Nojoto: Largest Storytelling Platform

Best પ્રાર્થના Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રાર્થના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રાર્થના શાયરી, પ્રાર્થના સભા, પ્રાર્થના, પ્રાર્થના નું મહત્વ, પ્રાર્થના એટલે શું,

  • 8 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Mukeshdan Gadhavi

#પ્રાર્થના #પ્રેરક

read more
mute video

KRUNAL JADAV

मैं स्वर का अंजा हुआ अपूर्ण व्यंजन तू प्रभु!स्वतंत्र ,पूर्ण,स्वर का कुंजन Open for collab.. #પ્રાર્થના #પૂર્ણ #અધુરપ #ગુજરાતી #yqmotabhai #yqbaba poetry #YourQuoteAndMine Collaborating with kajal Ahir

read more
હું કાગળ પર લખાયેલું અધૂરું ગીત,
જેને પૂર્ણ કરતું તારું મીઠું ગુંજન. मैं स्वर का अंजा हुआ अपूर्ण व्यंजन
तू प्रभु!स्वतंत्र ,पूर्ण,स्वर का कुंजन

Open for collab..

#પ્રાર્થના #પૂર્ણ #અધુરપ #ગુજરાતી #yqmotabhai  #yqbaba #poetry
     #YourQuoteAndMine
Collaborating with kajal Ahir

Nidhi Adhyaru

#પ્રાર્થના #yqmotabhai #yqdidi #yqbaba

read more
પ્રાર્થના 
સુખી હોઇએ  ત્યારે  સુખ વ્યકત  કરવાનુ
અને દુઃખ  મા રાહત મેળવવા નુ માધ્યમ 
જયારે  કોઇનો સહારો ન મળે ત્યારે  કુદરત મા રાખવામા આવતી  આસ્થા અને કુદરત ને મન ભરીને  મહેસૂસ  કરવાનુ માધ્યમ.    #પ્રાર્થના #yqmotabhai #yqdidi #yqbaba

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #પ્રાર્થના

read more
તમારા પ્રેમ ની છાયામાં ત્યારે જ કોઈ બેસે જ્યારે તમારો પ્રેમ પ્રાર્થના બને છે. #yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #પ્રાર્થના

મસ્તાન

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #પ્રાર્થના #સંવેદના #અભિવ્યક્તિ

read more
પ્રાર્થના એટલે સંવેદનાઓની અજ્ઞાત સમક્ષ કોઈ પણ પ્રકારના ડર કે ખચકાટ વિનાની અભિવ્યક્તિ.....  #yqmotabhai #yqgujarati #ગુજરાતી #પ્રાર્થના #સંવેદના #અભિવ્યક્તિ

Brijesh Dave(Vibhav)

માવડી ઘડે છે તનને, મનને ઘડે છે ગુરુજન #ગુરુ કૃપા જો મળે તો, #ગોવિંદ ના થાય દર્શન સદ્કાર્યો કરતા રહીને કરીએ ગુરુદક્ષિણા અર્પણ #પ્રાર્થના પૂર્વક આજ સૌ કરીયે ગુરુ ચરણોમાં #વંદન --- બ્રિજેશ દવે 'વિભવ' #guru #Gurupurnima #gujaratishayari Shayari #gujratishayri #gujarati_sahitya #શાયરી

read more
માવડી ઘડે  છે તનને, મનને ઘડે  છે ગુરુજન
ગુરુ કૃપા જો મળે તો, ગોવિંદ ના થાય દર્શન 
સદ્કાર્યો કરતા રહીને કરીએ ગુરુદક્ષિણા અર્પણ
પ્રાર્થના પૂર્વક આજ સૌ કરીયે ગુરુ ચરણોમાં વંદન

©Brijesh Dave(Vibhav) માવડી ઘડે  છે તનને, મનને ઘડે  છે ગુરુજન
#ગુરુ કૃપા જો મળે તો, #ગોવિંદ ના થાય દર્શન 
સદ્કાર્યો કરતા રહીને કરીએ ગુરુદક્ષિણા અર્પણ
#પ્રાર્થના પૂર્વક આજ સૌ કરીયે ગુરુ ચરણોમાં #વંદન
--- બ્રિજેશ દવે 'વિભવ'
#guru #Gurupurnima #gujaratishayari #Shayari #gujratishayri #gujarati_sahitya

Anjali Jain

#પ્રાર્થના 21. 05.20

read more
मेरे शहर के हालात बताते हैं
घर से उकता गए हैं सब, मौत का तो डर ही नहीं
और जीने की लालसा है!
कोरोना कोई महामारी नहीं
दुखों में उत्सव है, और खुशियों में हादसा है!
 मेरे देश की, देश वासियों की
 रक्षा करे ईश्वर
इतनी ही પ્રાર્થના है!! #પ્રાર્થના #21. 05.20

Damyanti Ashani✍️

#હરિ #મનવા #પ્રાર્થના #કવિતા

read more
હોઠે રાખ્યું'તું હરિનું નામ મેં પ્યારું પ્યારું રે મનવા,
ને હૈયું હરદમ ઉચ્ચરે,  સઘળું મારું મારું રે મનવા. 

નથી કંઈ છોડવું સહેલું કે નથી કંઈ પામવું જાણું હું,
નથી કરવી કશી મહેનત ને ખપતું પરબારું રે મનવા.

ખૂટતો હતો તે લીધો'તો મેં તારી કનેથી શ્વાસ કાલે,
આ લે!ઉછીનો લીધેલો તારે નામે ઉધારું રે મનવા. 

આતમને હોય નહીં ક્યારેય મોટપ કે નાનપ સમજ,
વિચારી વિચારીને વરત ને મેલ મારું તારું રે મનવા.

મેલી દે મમત મનની,માણી લે આજ તું મનને ભરી!
ધારેલી અટકળને ઓછાયે લાગશે અંધારું રે મનવા. 
~Damyanti Ashani #હરિ #મનવા #પ્રાર્થના


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile