 Followers
  • 12 Stories
    PopularLatestVideo

Gayatri Patel GP

તારાં પગલાંની આરઝૂની આહત છે.
તારાં પ્રેમની એક ચાહત છે.
મારાં મનમાં છુપાયેલા રાઝ છે..
તારાં મારાં મનની જ બસ વાત છે..
ઊંડા પાણીમાં જ લોકો શાંત છે..
જિંદગી જીવવાની મજા જ હવે આજ છે..
તો શાને વિચારે તે કાલ છૅ..
આપના પ્રતિભાવ આવકાર્ય સંબન્ધ નું માન છે #love#writer#shayar#crazy

jagrut patel

read more
જોને દિલમાં મારાં કેવું રમખાણ છે ..
છે તું મારી તોય માંગે પ્રમાણ છે ..

સઘડી ખુશી છે તારી મારાં થકી ..
એ વાતની તો તનેય સારી રીતે જાણ છે ..

urmin (jiya) chauhan

#miss u

read more
તને શોધું છું હું મારાં સંસાર માં જ્યાં થી તું બહુ દૂર ચાલ્યો ગયો છે.... 
મારાં હૃદય માં તારી યાદો વસાવી તું અંધકાર માં સમાય ગયો છે...
દુનિયા ની રસમ સામે ઝુકવાની તાકાત નથી મારાં માં... તારા સાથે બઁધાયેલા સબંધ ને નિભાવાં માં મારાં બધા સબંધ છીનવાય ગયા છે....
તારી પાસે આવવા ની દરેક કોશિષ મારી અસફળ ગઈ.... 
તુજ કહે મારાં થી એવો તો શુ અપરાધ થયો કે તું આમ મારાં થી રિસાય ગયો છે 
 #miss u

આનંદ કિશોર

read more
એની  સાડીનું   પાલવ  જરાક  મને  અડી ગયું,
મારાં અમુક ખાસ મિત્રોનું  મોઢું  કેમ  ચડી ગયું.
આંખોમાં   એની    કેટલું    ઊંડાણ  છે   દોસ્ત,
એક   પલકારો   થયોને  મારુ  મન   રગડી ગયું.
જ્યારથી  એનાં ઘર તરફ  મારા  ફેરા વધી ગયાં,
લોકો  કહેવા લાગ્યાં,  આનું જીવન બગડી ગયું.
એનાં  હાથમાં  જ  રહી   હમેંશા  મારી  લગામ.
મારાં  હાથમાં   જે   હતું   એ   બધું   પડી ગયું.
"આનંદ"ની    ફિકર   હવે   તું  સાવ  છોડી   દે,
એને   રોજ   રોજ   હસવાનું   કોઠે   પડી ગયું.

-- આનંદ કિશોર
Dt.26.09.19

urmin (jiya) chauhan

#mari kavita

read more
હું એક શાંત સાગર માં વહેવા માંગુ છું 
મારી વાતો બસ મારી કવિતા માં કેહવા માંગુ છું
કોઈ મને યાદ કરે ના કરે હું મારાં જીવન માં કરેલી બધી ભૂલો ને યાદ કરવા માંગુ છું
મારી ભૂલો ને સિધારી નય સકું પણ કરેલ ભૂલ ને પછી ક્યારેય નય દોહરાવું બસ એટલું વચન ખુદને આપું છું. 
મારી કલમ માં મારાં શ્વાસ વસે છે... 
જીવન ની છેલ્લી શ્રણ સુધી બસ લખવાં માંગુ છું #mari kavita

urmin (jiya) chauhan

#તારી પ્રીત ને મારી પ્રીત..

read more
તારી પ્રીત અને મારી પ્રીત બંને અલગ છે 

તું મારી પ્રીત ને હું તારો પરછાયો... 
તું મારાં સપના ને હું તારો સથવારો... 
તું બની જા રોશની હું અંધકાર માં સમાણો...
જો તું ભટકે રાહ માં તો હું તારો પરછાયો..
વિશ્વાસ રાખ મારાં પર તારા દુઃખ મારાં ને મારાં સુખ માં તારો સહિયારો..
આવીજ હતી મીરાં ને ક્રિષ્ન ની પ્રીત... 

બોલ હવે કહીશ સાથ આપીશ તારો ? .એ જાણવા  છતાંય કે હું મીરાં છું મારાં કૃષ્ણ ની... રાધા નય બની શકું તારી #તારી પ્રીત ને મારી પ્રીત..

urmin (jiya) chauhan

#પ્રેમ ની સાચી પરિભાશા

read more
આજે તારા ને મારાં વચ્ચે એક સાગર છે.. 
તરતા તને આવડતું નથી ને..  ડૂબવા ની મને બીક લાગે છે... 
તું આને પ્રેમ કહીશ ??? 
તું એક કલાક મારાં વગર નથી રહી શકતો અને આખો દિવસ વીતી જાય છે તારો મારાં વગર તું આમજ જીવી લઈશ....
પ્રેમ તો મીરાં યે કર્યો હતો જેને ખબર હતી કે રાધા ને રુક્મણિ વચ્ચે અટકેલ શ્યામ એને નથીજ મળવાનો....તો પણ મીરાં યે કહ્યું હું તો બસ ભક્ત બની ને રહીશ #પ્રેમ ની સાચી પરિભાશા

urmin (jiya) chauhan

#મારાં વિચાર

read more
બહુ નાની હતી હું જયારે પેહલો પ્રેમ થયો... 
કદાચ પ્રેમ નો વહેમ થયો,  એને જોઈ ને હૃદય ના  ધબકારા વધી જતા જાણે કોઈ વિસ્ફોટ થયો... 
અસંખ્ય સપના સજાવી લીધા મેં અને ચાર દિવસ પછી એને બીજા કોઈ થી પ્રેમ થયો.... 
પ્રેમ ની પરિભાષા નહોતી હું સમજતી કે ના એ સમજતો...  તો કય રીતે કહું કે એ પેહલો પ્રેમ હતો.. 
આજે 20/21વર્ષ ના છોકરા છોકરી ઓ સ્કૂલ થી વધારે પાર્ક માં જોવા મળે છે.. 
એમના હાથ માં બૂક્સ થી વધારે મોબાઈલ અને ગિફ્ટ્સ જોવા મળે છઉં.... હું પણ એમાંથીજ એક હસું ક્યારેક પણ સમય સાથે જો સમજણ પણ મળે તો આજે નાની ઉંમર માં થતા સ્યુસાઇડ ને રોકી શકાય છે કોઈ ને સાચી સલાહ ના આપી શકીયે તો વાંધો નથી પણ પ્રેમ ના નામે  જિંદગી ને બરબાદ થતી અટકાવી શકીયે #મારાં વિચાર

urmin (jiya) chauhan

#આત્મવિશ્વાસ

read more
કેવી શાંતિ મળે છે જયારે હું કલમ ને હાથ માં લવ છું
શબ્દો તો મારાં એમજ લખાય જાય છે જયારે હું કઈંક મન માં ને મન માં કહું છું 
દુનિયા થી અલગ એક દુનિયા મળે છે મને અને હું બસ એમજ ખુશ રહું છું 
હું પાછું વળી ને ક્યારેય નથી જોતી કે શું છૂટી રહ્યું છે મારુ.. 
બસ આગળ ને આગળ વધુ છું 
ચાહ છે કઈંક કરવા ની ને હું બસ મેહનત કરું છું 
હું નથી કોઈ મહાન માણસ કે નથી કોઈ આમ માણસ... 
પણ હા મારાં કર્મ થી કઈ તો બનીશ એટલું જાણું છું... 
કોઈ પૂછે તું છે કોણ જે આવી મોટી મોટી વાતો કરે છે ત્યારે બસ જવાબ માં એટલુંજ લખુ છું "હું મારો આત્મવિશ્વાસ બોલું છું'' #આત્મવિશ્વાસ

urmin (jiya) chauhan

#મારાં વિચાર

read more
સબંધો ને સાચવતા હું આજે પણ શીખી ના શકી એટલેજ તો એકલી છું
બાંધવા ચાલી તી બધાને મારી સાથે, ખુદને મોહ ની જાળ માંથી છોડી ના શકી એટલેજ તો એકલી છું
ખુશી બાંટનાર તો બધે મળી જાય છે, દુઃખ બાંટનાર ને શોધી ના  શકી એટલેજ તો એકલી છું
મારા વિચારો મારી કવિતા જેવા બની ગયા...... 
મારાં સિવાય મારાં શબ્દો કોઈ લખી ના શક્યું કે કોઈ સમજી ના શક્યું એટલેજ તો એકલી છું #મારાં વિચાર
loader
Home
Explore
Events
Notification
Profile